हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Health Update
Health update News
Subhash Ghai
બોલિવુડને ઢગલાબંધ સુપરહીટ ફિલ્મો આપનાર ડિરેક્ટરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
Subhash Ghai Health Update : હિન્દી સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક સુભાષ ઘાઈને મોડી સાંજે બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે ટીમ દ્વારા તેમની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આપ્યા અને જણાવવામાં આવ્યું છે કે હવે તેમની હાલત કેવી છે?
Dec 8,2024, 11:57 AM IST
mosquito
આ 5 છોડ તમારી બાલ્કનીમાં હશે તો, ડેન્ગ્યુવાળા મચ્છર આસપાસ પણ નહિ ભટકે
Mosquito Repellent Plants: આજે અમે તમને એવા 5 સુંદર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મચ્છરોને આવતા તો અટકાવશે જ સાથે તમારા ઘરની સુંદરતા પણ વધારશે.
Dec 7,2024, 13:27 PM IST
Fake doctor
સુરતથી પકડાયો નકલી ડોક્ટરની ડિગ્રીનો સોદાગર! આ ગુજરાતીના કારનામા સાંભળી શોક્ડ થઈ જશો
Fake Doctor Scam : બોગસ તબીબના નેટવર્કનો સુત્રધાર... નકલી ડિગ્રીનો સોદાગર સકંજામાં... રસેશ ગુજરાતીની થશે મહેમાનગતિ... મળી આવી રસેશની ખંડેર કોલેજ... આ કોલેજમાંથી ચાલતું હતું સ્કેમ
Dec 6,2024, 18:51 PM IST
Fake doctor
આરોગ્ય મંત્રી આ શું થઈ રહ્યું છે? ગુજરાતમાં બોગસ તબીબોના રાફડો ફાટ્યો
Fake Doctor Scam : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો... નકલી ડૉક્ટર્સનો કાળો કારોબાર... ખુલ્લેઆમ ચાલી રહ્યા છે ક્લિનિક... ડિગ્રી વગર ધમધમી રહ્યા છે દવાખાના... આરોગ્ય મંત્રી આ શું થઈ રહ્યું છે? ક્યાં છે આરોગ્ય મંત્રી અને તેમના અધિકારી?
Dec 6,2024, 18:38 PM IST
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Heart Attack: શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તેથી આ સમસ્યાથી મુક્તિ મેળવવાનો પણ એક રસ્તો છે
Nov 23,2024, 6:52 AM IST
WHO
WHO એ હાનિકારક ખોરાકનું લિસ્ટ જાહેર કર્યું, શરીરને હાડપિંજર બનાવી દેશે
Unhealthy Foods List: તમે જેવો ખોરાક લો છો, તેવા બનો છે, આ એક વૈજ્ઞાનિક હકીકત છે. તેથી, ખાદ્યપદાર્થોને તેમના ગુણધર્મો અનુસાર તંદુરસ્ત અને બિનઆરોગ્યપ્રદની લિસ્ટમાં રાખવામાં આવે છે
Nov 3,2024, 18:47 PM IST
Paresh Dhanani
ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, નાસિકમાં થઈ એન્જિયોપ્લાસ્ટી
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસના પ્રચાર માટે પરેશ ધાનાણી ત્યાં ગયા હતા અને નાસિકમાં તેમની તબિયત બગડી. મળતી માહિતી મુજબ તબિયત બગડતા તેમને ત્યાંની શ્રીજી હોસ્પિટલ ખસેડાયા અને ત્યારબાદ ડોક્ટરની દેખરેખ હેઠળ તેમની તાબડતોબ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.
Oct 30,2024, 12:32 PM IST
Weight loss
ઓરીએ એક ખાસ ટ્રીકથી ઘટાડ્યું 23 કિલો વજન, તમે પણ ડાયટમાં આ બદલાવ કરીને જુઓ
Orry Weight Loss : ઓરીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાના આહારમાં થોડો ફેરફાર કરીને 23 કિલો વજન ઘટાડ્યું છે. તો ચાલો આજે જાણીએ કે વજન ઘટાડવા માટે ઓરીએ કઈ પદ્ધતિ અપનાવી
Oct 29,2024, 11:01 AM IST
Uric Acide
શરીરના દરેક ખૂણેથી યુરિક એસિડને બહાર ફેંકી દેશે આ લીલી ચટણી, કેવી રીતે બનાવવી જાણો
Home Remedy For Uric Acid : આજકાલ આપણામાંથી ઘણા લોકોને યુરિક એસિડની સમસ્યાથી પીડિતા થતા જોઈએ છીએ, જો તમે પણ તેમાંથી એક છો તો આ ચટણી ખાવાનું શરૂ કરો, છૂમંતર થઈ જશે તમારી સમસ્યા
Sep 28,2024, 11:27 AM IST
Health Update
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન
earbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
Sep 7,2024, 14:35 PM IST
Weight loss
શું એક દિવસમાં 1 કિલો વજન સડસડાટ ઉતરી શકે છે! એક્સપર્ટે કહી મુદ્દાની વાત
Weight Loss Tips : તાજેતરમાં, કુસ્તીબાજ વિનેશ ફોગટના પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થયા પછી, સવાલો ઉભા થઈ રહ્યા છે કે એક દિવસમાં કેટલું વજન ઓછું કરી શકાય છે. જીમમાં પસીનો પાડતા લોકો માટે આ ટિપ્સ બહુ કામની છે
Aug 13,2024, 16:14 PM IST
Health Update
આરોગ્ય વિભાગે લોકોને ચેતવ્યા, ગુજરાતમાં ફેલાયેલી મહામારીથી બચવું હોય તો આટલુ કરો
Gujarati News : મેલેરિયા સહિત વિવિધ રોગોને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર, ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા રાખીએ તકેદારી
Jul 29,2024, 17:07 PM IST
Health Update
Vitamin B12 ની અછતથી આવી શકે છે મોત, દર બીજો ગુજરાતી આ સમસ્યાથી પીડાય છે
Side Effects Of Vitamin B12 Deficiency: વિટામિન B12 આપણા શરીર માટે બહુ જ જરૂરી પોષક તત્વ છે, તેની અછતને નજર અંદાજ કરવું શરીર માટે ખતરનાક હોઈ શકે છે
Jul 23,2024, 8:09 AM IST
lung cancer
દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો
lung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
Jul 11,2024, 19:34 PM IST
Kidney Stone
ગમે તેવી પથરી પાંચ દિવસમાં ભૂક્કો થઈને બહાર નીકળી જશે, દુખાવો પણ ગાયબ થઈ જશે
Kidney Stone Problem : કિડનીનો દુખાવો દૂર કરવા માટે કેટલાક દેશી નુસ્ખા રામબાણ ઈલાજ જેવા કામ કરે છે, જેનાથી તમને દુખાવો સહન કર્યા વગર પથરીમાંથી મુક્તિ મળી જશે
Jul 7,2024, 10:51 AM IST
Health Update
વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદા
Virat Kohli Diet: વિરાટ કોહલી પોતાને ફિટ રાખવા માટે ચિકન-મટન નહિ, પરંતું વેજિટેરિયન ડાયટ લે છે. લગભગ 3 વર્ષથી આ ક્રિકેટરે નોનવેજ નથી ખાધું, તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો
Jun 30,2024, 22:50 PM IST
sleeping time
શરીરમાં આ લક્ષણ દેખાય તો સમજો કે તમારા Sleeping Time માં ગરબડ છે
Right time to sleep : માત્ર 8 કલાકની ઊંઘ જ યોગ્ય ઊંઘ નથી હોતી, યોગ્ય સમયે ઊંઘ લેવી પણ જરૂરી છે, શરીરમાં દેખાઈ રહેલા આ લક્ષણો સમજી લેશો તો જાણી લો કે તમારો ઊંઘવાનો સમય જ ખોટો છે
Jun 23,2024, 16:23 PM IST
Explainer
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણું
Viral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
Jun 18,2024, 11:59 AM IST
kissing disease
તસતસતું ચુંબન કરતા પહેલા ચેતી જજો, કિસ પછી આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે જજો
kissing disease : જોજો કિસની ભેટ ક્યાંક ન બની જાય બિમારીનું ઘર, તસતસતું ચુંબન ક્યારેક રોગ પણ આપી દે છે, તે આ 6 રોગોને આપે છે આમંત્રણ
Jun 17,2024, 11:52 AM IST
gujarat
સુખીસંપન્ન ગુજરાતમાં હાઈપર ટેન્શનના 16.23 લાખ દર્દી, અને ડાયાબિટીસના 11.7 લાખ
Gujarat Health Update : રાજ્યમાં બિનચેપી રોગોના દર્દીઓનું સ્ક્રીનિંગ કરાયું, હાઈપર ટેન્શનના રાજ્યમાં 16.23 લાખ દર્દીઓ નોંધાયા, ડાયાબિટીસના 11.7 લાખ દર્દીઓ તથા કેન્સરના 7000 દર્દીઓ નોંધાયા, અત્યારસુધી આરોગ્ય વિભાગે 2.54 કરોડો લોકોનું કર્યું સ્ક્રીનિંગ
Jun 14,2024, 15:09 PM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર