हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
love story
Love story News
Love Brain
હાઈ લા! જો તમારી પણ સાથે ગર્લફ્રેન્ડ આવું વર્તન કરે તો હોઈ શકે 'લવ બ્રેઈન'ની બીમારી
ચીનમાં એક 18 વર્ષની છોકરીને લવ બ્રેઈન નામની બીમારી થઈ ગઈ. તેના પ્રેમી પ્રત્યે પ્રેમ અને ઝૂનૂન એ હદે તેના પર હાવિ થઈ ગયું ત્યારે આ બીમારીની વિગતો સામે આવી. છોકરી તેના પ્રેમીને દિવસમાં એક કે બે નહીં પરંતુ સેંકડોવાર કોલ કરવા લાગી, મેસેજ કરવા લાગી.
Apr 24,2024, 8:57 AM IST
love story
ગેરેજમાં ગુટર ગુ : બંધ ગેરેજમાં ગાડીનું એન્જિન ચાલુ રાખી મોજ કરવામાં ગયો કપલનો જીવ
Couple Romance In Car : પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં બંધ ગેરેજમાંથી યુવક- યુવતીના શંકાસ્પદ અર્ધનગ્ન મૃતદેહ મળ્યા, તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો
Apr 7,2024, 11:24 AM IST
love story
લગ્ન બાદ પણ પહેલો પ્રેમ ન ભૂલાયો, ત્રણ સંતાનોના પિતાએ પ્રેમિકાના ઘરે જઈ ફાંસો ખાધો
Surat Love Story : સુરતમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કિસ્સો, પ્રેમીએ ફાંસો ખાધો, ડભોલીમાં પ્રેમિકાને બાથરૂમમાં પૂરીને તેના જ બેડરૂમમાં પ્રેમીએ ફાંસો ખાધો
Apr 6,2024, 15:07 PM IST
lifestyle
'મારે પતિ અને પ્રેમી બન્ને સાથે રહેવું છે'- જીદે ચઢેલી પત્ની લાઈટના થાંભલે ચઢી
પતિએ તેની પત્નીની સમસ્યા વિશે પોલીસને જાણ કરી અને કહ્યું કે પ્રેમી તેની પત્ની સાથે રહેવા માંગે છે, જો કે, તે ત્રણ બાળકોની માતા હોવાને કારણે પારિવારિક કારણોસર તેને છોડવા માંગતી નથી. પતિ-પત્ની અને પ્રેમીની કહાની જાણીને તમે પણ હચમચી જશો.
Apr 5,2024, 15:37 PM IST
Ahmedabad
દુનિયાભરનું દર્દ જીરવી ના શકી તો વિધવા મહિલા...,લવજેહાદનો રૂવાડા ઉભો કરે તેવો કિસ્સો
અમદાવાદમાં વધુ એક વખત લવજેહાદ નો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે મહિલા પોલીસ મથકમાં એક લવજેહાદ ની ફરિયાદ નોંધાય છે જેમાં તોસિફ ઉર્ફે વસીમ ભિસ્તી નામના 35 વર્ષે યુવકે એક વિધવા મહિલાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી.
Mar 29,2024, 18:35 PM IST
surat police
પોલીસ સ્ટેશનમાં પાંગર્યો પ્રેમ, સુરતની મહિલા કોન્સ્ટેબલના આપઘાતમાં અંતે ગુનો નોંધાયો
Surat Woman Constable Suicide Case : સુરતમાં: સિંગણપોર મહિલા કોસ્ટેબલ આપઘાત મામલો, સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંય વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધ હતા
Mar 26,2024, 15:17 PM IST
Women
કેમ હંમેશા ભાભીઓની ફિરાકમાં હોય છે કુંવારા છોકરા? છોકરીઓ કરતા કેમ વધુ ગમે છે ભાભીઓ?
Relationship: ગમે તેવી સુંદર છોકરી હોય પણ ભાભી સારા હોય તો છોકરાઓનું મન હંમેશાં એમની તરફ જ આકર્ષાય છે. આજકાલ યુવકો પરિણીત મહિલાઓ, ભાભીઓ અને આન્ટી જેવી મહિલાઓ પર લટ્ટુ થાય છે. તેમને વધુ પસંદ કરે છે. એવુ માનવામાં આવે છે કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કોઈને પણ થઈ શકે એમાં કોઈ શંકા નથી. પ્રેમ કરનાર વ્યક્તિ ન તો સમાજ જુએ છે કે ન તો ઉંમર. આ જ કારણ છે કે, સમાજ હંમેશા પ્રેમ કરનારાઓની વિરુદ્ધ રહે છે. પ્રેમ જ એવી વસ્તુ છે જે સમાજના કઠોર નિયમો અને વિચારસરણી સામે બળવો કરવાની શક્તિ ધરાવે છે. ભલે તે પ્રેમમાં પડે અને તેના કરતા મોટી છોકરી સાથે લગ્ન કરે.
Mar 17,2024, 14:35 PM IST
lifestyle
કુંવારા છોકરાઓને છોકરીઓ કરતા ભાભીઓમાં કેમ વધારે રસ હોય છે? એક બે નહીં છે આ 10 કારણો
Relationship tips : પ્રેમ કરનારા જાતિ, ઉંમર, રંગ, રૂપની ચિંતા કરતા નથી. પરંતુ ભાભીની ઉંમરની મહિલાઓ સાથે પ્રેમ કરવો એક ટ્રેન્ડ બની ગયો છે. બહુ જ ચોંકાવનારી યુવકોની આ હરકત પાછળ એક નહિ, અનેક કારણો છે. યુવકો પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે. જેમને કુંવારીઓ છોકરીઓ પણ ગમતી નથી.
Apr 17,2024, 12:56 PM IST
love story
રાજકોટમાં પ્રેમનો કરુણ અંજામ : સાળાએ સમાધાન માટે બોલાવીને બનેવીને મારી નાંખ્યો
Rajkot Crime News : રાજકોટમાં પ્રેમનો કરુણ અંજામ.. સાળાએ જ બનેવીને સમાધાન માટે બોલાવી માર્યો ઢોરમાર.. સુનીલ જાદવનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો..
Mar 16,2024, 13:05 PM IST
Last video
સંબંધીએ પત્નીના નગ્ન ફોટો બતાવતા પતિના પગ નીચેથી જમીન સરકી, કર્યો આપઘાત
Last Video Before Suicide : સુરતના કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લાવાળાએ આપઘાત કરતા કહ્યું કે, તેણે મારી પત્નીને ભોળવી ફોટા પાડી વાઇરલ કર્યા, મારા સંતાનોને ન્યાય અપાવજો
Mar 15,2024, 16:05 PM IST
Grishma Vekariya
હજી કેટલી ગ્રીષ્મા બનશે! સુરતમાં ફરી જાહેરમાં પ્રેમીએ પ્રેમિકા સાથે ખૂની ખેલ કર્યો
Grishma Murder Case : સુરતમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો, પ્રેમીએ ચાલુ બાઇક પરથી શિક્ષિકાને પાડી દઈ ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા, એક ઘા ગુપ્ત ભાગે માર્યો
Mar 15,2024, 10:16 AM IST
love story
લગ્ન પહેલાં દુલ્હને એવો કર્યો કાંડ, પરિવાર અને ભાવિ પતિ સદમામાં, પોલીસના હોશ ઉડ્યા
હવે સંબંધોની કોઈ વેલ્યું રહી નથી. તેતરીયા ગામમાં રહેતા શ્રવણ સાહની પુત્રી વર્ષા કુમારીના લગ્ન થવાના હતા. પરિવારે તેના લગ્ન મુંગેર જિલ્લામાં નક્કી કર્યા હતા. તિલક અને શગુન પણ થઈ ગયા હતા અને તેના લગ્ન 11મી માર્ચે થવાના હતા પણ દુલ્હને એવો કાંડ કરી દીધો કે આખો પરિવાર અને ભાવી પતિ સદમામાં આવી ગયા છે.
Mar 5,2024, 10:40 AM IST
crime news
પ્રેમી સાથે ગુલુ ગુલુ કરી રહી હતી, ત્યાં જ પ્રેમિકાનો બીજો પ્રેમી આવી ચઢ્યો, પછી ખેલ
Love Crime News : અંકલેશ્વરમાં બીજા યુવક સાથે ઝડપાઇ પ્રેમિકા, બીજા પ્રેમીએ ગુસ્સામાં બંનેની કરી નાંખી હત્યા... પછી અફસોસ થયો તો પોલીસ સામે આવીને કરી નાંખ્યું સરેન્ડર
Feb 25,2024, 15:20 PM IST
surat
પ્રેમના પેચ લડાવીને સુરતના ભાડુઆતને છેતરનાર પ્રેમિકા અને તેનો પ્રેમી પકડાયો
Surat Love Story : સુરતમાં ઘર માલિકને પ્રેમજાળમાં ફસાવી ભાડુઆત મહિલા 96.44 લાખ લઇ પ્રેમી સાથે ભાગી ગઈ... પ્રેમીને રાતોરાત દોઢ કરોડનું મકાન 96 લાખમાં વેચાવ્યું અને રૂપિયા લઈ ગાયબ થઈ ગયેલી પ્રેમિકા તેના અસલી પ્રેમી સાથે પકડાઈ
Feb 20,2024, 16:32 PM IST
surat
સુરતમાં બે પિતરાઈ બહેનોની એકસાથે આત્મહત્યાનો ભેદ ખૂલ્યો, કારણ જાણી પરિવાર આઘાતમાં
Cousine Sisters Suicide Together : સુરતમાં પિતરાઈ બહેનોના મૃતદેહ મળ્યા... બંને યુવતીના શરીર પર ઈજાના નિશાન મળ્યા... તપાસમાં પ્રેમપ્રકરણ હોવાનું ખૂલ્યું
Feb 19,2024, 16:38 PM IST
surat
પ્રેમીએ ઊંઘતી પ્રેમિકાને જીવતી સળગાવી : 8 વર્ષથી લિવ ઈન રિલેશનમાં હતા
Surat crime news : સુરતનાકતારગામ લલિતા ચોકડી પાસેની ઘટના... પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાંટી કરી હત્યા... મૃતકના પ્રેમીએ જ હત્યા કરી... કતારગામ પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી
Feb 19,2024, 13:31 PM IST
Madhya Pradesh
'તે ફક્ત મારી છે, જે પણ વચ્ચે આવશે એને છોડીશ નહી', મામીના પ્રેમમાં પાગલ થયો ભાણિયો
મધ્ય પ્રદેશના ઈન્દોરથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જાણીને ચોંકી જશો. મામીના પ્રેમમાં પાગલ થયેલા એક ભાણિયાએ તેના મામાને મોતને ઘાટ ઉતારી દીધા.
Feb 17,2024, 13:39 PM IST
love story
પ્રેમ લગ્નમાં પરમિશન : ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં 1400 લોકોની હત્યા, નંબર વન કારણ મરજ
Valentines Day : ગુજરાતમાં 10 વર્ષમાં 1400 થી વધુ લોકોની પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ... પ્રેમ પ્રકરણમાં થતી હત્યાઓમાં ગુજરાત દેશમાં પાંચમા સ્થાને છે
Feb 15,2024, 13:03 PM IST
surat
પ્રેમના પેચ લડાવીને ભાડુઆત યુવતી છેતરી ગઈ, સુરતના પ્રેમીને 96 લાખનો ચૂનો ચોપડ્યો
Surat Love Story : સુરતમાં ઘર માલિકને પ્રેમજાળમાં ફસાવી ભાડુઆત મહિલા 96.44 લાખ લઇ પ્રેમી સાથે ભાગી ગઈ... પ્રેમીને રાતોરાત દોઢ કરોડનું મકાન 96 લાખમાં વેચાવ્યું અને રૂપિયા લઈ ગાયબ થઈ ગઈ
Feb 15,2024, 10:38 AM IST
love story
ગામમાં પિયરિયુંને ગામમાં સાસરિયું : સુરતની આ ગલીના લોકો પ્રેમના પેચ લડાવવામાં ઉસ્તાદ
Valentines Day 2024 : સુરતની એક ગલીને મહોબ્બતવાલા ગલી તરીકે ઓળખ મળી છે... અહીં 70 પરિવારોમાં 90 ટકા લગ્ન તો પ્રેમ લગ્ન થયા છે
Feb 13,2024, 16:10 PM IST
Trending news
IPL 2024
CSK vs SRH: ચેન્નઈ સુપર કિંગ્સનો 78 રને શાનદાર વિજય, ગાયકવાડ-દેશપાંડે છવાયા
amara raja batteries
એક મહિનામાં ઈન્વેસ્ટરોની થઈ ગઈ મોજ, 50% ઉપર વધ્યો સ્ટોક, આપ્યું શાનદાર રિટર્ન
Karnataka government
PM મોદીનું મિશન કર્ણાટક, બેક ટુ બેક ચાર જંગી રેલીઓ ગજવી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન
Interesting facts
છીંક આવે ત્યારે લોકો કેમ બોલે છે God Bless You? જાણો તેના પાછળનું ખાસ કારણ
Foods For Cholesterol
Cholesterol ઘટાડવા માટે કરો આ 5 વસ્તુનું સેવન, બીમારીઓ રહેશે દૂર
Lok Sabha Election 2024
શું સૌથી મોટો ચૂંટણી મુદ્દો બની ગયો અનામત? 5 તબક્કા બાકી, હવે અનામત પર લડાઈ
Lok Sabha Election 2024 Live
ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન,કરણસિંહે કહ્યું; 'આપણે ભાજપ સામેનું બટન સાફ રાખવાનું છે'
IPL 2024
IPL ના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 10 ખેલાડીઓએ બનાવ્યો ખાસ રેકોર્ડ
Lok Sabha Election 2024 Live
આખરે પાટીલે પાડ્યો ખેલ! ક્ષત્રિયોના સંમેલન સામે સંકલનની રણનીતિ, જાણો કોણ થશે સફળ?
breaking news
લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જાણો આ વિશેષ અહેવાલમાં...