हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZIM
WI
114/ 3
(41.4)
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Business
Business News
Flipkart Sales 2023
ફ્લિપકાર્ટે ઓફર્સનો કર્યો ઢગલો! ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદો સ્માર્ટફોન, એરપોડ અને ઘણું
Flipkart Valentine Day Sale 2023: વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે ત્યારે તમે પણ તમારા પ્રેમી કે પ્રેમિકાને ભેટ આપીને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરવાની તક શોધતા હશો. તમારા મનના માણિગર કે પછી હ્રદયની રાણીને ગમતી વસ્તુથી સ્પેશિયલ અનુભવ કરાવો. ફ્લિપકાર્ટની આ ઓફર્સ એકવાર ચોક્સપણે જુઓ....
Feb 6,2023, 17:20 PM IST
Railways
IRCTC એ શરૂ કરી નવી સેવા, રેલવેમાં પણ તમે મનપસંદ ભોજન મગાવી શકશો
મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, IRCTCએ ચેટબોટ શરૂ કર્યું છે, જેના દ્વારા મુસાફરો ભોજન બુક કરી શકશે. મુસાફરો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને પ્રતિસાદને અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.
Feb 6,2023, 17:15 PM IST
Soya Paneer business idea
ઓછા ખર્ચે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી
Soya Paneer Business: છેલ્લા કેટલાક વર્ષોમાં, લોકોમાં સ્વસ્થ જીવનશૈલીની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં લોકોના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. આજકાલ બજારમાં સોયા પનીર એટલે કે ટોફુની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ટોફુ એ ભારતમાં એક વિકસતો વ્યવસાય છે જે શરૂ કરીને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો.
Feb 6,2023, 13:37 PM IST
farmers
આ ફૂલની ખેતી કરી વર્ષે થશે અડધા કરોડથી વધુની કમાણી! જાણો આખી પ્રક્રિયા
Gerbera Farming: બિહારના ખેડૂત એક ખાસ પ્રકારના ફૂલ એટલે કે જરબેરાની ખેતી કરી રહ્યા છે અને વર્ષે દહાડે 50 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે.
Feb 6,2023, 12:40 PM IST
rbi mpc
RBI MPC: ઘર અને ગાડી બધુ થશે મોઘું, આજે RBI ની બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
RBI Repo Rate:આજથી RBIની 3 દિવસીય નાણાંકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થવા જઈ રહી છે. આ બેઠકમાં આરબીઆઈ દ્વારા દેશભરની બેંકો માટે મોટો નિર્ણય લેવાઈ શકે છે. જેમાં ખાસ કરીને રેપો રેટ વધવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો રેપોરેટ વધશે તો વ્યાજદરોમાં વધારો થશે. જેને કારણે નાગરિકો પર વધુ આર્થિક ભારણ પડશે.
Feb 6,2023, 11:23 AM IST
farming
લીલું સોનું કરાવશે ખેડૂતોને લીલા લહેર! એકવાર વાવેતર પછી જીવો ત્યાં સુધી કરો કમાણી!
ખેડૂત પરંપરાગત અને ઓર્ગેનિક ખેતી સાથે બાગાયતી ખેતી કરતા થયા છે. જેમાં ખાસ ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતો મોટી મદદ મળી છે. પરંતુ કેટલાક એવા પાક છે જેમાં એક વખત રોકાણ કરી વર્ષો સુધી ખેડૂતો મેળવી શકે છે આવક જ આવક.
Feb 6,2023, 10:29 AM IST
senior citizen
Senior Citizen: ડબલ થઈ જશે વડીલોની આવક, વરિષ્ઠ નાગરિકોને લાભ આપવા સરકારનો ખાસ પ્લાન
Good News For Senior Citizen: વરિષ્ઠ નાગરિકો બમણી કમાણી કરશે, તેમને દર મહિને 20,000 રૂપિયા મળશે. 1 જાન્યુઆરી 2023 પહેલા 7.6 ટકા વ્યાજ મળતું હતું. મહત્તમ રોકાણ મર્યાદા અને 8 ટકા વ્યાજ દર વધારવાના સંદર્ભમાં, વરિષ્ઠ નાગરિકો દ્વારા દર મહિને વ્યાજના રૂપમાં કમાતી આવક બમણી કરવામાં આવશે.
Feb 6,2023, 8:57 AM IST
Aadhaar card
દેશમાં 12 કરોડથી વધુ લોકોએ PANને આધાર સાથે હજુ સુધી LINK નથી કર્યું
PAN Aadhaar Card Link: દેશમાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ લોકોએ PANને આધાર સાથે લિંક કર્યું નથી. જાણો બંનેને લિંક કરવાની સરળ પ્રક્રિયા વિશે.
Feb 5,2023, 23:55 PM IST
aadhaar address update online
ઘરથી દૂર રહો છો અને નથી કરી શકતા વોટર આઈડીમાં એડ્રેસ ચેન્જ?
વોટર આઈડી કાર્ડ ધારકને ચૂંટણીમાં મતદાન અને દેશ, રાજ્ય અથવા સ્થાનિક સંસ્થાના શાસન, કાયદો અને વહિવટ માટે પ્રતિનિધિઓને ચૂંટવવાની મંજૂરી આપે છે.
Feb 5,2023, 23:40 PM IST
LIC Policy
બસ દર મહિને 250 રૂપિયાનું રોકાણ કરો, દીકરીના લગ્ન થાય ત્યારે મળશે મસમોટી રકમ
LIC કન્યાદાન પોલિસી અને સુકન્યા સમૃદ્ધિ યોજના બે એવા કાર્યક્રમ છે જે દીકરીઓના માતા-પિતાને નાણાંકીય મદદ આપે છે. ત્યારે તમારે આ યોજના વિશે જાણી લેવું જોઈએ.
Feb 5,2023, 22:45 PM IST
vridha pension
લગ્ન કરેલા લોકો ઝડપથી આ સરકારી યોજનામાં અરજી કરો, 1 લાખ રૂપિયા કરતાં વધારે મળશે
pension list: જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માગો છો તો તમારે પ્રધાનમંત્રી વય વંદના યોજના માટે અરજી કરવાની રહેશે.
Feb 5,2023, 21:57 PM IST
Gautam Shantilal Adani
જાણો દુનિયાના ટોચના 5 અમીર લોકો શું કરે છે, તેમની પાસે કેટલી સંપત્તિ છે?
2 ફેબ્રુઆરી 2023 સુધી તેમની અને તેમના પરિવારની નેટવર્થ 212.6 બિલિયન ડોલર હતી. લુઈ વુઈટન હેનેસી લક્ઝરી પ્રોડક્ટમાંથી એક છે.
Feb 5,2023, 21:50 PM IST
Sukanya Samriddhi Yojana benefits
Saving scheme: સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે મોટું અપડેટ, લોકોની આ આશા પૂરી ન થઈ શકી
Sukanya Samriddhi Yojana benefits: બજેટમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે કોઈપણ જાતની જાહેરાત કરવામાં આવી નહીં. એવામાં આ સ્કીમને લઈને લોકોની આશા પૂરી થઈ શકી નહીં.
Feb 5,2023, 19:33 PM IST
stock market
કેવી રહેશે નવા અઠવાડિયે બજારની સ્થિતિ? આ વસ્તુઓ પર રહેશે નજર
અદાણી ગ્રુપના કારણે બજારમાં ઘણી ઉથલપાથલ ચાલુ રહી. તો બીજી તરફ નવા સપ્તાહમાં, રોકાણકારોની નજર ફરી એકવાર બજારના વલણ તરફ છે. નવા સપ્તાહમાં શેરબજારમાં ઘણો વિકાસ જોવા મળી શકે છે.
Feb 5,2023, 17:18 PM IST
Instagram
Instagram Reels થી તમે પણ લાખોની કમાણી કરી શકો છો, આ જરૂરી માહિતી જાણી લેજો
Instagram Reels : સોશિયલ મીડિયા હવે શેરિંગ કરતા કમાણીનું સાધન બની ગયું છે, આવામાં જો તમે સારી રીલ બનાવી શક્તા હોવ તો તમે ઘરે બેઠા કમાણી કરી શકો છો
Feb 5,2023, 16:57 PM IST
Online process
Voter ID Card Updates: ઘરે બેઠાં કરો Voter ID કાર્ડમાં સુધારો, જાણો સમગ્ર પ્રક્રિયા
Voter ID Card Updates: Voter ID કાર્ડમાં સુધારાની પ્રક્રિયા સરળ છે. આ માટે સામાન્ય ઓનલાઈન પ્રક્રિયાને અનુસરવી પડે છે. આ માટે તમારે લાઈનમાં ઉભા રહેવાની પણ જરૂર નથી.
Feb 5,2023, 15:12 PM IST
New Income Tax Policy
New Income Tax Policy: કેમ ખુબ ચર્ચામાં છે નવી આવકવેરા વ્યવસ્થા? જાણો ફાયદાની વાત
New Income Tax Policy: આવકવેરા કાયદાની કલમ 80CCD (2) હેઠળ આ કપાતનો દાવો કરી શકાય છે. આ કલમ હેઠળ કર્મચારી જે મહત્તમ રકમનો દાવો કરી શકે છે તે ખાનગી અને સરકારી કર્મચારીઓ માટે અલગ-અલગ છે.
Feb 5,2023, 9:01 AM IST
New PF withdrawal rule
PF withdrawal rule: EPFOમાંથી રૂપિયા ઉપાડવાના બદલાઈ ગયા નિયમો, 1 એપ્રિલથી લાગુ થશે
આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગુ થશે. બદલાયેલા નિયમનો લાભ એવા પીએફ ધારકોને મળશે, જેમના PAN હજુ અપડેટ થયા નથી.
Feb 4,2023, 21:28 PM IST
Gratuity Rule
શું તમે કંપનીમાં 5 વર્ષ કામ કર્યા વગર Gratuity મેળવી શકો છો? જાણો મહત્વના નિયમો
દરેક કર્મચારીના પગારનો એક ભાગ ગ્રેચ્યુઈટી અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા માટે કાપવામાં આવે છે. ગ્રેચ્યુટી માટે નાનો ભાગ કર્મચારીને અને મોટો ભાગ એમ્પ્લોયરને આપવો પડે છે.
Feb 4,2023, 16:33 PM IST
adani fpo
Adani Group: આખરે અદાણીએ Adani Enterprises નો FPO કેમ પાછો ખેંચ્યો? આ છે અંદરની વાત
Adani: બુધવાર, ફેબ્રુઆરી 1 ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમણે $ 2.5 બિલિયન ડોલરના ફોલો-ઓન પબ્લિક ઓફરનું (FPO) સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન હાંસલ કરી લીધું છે. આ સાથે અદાણી એન્ટરપ્રાઇઝે એ પણ ખુલાસો કર્યો કેતે તેનો FPO રદ કરી રહી છે અને રોકાણકારોના તમામ પૈસા પરત કરવામાં આવશે.
Feb 4,2023, 15:40 PM IST
Trending news
Neem Ped Upay
શું તમે શનિ-કેતુ કે પિતૃદોષથી પરેશાન છો! આજે જ અજમાવો આ ચોક્કસ ઉપાયો
Yoga
શું તમે નટરાજન યોગ વિશે જાણો છો? જેનાથી મલાઈકા મેઈનટેન રાખે છે પોતાનું સેક્સી ફિગર
Tapasya Parihar
જાણો IAS તપસ્યા પરિહારની સફળતાની કહાની
earthquake
તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, ભૂકંપ બાદ હવે સામે ઊભું છે આ મોટું સંકટ
bank balance
આધાર કાર્ડની મદદથી આ રીતે ઘરે બેઠા જાણો બેન્ક બેલેન્સ, ATM જવાની નહીં પડે જરૂર
Valentines Week
Valentine Week 2023: આજથી થશે પ્રેમના સપ્તાહની શરૂઆત, આજે રોઝ ડે પછી પ્રપોઝ ડે
carbon baby syndrome
તમારા બાળકની ચામડી કાળી પડી રહી હોય તો સાવધાન, આ ભયંકર બિમારી હોય શકે
karmnasha nadi
દેશની એક એવી નદી જેના પાણીના સ્પર્શ કરવાથી પણ ડરે છે લોકો, કારણ જાણી ચોંકી જશો
Ahmedabad SOG
અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા, રાજસ્થાનથી લાવીને અહીં કરતા હતા વેચાણ
Mouni roy
ગ્રે કલરની બ્રા પહેરી મૌની રોયે ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર, ફોટા જોઇ વળી જશે પરસેવો