हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
INA
THA
0/ 0
(0)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tapi
Tapi News
Lok Sabha Elections 2024
બારડોલી લોકસભા બેઠકના ચૂંટણી અધિકારીની હાજરીમાં થઈ ફોર્મની ચકાસણી, કુલ 3 ઉમેદવારોના ફોર્મ મંજૂર
Lok Sabha Elections 2024: Nomination forms of BJP, Congress, BSP validated by authorities in Tapi
Apr 20,2024, 16:00 PM IST
breaking news
ફિલ્મના કોઈ મુદ્દાને લઈને ગુજરાતમાં હત્યા! મિત્રએ જ મિત્રનું ગળું દબાવી હત્યા કરી
તાપી જિલ્લાના ડોલવણ ગામેથી 24 વર્ષીય યુવકની ગત તારીખ 13 માર્ચના રોજ શંકાસ્પદ લાશ તેના ઘરમાંથી મળી આવી હતી, જેમાં પોલીસે પીએમ કરાવતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી હતી.
Mar 19,2024, 18:46 PM IST
Tapi
તાપીમાં કુકરમુંડાના મોદલામાં જળાશયમાં નાહવા ગયેલા બે બાળકોનાં પાણીમાં ડૂબી જવાથી મોત
Two children die after drowning in dam in Tapi
Feb 28,2024, 19:00 PM IST
students
તાપીના સોનગઢના ઉખલદા ગામે શાળાના બાથરૂમની દીવાલ ધરાશાયી, ત્રણ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
Several students injured after bathroom wall of school in Tapi's Songadh collapses
Feb 16,2024, 18:05 PM IST
Tapi
તાપીના ઉચ્છલમાં ગંભીર આક્ષેપ સાથે શિક્ષકની બદલીની માગ
Demand for transfer of teacher with serious allegations in Tapi
Jan 30,2024, 17:25 PM IST
Miracle
રામજીનો ચમત્કાર! શોભાયાત્રામાં બાળક પરથી આખેઆખી ટ્રક પસાર થઈ, પણ વાળ પણ વાંકો ન થયો
Miracle News : તાપીમાં રામ રાખે તેને કોણ ચાખે કહેવત સાબિત થઈ.... તાપીમાં ટ્રક નીચે આવી ગયેલા બાળકનો ચમત્કારિક બચાવ.... ભગવાન રામની શોભાયાત્રા દરમિયાનની ઘટનાનો વીડિયો વાયરલ...
Jan 23,2024, 11:30 AM IST
gujarat
એક તરફી પ્રેમમાં અંધ શિક્ષિકે શિક્ષિકાને ફૂલ અને ચિઠ્ઠી આપી, પછી કરી એવી માંગણી કે..
શિક્ષક આરોપી ઉત્તમભાઈ સોલંકીએ ત્યાં ફરજ બજાવતી શિક્ષિકાને ગુલાબનું ફૂલ આપી તેમજ ચિઠ્ઠી આપી તેનો પીછો કરી બીભત્સ માંગણીઓ કરતા શિક્ષિકાએ કંટાળી આખરે પોલીસનું શરણું લેવું પડ્યું હતું.
Dec 30,2023, 16:07 PM IST
accident
એસટી, ટ્રક અને કારનો ત્રિપલ અકસ્માત, તાપીના વ્યારા નેશનલ હાઇવે પર CCTVમાં કેદ થઇ ઘટના, કોઇ જાનહાનિ નહીં...
Accident between car bus and truck on Vyara highway in Tapi
Nov 25,2023, 13:30 PM IST
breaking news
VIDEO: પ્રેમની તાલિબાની સજા, ખેતરમાં પ્રેમિકાને કપડા ઉતરાવી માર માર્યો, પછી...
લીવ ઈન રિલેશનશિપમાં રેહતા પ્રેમી પંખીડાને ગાડીમાં લઇ જઇ માર મારવામાં આવ્યો છે. જેમાં યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી આપી પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ જઈ યુવતીના વાળ કાપી માર મારી યુવતીના કપડા કાઢી લઈ મૂકીને જતા રહ્યા હતા.
Nov 24,2023, 16:46 PM IST
Gyansahayak
જ્ઞાન સહાયક ભરતી રદ કરવાની માંગ સાથે રેલી, તાપીના વ્યારા ખાતે કોંગ્રેસના નેતાઓની હાજરીમાં રેલી
Congress leaders join youths staging protest against recruitment of Gyansahayak in Tapi
Oct 13,2023, 17:35 PM IST
Tapi
તાપીમાં ગડત ગામની સીમમાંથી મળ્યું નવજાત બાળક
A newborn baby was found on the outskirts of Gadat village in Tapi
Oct 3,2023, 18:15 PM IST
breaking news
મમ્મી મારો શું વાંક હતો? મને કેમ તરછોડી; તાપીમાં નવજાત બાળકીને મૂકીને માતા ફરાર
તાપીના ડોલવણ તાલુકાના ગડત ગામમાંથી પસાર થતા હાઇ-વે નંબર 56 નજીકથી આશરે ત્રણથી પાંચ દિવસનું નવજાત બાળક મળી આવતા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાતા ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવામાં આવતા નવજાતની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
Oct 3,2023, 16:20 PM IST
Tapi
તાપીમાં સરકારી હૉસ્પિટલનું ખાનગીકરણ કરવાને મામલે આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજી હળપતિએ સ્પષ્ટતા કરી
Minister Kunvarji Halpati gives clarification over privatization of government hospital in Tapi
Sep 29,2023, 16:35 PM IST
Tapi
તાપી જિલ્લામાં ધીમીધારે વરસાદ, હવામાન ખાતાની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો
Monsoon 2023: Respite from heat as major parts of Tapi witness rainfall
Sep 15,2023, 15:25 PM IST
breaking news
કોરોનામાં મળેલી સહાયની વહેંચણીમાં ભાઈએ કરી ભાઈની હત્યા, કાળજું કંપી જાય તેવો કિસ્સો
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામે રહેતા 23 વર્ષીય યુવક સંપત કોંકણીની હત્યા કરાયેલી હાલતમાં પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવી હતી. જે સમગ્ર મામલાની તપાસ જિલ્લા એલસીબીને સોંપાઈ હતી.
Sep 12,2023, 17:45 PM IST
Monsoon 2023
તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર, લાંબા સમય પછી વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
Monsoon 2023: Parts of Tapi experience rainfall after long dry spell
Sep 8,2023, 13:45 PM IST
Tapi
તાપીના વિરપોર ગામે ફેક્ટરીમાં અચાનક થયો પ્રચંડ બ્લાસ્ટ, દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત
તાપી જિલ્લામાં એક ફેક્ટરીમાં મશીન ઈન્સ્ટોલેશન સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.
Sep 4,2023, 22:02 PM IST
ZEE 24 Kalak Original Video
શાળામાં બેદરકારી જોઈ CM એ અધિકારીઓનો ઉધડો લીધો! 24 કલાકમાં જ સ્કૂલની તાસીર બદલાઈ ગઈ
શાળામાં બેદરકારી જોઈ CM એ અધિકારીઓનો ઉધડો લીધો! 24 કલાકમાં જ સ્કૂલની તાસીર બદલાઈ ગઈ
Aug 11,2023, 13:15 PM IST
gujarat
શાળામાં બેદરકારી જોઈ CM એ અધિકારીઓનો ઉધડો લીધો! 24 કલાકમાં જ સ્કૂલની તાસીર બદલાઈ ગઈ
ગતરોજ સોનગઢ તાલુકાના ગુણસદા ગામે આવેલ કુમાર છાત્રાલયની મુખ્યમંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં જીવંત વીજ વાયરો લટકતી હાલતમાં હોઈ જે અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી.
Aug 10,2023, 20:53 PM IST
Chief Minister Bhupendra Patel
CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આજે કોના બન્યા મહેમાન, જાણી લો એવું તો શું પિરસાયું
ઝી બ્યુરો/ગાંધીનગર: વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સરળતા, સહજ મૃદુ સ્વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન લેવા સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થી સોનલ બહેન પવારનાં ઘરે ગયા હતા.
Aug 9,2023, 20:00 PM IST
Trending news
nilesh kumbhani
કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી હાઈકોર્ટે નકારી
Business News
Whisky એ જે નહોતા પીતા એને પણ કરાવી મોજ! આ શેરે લોકોના 'બંગલા બંધાવ્યાં'
hair fall
વાળ ખરવાની શરુઆત થાય તો તુરંત છોડી દો આ 5 કામ, નહીં તો વાળ એટલા ખરશે કે ટકલું થઈ જશો
Technology News
તમે પણ આવી ભૂલ કરશો તો ખિસ્સામાં જ બોમ્બની જેમ ફૂટશે તમારો ફોન! જાણો કેમ બને છે આવું
pm modi
હવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદી
Heatwave
Heatwave: હીટવેવ દરમિયાન પણ રહેવું હોય હેલ્ધી તો આ વાતનું ધ્યાન રાખવું સૌથી જરૂરી
World news
કેનેડા કમાણી કરવા જવા માંગતા ગુજરાતીઓ માટે બેડ ન્યૂઝ! હવે માથે પડશે ટિકિટનો ખર્ચો
Guru Gochar
આજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીર
IPL 2024
LSG vs MI: મુંબઈ માટે પ્લેઓફનો દરવાજો લગભગ બંધ! લખનૌ સામે 4 વિકેટે મળી હાર
Problems for Canadian
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર મોટો નિર્ણય