हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદ News
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
IPL 2025 Mega Auction: આઈપીએલ મેગા ઓક્શન 2025 પુરું થયા બાદ હવે હરાજી થયેલા ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા રહસ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમી માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કેમ ના કર્યો?
Nov 27,2024, 10:12 AM IST
IPL
અમદાવાદમાં આજે ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, જાણો બંને ટીમોના હેડ ટુ હેડ આંકડા
IPL 2023: આજે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જીતીને હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં પ્રવેશવા માંગશે.
May 15,2023, 11:39 AM IST
ipl 2023
આજે રાત્રે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે થશે ટક્કર, જાણો બંને ટીમોની પ્લેઈંગ-11
SRH vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આજે સાંજે 7.30 વાગ્યે આમને-સામને થશે. આ મેચ હૈદરાબાદમાં રમાશે.
May 4,2023, 13:08 PM IST
ipl 2023
SRH vs DC: આજે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થશે મુકાબલો, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
SRH vs DC: IPLમાં આજે (24 એપ્રિલ) સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. આ બંને ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
Apr 24,2023, 13:13 PM IST
IPL
આજે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઈંગ ઇલેવન
IPL 2023: રવિવાર (2 એપ્રિલ) ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR)વચ્ચે મેચ રમાશે. આ મેચ SRHના હોમ ગ્રાઉન્ડ પર યોજાશે.
Apr 2,2023, 15:54 PM IST
કેન વિલિયમસન
DC vs SRH: IPL ફાઇનલમાં ન પહોંચી શકવું શરમજનક, પરંતુ પ્રદર્શન પર ગર્વઃ વિલિયમસન
સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson)નું કહેવુ છે કે આઈપીએલ ફાઇનલમાં ન પહોંચી શકવુ શરમજનક રહ્યુ પરંતુ ટૂર્નામેન્ટના શરૂઆતી તબક્કામાં ખરાબ પ્રદર્શન બાદ પ્લેઓફમાં પહોંચવુ તેની ટીમ આ વાપસી પર ગર્વ કરી શકે છે.
Nov 9,2020, 15:13 PM IST
આઈપીએલ પ્લેઓફ
IPLમાં હવે સૌથી રોમાંચક જંગ, 8 પોઈન્ટ્સમાં સમજો પ્લેઓફનું સંપૂર્ણ ગણિત
IPL Playoffs: આઈપીએલ 2020ના પ્લેઓફનો જંગ સૌથી વધુ રોમાંચક બની ગયો છે. ત્રણ સ્થાનો માટે ચાર ટીમ દાવો કરી રહી છે અને ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચ બાદ નક્કી થશે કે કઈ ટીમ પ્લેઓફમાં પહોંચશે.
Nov 2,2020, 15:18 PM IST
ડેવિડ વોર્નર
IPL 2020: ડેવિડ વોર્નરે આઈપીએલમાં પૂરા કર્યા 5 હજાર રન, તોડ્યો કોહલીનો રેકોર્ડ
આઈપીએલમાં 5 હજાર રન પૂરા કરનાર ડેવિડ વોર્નર ચોથો બેટ્સમેન છે. આ સાથે તે પ્રથમ વિદેશી ખેલાડી પણ બની ગયો છે.
Oct 18,2020, 19:19 PM IST
ભુવનેશ્વર કુમાર
સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો, હવે આ સ્ટાર બોલર ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હિપ ઇંજરી થઈ હતી. આ ઈજાને કારણે તેણે ટૂર્નામેન્ટમાંથી બહાર થવુ પડ્યું છે.
Oct 5,2020, 17:19 PM IST
દેવદત્ત પડિક્કલ
દેવદત્ત પડિક્કલે પર્દાપણ મેચમાં ફટકારી તોફાની અડધી સદી, RCB માટે બનાવ્યો રેકોર્ડ
હૈદરાબાદ વિરુદ્ધ 36 બોલમાં 8 ચોગ્ગાની મદદથી અડધી સદી ફટકારનાર દેવદત પડિક્કલે 140થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા હતા.
Sep 21,2020, 21:26 PM IST
સનરાઇઝર્સ હૈદરાબાદ
IPL 2020: SRHના કેપ્ટન ડેવિડ વોર્નરની યુવાઓને મહત્વની સલાહ, કહ્યું- જીત-હારની ચિંતા
વોર્નરે કહ્યુ કે, મધ્યમક્રમમાં યુવાઓનું હોવુ સારૂ છે. તે ટીમમાં ઉત્સાહ લાવે છે અને સારૂ વલણ દેખાડે છે. મેં સોશિયલ મીડિયા પર તેના વિશે સારી વાતો સાંભળી છે અને આશા કરુ કે તે પોતાની પ્રતિભાને પ્રદર્શનમાં પરિવર્તિત કરશે.
Sep 20,2020, 17:01 PM IST
સનરાઇઝર્સ હૈદરાબાદ
IPL 2020: શું વોર્નર અપાવશે હૈદરાબાદને બીજીવાર ટ્રોફી? જાણો ટીમની તાકાત અને નબળાઇ
પ્રતિષ્ઠિત ટી20 લીગ આઈપીએલની 13મી સીઝન શરૂ થવાની છે, જેની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે રમાશે. પૂર્વ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદની નજર આ સીઝનમાં બીજીવખત ચેમ્પિયન બનવા પર રહેશે. તો જાણો હૈદરાબાદની ટીમની શું છે તાકાત અને નબળાઇ.
Sep 13,2020, 15:02 PM IST
ડેવિડ વોર્નર
IPL ઈતિહાસઃ 3 વખત ઓરેન્જ કેપ મેળવનાર વોર્નરના નામે છે આ અણગમતો રેકોર્ડ
આઈપીએલમાં ડેવિડ વોર્નરના નામે ઘણા રેકોર્ડ્સ નોંધાયેલા છે, પરંતુ એક રેકોર્ડ એવો પણ છે જેને ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્યારેય યાદ રાખશે નહીં.
Aug 23,2020, 13:12 PM IST
આઈપીએલ 2020
IPL 2020: આ વિસ્ફોટક બેટ્સમેનને ફરી મળી સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન
વોર્નરને કેન વિલિયમ્સનના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોર્નરની આગેવાનીમાં હૈદરાબાદની ટીમે 2016માં ટ્રોફી કબજે કરી હતી.
Feb 27,2020, 15:16 PM IST
ipl 2020
IPL 2020: ઓસ્ટ્રેલિયા પૂર્વ ખેલાડી બ્રેડ હેડિને આઈપીએલમાં કરી વાપસી
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે બ્રેડ હેડિનને ટીમનો સહાયક કોચ નિયુક્ત કર્યો છે.
Aug 19,2019, 18:15 PM IST
imran tahir
IPL 2019: વોર્નરને મળી ઓરેન્જ કેપ, તાહિરને પર્પલ
સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ડેવિડ વોર્નર આઈપીએલ 2019માં ઓરેન્જ કેપનો હકદાર બન્યો. તેણે માત્ર 12 મેચ રમી પરંતુ આ દરમિયાન 692 રન ફટકારી દીધા હતા.
May 12,2019, 22:59 PM IST
IPL 2019
IPL 2019: હૈદરાબાદને લાગી લોટરી, 12 પોઈન્ટ સાથે પહોંચી પ્લેઓફમાં
સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
May 5,2019, 23:27 PM IST
IPL 2019
IPL 2019: પ્લેઓફ માટે 1 સ્થાન બાકી, કોલકત્તા અને હૈદરાબાદ દાવેદાર
કોલકત્તા જો આજે મુંબઈ ઈન્ડિયન્સને પરાજય આપે તો તે પ્લેઓફની ટિકિટ મેળવી લેશે. આઈપીએલ 2019ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ચેન્નઈની ટીમ હાલમાં 13 મેચો બાદ 18 પોઈન્ટ સાથે ટોપ પર છે.
May 5,2019, 15:04 PM IST
devid warner
VIDEO: હૈદરાબાદનો સાથ છોડતા ભાવુક થયો વોર્નર, જણાવ્યું સફળતાનું રહસ્ય
ઓસ્ટ્રેલિયાના આ ઓપનિંગ બેટ્સમેને 56 બોલમાં 81 રન બનાવ્યા અને આ રીતે આઈપીએલ 2019માં કુલ 692 રન બનાવ્યા જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વાધિક છે.
Apr 30,2019, 15:54 PM IST
આઈપીએલ 2019
IPL 2019: હૈદરાબાદે પંજાબને 45 રને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત
ઈન્ડિયન પ્રીમિયર લીગ-12ની 48મી મેચમાં ડેવિડ વોર્નરની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબને 45 રને હરાવીને પ્લેઓફની ચાવી પોતાના હાથમાં રાખી છે.
Apr 29,2019, 23:50 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો