हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
16/ 1
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ashish Nehra
Ashish nehra News
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
IPL 2025 Mega Auction: આઈપીએલ મેગા ઓક્શન 2025 પુરું થયા બાદ હવે હરાજી થયેલા ખેલાડીઓ સાથે જોડાયેલા ઘણા રહસ્યો સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમી માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કેમ ના કર્યો?
Nov 27,2024, 10:12 AM IST
IPL 2024
GT છોડનારા હાર્દિક પંડ્યા વિશે હવે કોચ નહેરાએ તોડી ચૂપ્પી, આપ્યું ચોંકાવનારું નિવેદન
IPL 2024: હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડ્યા બાદ હવે પહેલીવાર જીટીના કોચ આશિષ નહેરાએ મૌન તોડતા નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાને લઈને ગુજરાતના કોચ આશીષ નહેરાએ શું કહ્યું તે જાણો.
Mar 16,2024, 18:41 PM IST
Team India
આ 4 દિગ્ગજમાંથી કોઈ એક બની શકે છે ટીમ ઈન્ડિયાના નવા કોચ, અંદાજ છે એકદમ ધુંઆધાર
Team India Next Coach: વર્લ્ડ કપ 2023 સાથે, મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતનું વનડે વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. રાહુલ દ્રવિડની જગ્યાએ ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે 4 મોટા દાવેદાર છે.
Nov 20,2023, 17:32 PM IST
Team India
આ 4 પૂર્વ ખેલાડીઓ ખતમ કરશે દ્રવિડનું રાજ! બની શકે છે ભારતના આગામી મુખ્ય કોચ
Team India Next Coach: રાહુલ દ્રવિડનો કાર્યકાળ આ વર્ષે વિશ્વકપ 2023 બાદ ખતમ થઈ રહ્યો છે. રાહુલ દ્રવિડ વર્લ્ડ કપ 2023 બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચનું પદ છોડી શકે છે. જો ભારતીય ટીમ ટાઈટલ નહીં જીતે તો દ્રવિડનો ભોગ લેવાય શકે છે કારણ કે ટીમના સેમીફાઇનલમાં પહોંચવાને મોટી સિદ્ધિ માનવામાં આવશે નહીં.
Sep 7,2023, 18:55 PM IST
Rishi Sunak
શું ઋષિ સુનક પૂર્વ ક્રિકેટર આશિષ નેહરા જેવા દેખાય છે? ટ્વીટર યુઝર્સની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં વાયરલ
Twitter erupts with memes on Rishi Sunak and Ashish Nehra
Oct 25,2022, 16:35 PM IST
Ashish Nehra
ખુબ રસપ્રદ છે આ ભારતીય ખેલાડીની લવ સ્ટોરી, 15 મિનિટમાં બનાવી લીધો હતો લગ્નનો પ્લાન
Team India: ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરા આઈપીએલ 2022થી ખુબ ચર્ચામાં છે. તે હાલની સીઝનમાં આઈપીએલનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોચ બન્યા હતા. તે પોતાની રમતની સાથે-સાથે પોતાની પર્સનલ લાઇફ માટે પણ ખુબ ચર્ચામાં રહે છે. તેણે લવ મેરેજ કર્યાં હતા અને માત્ર 15 મિનિટમાં લગ્નનો પ્લાન બનાવ્યો હતો.
Jun 28,2022, 13:36 PM IST
Ashish Nehra statement
મોહમ્મદ શમીને T20 વર્લ્ડકપની ટીમમાં નહીં મળે સ્થાન, 'નેહરા જી' એ કરી આગાહી
નહેરાએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે તે ટી20 વર્લ્ડકપના હાલના પ્લાનમાં સામેલ નથી. પરંતુ આપણને બધાને શમીની ક્ષમતાઓ વિશે ખબર છે. ભલે શમી આ વર્ષે રમાનાર ટી20 વર્લ્ડકપમાં નહીં રમે, પરંતુ ભારત જરૂરથી પોતાના ઘર આંગણે વર્ષ 2023માં થનાર વિશ્વકપ માટે તેમના નામ પર વિચાર કરશે.
Jun 19,2022, 16:43 PM IST
Ashish Nehra
આ ભારતીય ખેલાડીની ગુજરાતની યુવતી સાથેની લવ સ્ટોરી છે ખૂબ રસપ્રદ
Ashish Nehra Love Story: ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરા હાલ ચર્ચામાં છે. ગુજરાત ટાઈટન્સનું આઈપીએલ ચેમ્પિયન બનાવ્યા બાદ ચારેબાજુ નહેરાજીની ચર્ચા થઈ રહી છે. હકીકતે નહેરાજી આ ટીમના હેડ કોચ હતા. તેમની દેખરેખમાં જ ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સીરીઝમાં જ શાનદાર પ્રદર્શન કર્યું અને આઈપીએલની ટ્રોફી જીતી.
Jun 4,2022, 13:02 PM IST
IPL 2022
ચેમ્પિયન બન્યા બાદ હાર્દિક એવું તે શું બોલ્યો, કોચ નહેરા બોલ્યા-આ તો ખોટું બોલે છે
GT vs RR IPL 2022 Final: ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાની પહેલી જ આઈપીએલ સીઝનમાં ધમાલ મચાવી દીધી અને ખિતાબ પોતાના નામે કરી લીધો. ટીમની આ ઉપલબ્ધિમાં કોચ આશિષ નહેરા અને કેપ્ટન હાર્દિક પંડ્યાનું યોગદાન કમાલનું રહ્યું. જીત બાદ બંને મસ્તીના મૂડમાં જોવા મળ્યા.
May 30,2022, 13:09 PM IST
Ind vs Eng
Ind vs Eng: આ 3 બોલરોથી બચીને રહે વિરાટ સેના નહી હારી જશે ડે-નાઇટ ટેસ્ટ
ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે રમવામાં નિષ્ફળ રહ્યાં હતા.
Feb 24,2021, 19:32 PM IST
Rishabh Pant
22 વર્ષની ઉંમરમાં રિષભ પંતની પાસે એમએસ ધોનીથી વધુ નેચરલ ટેલેન્ટઃ આશીષ નેહરા
રિષભ પંતની પ્રતિભાની ખુબ પ્રશંસા થાય છે. ડાબા બાથના આ યુવા વિકેટકીપર બેટ્સમેનની પાસે ન તો ક્ષમતાની કમી છે અને ન પ્રતિભાની. પરંતુ એક કમી જોવા મળે છે તે છે શોટ સિલેક્શનની.
Aug 18,2020, 10:33 AM IST
World Cup 2019
World Cup 2019: ભારતનો સૌથી ફાસ્ટ બોલર વર્લ્ડ કપમાં ડેબ્યુ કરે તેવી શક્યતા
નવદીપ સૈની આઇપીએલમાં 150 કિમી/કલાકની સ્પીડથી બોલિંગ કરી શકે છે, તેની મહત્તમ બોલિંગ માત્ર કૈગિસો રબાડાએ કરી છે
Apr 19,2019, 16:44 PM IST
Ashish Nehra
સમય હાથમાંથી નિકળી રહ્યો છે, હવે RCBએ તકનો ફાયદો ઉઠાવવો પડશેઃ બોલિંગ કોચ
આરસીબીના બોલિંગ કોચ, નેહરાએ મેચ બાદ સંસાદદાતાઓને કહ્યું, 'તમે મેચ ત્યારે જીતી શકો છો, જ્યારે હાથમાં આવેલી દરેક નાની તકનો લાભ ઉઠાવો છો.' હવે અમારી પાસે વધુ સમય નથી કારણ કે માત્ર 14 મેચ રમવાની છે.
Apr 3,2019, 17:58 PM IST
Ashish Nehra
IPL 2019: આશીષ નેહરા નવી સીઝન માટે RCBનો કોચ બન્યો
39 વર્ષીય આશીષ નેહરા દિલ્હી ડેયરડેવિલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, પુણે વોરિયર્સ, ચેન્નઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલમાં રમી ચુક્યો છે.
Sep 5,2018, 23:27 PM IST
Trending news
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી