हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bonus Share
Bonus share News
NBCC
2 શેર પર 1 ફ્રી શેર આપી રહી છે આ સરકારી કંપની, રેકોર્ડ ડેટની કરી જાહેરાત
NBCCના શેરની વાત કરીએ તો શુક્રવારે તે 4.29% ઘટીને 186.35 રૂપિયા પર આવી ગયો હતો. 28 ઓગસ્ટ, 2024 ના રોજ, શેર 209.75 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.
Aug 31,2024, 22:17 PM IST
Reliance Industries
મુકેશ અંબાણીની જિયો યૂઝર્સને મોટી ભેટ, મળશે 100GB સ્ટોરેજ, ઓફર વિશે જાણો
રિલાયન્સ એજીએમ 2024માં મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો યૂઝર્સને 100 જીબી સુધીનો ફ્રી ક્લાઉડ સ્ટોરેજ મળશે. જેથી કરીને તેઓ પોતાના તમામ ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ્સ અને બાકી તમામ ડિજિટલ કન્ટેન્ટ સુરક્ષિત રીતે સ્ટોર અને એક્સેસ કરી શકે.
Aug 29,2024, 16:42 PM IST
Reliance Industries
રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી
Reliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
Aug 29,2024, 15:51 PM IST
Bonus Share
સતત બીજા વર્ષે બોનસ શેર આપી રહી છે કંપની, 1 શેર પર 1 ફ્રી, ડિવિડેન્ડની પણ જાહેરાત
Bonus Stock: બોમ્બે મેટ્રિક્સ સપ્લાય ચેને એક શેર પર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ દરેક શેર પર ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. જે માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
Aug 19,2024, 11:37 AM IST
Bonus Share
6 મહિનામાં પૈસા ડબલ, હવે 1 શેર પર 3 ફ્રી શેર આપશે કંપની, જાણો રેકોર્ડ ડેટ
GRP Ltd Stock: જીઆરપી લિમિટેડે બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની 1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે. આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ કાલ એટલે કે 12 ઓગસ્ટે છે.
Aug 11,2024, 17:23 PM IST
Infrastructure Company
1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે મચી લૂટ, 15 રૂપિયા છે ભાવ
Bonus Share: ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની PVV ઈન્ફ્રા લિમિટેડના શેરધારકો માટે સારા સમાચાર છે. કંપનીના બોર્ડ મેમ્બરોએ 1:1ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે.
Aug 4,2024, 15:48 PM IST
Bonus Share
1 પર 1 શેર ફ્રી આપવાની જાહેરાત, હજુ પણ લગાવી શકો છો દાવ, જાણો વિગત
Bonus Alert: મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડના શેર (Monarch Networth Capital Ltd) કાલે સોમવારે કારોબાર દરમિયાન ફોકસમાં રહેશે. તેની પાછળ એક મોટું કારણ છે.
Jul 28,2024, 22:18 PM IST
Bonus Share
1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ
GRP Ltd: જીઆરપી લિમિટેડના શેર 5 ટકા વધી 15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂની જાહેરાત કરી છે.
Jul 21,2024, 19:05 PM IST
Goel Food Products Limited
આ કંપની 1 શેર પર 4 શેર ફ્રી અને ડિવિડન્ડ પણ આપી રહી છે, રેકોર્ડ ડેટ કઈ છે તે પણ જાણો
Stock Market News: કંપની એક શેર પર 4 બોનસ શેર આપી રહી છે. આ કંપનીના શેરનો ભાવ 200 રૂપિયાથી ઓછો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.....
Jul 20,2024, 14:48 PM IST
Siddhika Coatings Limited share price
1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, જાણો રેકોર્ડ ડેટ
Bonus Share: સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેર (Siddhika Coatings Limited)માં આજે તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. કંપનીના શેર 322.35 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે.
Jul 15,2024, 19:47 PM IST
penny stock to buy
11 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, કંપનીએ કરી 1 પર 1 બોનસ શેર આપવાની જાહેરાત
પેની સ્ટોક ગારમેન્ટ મંત્રા લાઇફસ્ટાઇલના શેર આજે મંગળવારે ફોકસમાં છે. કંપનીના શેર 0.15 ટકાના ઘટાડા સાથે 6.60 રૂપિયા પર બંધ થયા છે.
Jul 9,2024, 23:05 PM IST
Business News
ફ્રીમાં શેર આપશે આ કંપની, સ્પ્લિટ થશે સ્ટોક, શેર ખરીદવાની લૂટ, 188 પર પહોંચ્યો ભાવ
Bonus Stock Split: બોનસ શેરના મુદ્દા પર વિચાર કરવા માટે મારૂતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Maruti Infrastructure) નું બોર્ડ 22 જૂને બેઠક કરશે.
Jun 5,2024, 22:02 PM IST
Alphalogic Techsys Limited
વાહ! આ કંપની 14 શેર ફ્રીમાં આપશે, શેર પર રોકાણકારો રીતસરના તૂટી પડ્યા, જાણો ભાવ
Alphalogic Techsys Limited Share: આઈટી કંપની આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડના શેર છેલ્લા કેટલાક સેશન્સથી ચર્ચામાં છે. આલ્ફાલોજિક ટેકસિસ લિમિટેડના શેર સતત શાનદાર રિટર્ન આપી રહ્યા છે. કંપનીના શેરોમાં ગુરુવારે જબરદસ્ત તેજી જોવા મળી.
May 23,2024, 14:45 PM IST
Newtime Infrastructure Limited
દર 1 શેર પર બે બોનસ શેર આપશે આ કંપની, 51 રૂપિયા પર પહોંચ્યો ભાવ
ન્યૂટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરહોલ્ડર્સ માટે સારા સમાચાર છે. કંપનીએ પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે.
May 12,2024, 23:34 PM IST
SEBI
સેબીએ બે SME કંપનીઓ પર કરી કાર્યવાહી, પ્રમોટર્સ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત
SBEI: સેબીએ નાણાકીય ખાતામાં ગડબડી પર બે એસએમઈ કંપનીઓ પર કાર્યવાહી કરી છે. પ્રમોટર્સ પર ખુદની કંપનીના શેરમાં પંપ એન્ડ ડંપનો આરોપ છે.
May 6,2024, 22:15 PM IST
Bonus Share
1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ 20 મે પહેલા, 6 મહિનામાં પૈસા ડબલ
Bonus Stock: આઈએનઓએક્સ વિન્ડ લિમિટેડે બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપની એક શેર પર ત્રણ બોનસ શેર આપી રહી છે. રેકોર્ડ ડેટની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
May 5,2024, 20:11 PM IST
Shukra Pharmaceuticals Ltd
દર 1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, એક વર્ષમાં રોકેટની જેમ વધી રહ્યો છે ભાવ, જાણો
Bonus Share: આવતા સપ્તાહમાં શેર બજારમાં કેટલીક કંપનીઓ રોકાણકારોને બોનસ શેર આપવાની છે. આ કંપનીઓ- ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝ, નેપબુક્સ અને શુક્રા ફાર્માસ્યુટિકલ્સ (Shukra Pharmaceuticals Ltd Share)છે.
Apr 14,2024, 18:34 PM IST
Bonus Share
1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ
30 માર્ચ 2024ના Veljan Denison Limited એ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ 1 શેર પર 1 બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 100 ટકાથી વધુની તેજી જોવા મળી છે.
Mar 31,2024, 22:06 PM IST
Bonus Share
ફ્રીમાં મળશે આ કંપનીના 3 શેર, 100 રૂપિયાથી ઓછો છે ભાવ, શું તમારી પાસે છે આ સ્ટોક?
Stock Market News: ટાઇટન ઇન્ટેકના શેર આજે બુધવારે કારોબાર દરમિયાન ફોકસમાં રહ્યાં હતા. કંપનીનો શેર 98.95 રૂપિયા પર બંધ થયો છે. તેના બોર્ડ મેમ્બરે બોનસ આપવાની જાહેરાત કરતા શેરમાં તેજી જોવા મળી છે.
Mar 27,2024, 20:26 PM IST
Rama Steel Tubes
71 પૈસાથી 40 રૂપિયા પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, ઉપરથી કંપની આપે છે 2 બોનસ શેર
આયર્ન એન્ડ સ્ટીલ ઈન્ડસ્ટ્રી સંલગ્ન કંપની રામા સ્ટીલ ટ્યૂબ્સના શેરોએ છેલ્લા 4 વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીના શેર ગત 4 વર્ષમાં 71 પૈસાથી વધીને 40 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
Mar 11,2024, 23:02 PM IST
Trending news
Weather Forecast
બંગાળની ખાડીમાં ઉથલપાથલની અસર, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી
BSNL
સરકારે માથે હાથ ફેરવ્યો અને BSNL એ લગાવી મોટી છલાંગ! મુકેશ અંબાણી માટે બન્યો પડકાર
Improve Vision
Improve Vision:આ આયુર્વેદિક ટીપ્સ ચશ્મા પહેરવાની આદતથી અપાવશે છુટકારો, આજથી કરો ફોલો
PM Kisan Samman Nidhi
કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ભેટ, આ તારીખે ખાતામાં આવશે રૂપિયા
URIC ACID
Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
Birth and Death Patterns
BIG BREAKING: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, જાહેર કરાયો પરિપત્ર
gujarat
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટ
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા
harassment in ambulanc
હવે હદ થઈ! પતિ ઓક્સિજનના સહારે અંતિમ શ્વાસો ગણી રહ્યો હતો, અને પત્ની સાથે ક્રૂરતા
gujarat
અમદાવાદમાં નવરાત્રી પહેલા મોટી સફળતા! હથિયારોની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ