Disease News

કબૂતરોને ખવડાવતી વખતે સાચવજો! નહીં તો ધરમ કરતા ધાડ પડશે, ડોક્ટર પણ નહીં સાંભળે વાત
નવી દિલ્લીઃ મૂંગા પશુ-પક્ષીઓને ખવડાવીને લોકોને આધ્યાત્મિક શાંતિ મળે છે. ઘણા લોકો તેને પુણ્યનું કાર્ય પણ માને છે. પરંતુ, કેટલીકવાર આ તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજકાલ બધે જ કબૂતરનો ખોરાક વેચતા લોકો જોવા મળશે. લોકો તેમની પાસેથી અનાજ ખરીદે છે અને કબૂતરોને ખવડાવે છે. આ કબૂતરો ઘરની છત, બાલ્કનીઓ અને સ્કાયલાઇટ્સ પર છાવણી કરે છે અને રહે છે. કબૂતરની ડ્રોપિંગ્સમાં ક્લેમીડિયા સિટાસી નામના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા હવા દ્વારા મનુષ્યના ફેફસાંમાં પહોંચી શકે છે અને સિટાકોસિસ નામના ચેપનું કારણ બને છે. હાલના સમયમાં આ ચેપથી પીડિત લોકોની સંખ્યા વધી રહી છે. આવો જાણીએ આ બીમારી સાથે જોડાયેલી કેટલીક મહત્વની માહિતી.
Nov 28,2023, 12:13 PM IST

Trending news