हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dark Neck
Dark neck News
Dark Neck
Dark Neck: ગરદન અને કોણી પર જામેલો મેલ દૂર કરવા અપનાવો આ સરળ ઘરેલુ નુસખા
Dark Neck: ગરદન, કોણી અને ઘૂંટણની સ્કીન પર વધારે મેલ જામે તે સામાન્ય વાત છે. કેટલાક સરળ ઘરેલુ નુસખા પણ છે જેની મદદથી તમે ત્વચા પર જામેલો મેલ સરળતાથી દૂર કરી શકો છો.
Oct 19,2024, 9:19 AM IST
skin care
Skin Care:10 મિનિટમાં જ કાળી ગરદન થઈ જાશે ચહેરા જેવી રુપાળી, ટ્રાય કરો આ ઘરેલુ નુસખો
Skin Care:જો ચહેરાની ત્વચા કરતા ગરદનની ત્વચા વધારે કાળી હોય તો કેટલાક ઘરેલુ નુસખા ની મદદથી તમે ગરદનની ત્વચાને પણ ચહેરા જેવી રૂપાળી બનાવી શકો છો. આજે તમને ત્રણ એવા ઘરેલુ નુસખા જણાવીએ જેને ટ્રાય કરવાથી કાળી પડેલી ગરદનની ત્વચા 10 મિનિટમાં જ ચમકી જાય છે.
May 10,2024, 12:13 PM IST
dark neck remedy
Dark Neck Remedy: ગરદન પર જામેલા મેલને મિનિટોમાં સાફ કરી શકે છે રસોડાની આ 5 વસ્તુઓ
Dark Neck Remedy: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સૌથી સુંદર લાગે અને તેના માટે તે ચહેરા પર અલગ અલગ વસ્તુઓ પણ લગાડે છે. ચહેરાની સુંદરતા વધારવાની પાછળ ઘણા લોકો ગરદનને ભૂલી જાય છે. જેના કારણે ગરદનની ત્વચા કાળી દેખાવા લાગે છે. ગરદનની કાળી ત્વચા લુકને ખરાબ કરે છે. આ સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. જો તમને પણ ગરદનની કાળી ત્વચાની ચિંતા હોય તો આજે તમને પાંચ એવી વસ્તુ વિશે જણાવીએ જેને લગાડવાથી ગરદન પરનો મેલ દુર થઈ જાશે.
Feb 24,2024, 7:43 AM IST
skin care
ગરદન પર વર્ષોથી જામેલી કાળાશ પણ મિનિટોમાં થશે દુર, અજમાવો દાદીમાંના આ નુસખા
Dark Neck: લોકો ચહેરાને સુંદર બનાવવાની પાછળ ગરદનને ચમકાવવાનું ભૂલી જાય છે. જેના કારણે ચહેરો અને ગરદન ખૂબ જ અલગ દેખાય છે. ધીરેધીરે ગરદન પર કાળાશ જામી જાય છે. આજે તમને ગરદનની કાળાશ દુર કરવાના ઘરેલુ ઉપાય જણાવીએ.
Jan 19,2024, 19:12 PM IST
Dark Neck
ગરદન પરના મેલને 10 મિનિટમાં દુર કરી દેશે ખાવા-પીવાની આ વસ્તુઓ, જાણો ઉપયોગ કરવાની રીત
Dark Neck Remedies: ચહેરાની સાથે જો ગરદનની સ્કિન પર ધ્યાન આપવામાં ન આવે તો સુંદરતા વધારવા માટે કરેલા બધા જ પ્રયત્ન બેકાર થઈ જાય છે. સંભાળના અભાવના કારણે ધીરે ધીરે ગરદનની ત્વચા કાળી થવા લાગે છે.
Sep 7,2023, 7:56 AM IST
Dark Neck
Dark Neck: કોઈપણ જાતની ઝંઝટ વિના કાળી ગરદનને કરો ગોરી, 5 સરળ ઉપાય તુરંત કરશે અસર
Dark Neck: મોટાભાગના લોકો ચહેરાની સાથે ગરદનની એટલી કાળજી રાખતા નથી જેના કારણે ગરદનની ત્વચા ધીરે ધીરે કાળી પડવા લાગે છે. આવું થાય છે ત્યારે ચહેરાનો રંગ ગોરો રહે છે અને ગરદન કાળી લાગે છે. એકવાર જો કદરની ત્વચા કાળી થઈ જાય તો તેનો ફરક જોનારને પણ દેખાવા લાગે છે.
Jun 10,2023, 17:48 PM IST
Dark Neck
Dark Neck: ગરદન પર જામી ગયો છે કાળો મેલ? તો અપનાવો આ અસરકારક ઘરેલું ઉપાય
Dark Neck Treatment: તમને કયારેક આ બાબતથી શરમનો પણ અહેસાસ થયો હશે. ગરદન પર જામી ગયેલો મેલ મોટાભાગે જીદ્દી હોય છે, જેને સાબુથી વારંવાર ધોવા છતાં છુટકારો મળતો નથી, આવો જાણીએ કેટલાક ઘરેલૂ ઉપાય જેના દ્રારા મનપસંદ રિઝલ્ટ પ્રાપ્ત થઇ શકે.
Mar 19,2023, 9:19 AM IST
Dark Neck
Dark Neck: ગરદન પર જામી ગયો છે જીદ્દી મેલ, જાણો તેને સાફ કરવાના 4 ઉપાય
Dark Neck Treatment: ગરદન પર જામી ગયેલો મેલ મોટાભાગે જીદ્દી હોય છે, જેને સાબુથી વારંવાર ધોવા છતાં છુટકારો મળતો નથી, આવો જાણીએ કેટલાક ઘરેલૂ ઉપાય જેના દ્રારા મનપસંદ રિઝલ્ટ પ્રાપ્ત થઇ શકે.
Nov 4,2022, 18:05 PM IST
Trending news
Farmers news
ખેડૂતનું ગજબ ભેજું, પથરાળ જમીનથી કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
Amla Shots
ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
BJP organization
ભાજપમાં મંડળ પ્રમુખોની વરણીમાં ડખા! અરવલ્લી જ નહી પરંતુ, રાજકોટ સામે આવ્યો આંતરકલહ
UTTAR PRADESH
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો
Ambedkar controversy
ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! પોલીસે સરભરા કરી ભણાવ્યો કાયદાનો પાઠ
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...
gujarat
'મારી દીકરીને ડ્રગ્સ અપાય છે, તેન બચાવો'! લાચાર પિતાએ હાઇકોર્ટમાં કરી હેબિયસ કૉર્પસ
Panchmukhi Rudraksha
Rudraksha: અકાળ મૃત્યુથી બચાવે છે પંચમુખી રુદ્રાક્ષ, જાણો મહિલાઓ પહેરી શકે કે નહીં ?
Aishwarya Rai Bachchan
ઓસ્કર પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 16 વર્ષ જુનો લહેંગો, કારણ જાણી આશ્ચર્યચકિત થઈ જશો