हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાઠી
લાઠી News
5 people died
લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!
લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી છે. જી હા...ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતી વેળા અચાનક વીજળી ત્રાટકી છે. વીજળી પડવાની આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે.
Oct 19,2024, 20:28 PM IST
Rainfall
ચોમાસુ: ભાણવડમાં 2 અને પોરબંદરમાં 1 ઇંચ વરસાદ, જસદણ અને ગોંડલમાં ધોધમાર
સૌરાષ્ટ્રમાં આજે રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભાણવડમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. પોરબંદરમાં પણ સવારે 2 કલાકમાં એક ઇંચ વરસાદ પડતા લોકોને રાહત થઇ હતી. જુનાગઢમાં 10 એમએમ, રાણાવામાં 6 અને ગીર સોમનાથમાં 4 એમએમ વરસાદ નોંધાયો હતો.
Jul 27,2020, 12:40 PM IST
Wall Collapsed
અમરેલીના લાઠીમાં દીવાલ ધરાશાયી, બે લોકોના મોત
લાઠીની નિલકંઠ શેરી વિસ્તારમાં સાફ સફાઇનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી.
May 27,2020, 23:09 PM IST
અમરેલી
અમરેલી: લાઠી હાઇવે પર બોલેરો પલ્ટી જતા 8 લોકો ઇજાગ્રસ્ત
અમરેલી: લાઠી હાઇવે પર બોલેરો પલ્ટી જતા 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે કોઇને ગંભીર ઇજા પહોંચી નથી તમામને સામાન્ય બિમારી થઇ છે.
Mar 1,2020, 19:45 PM IST
lathi
લાઠીના ધારાસભ્યનો PM મોદી અને CM રૂપાણીને પત્ર
લાઠીના કોંગી ધારાસભ્ય વિરજી ઠુંમરે પીએમ મોદી અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો હતો. ખેડૂતોનો પાકવિમો મરજીયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર જાહેર કરવા માંગ કરી હતી. દુષ્કાળ અને અતિવૃષ્ટિના ખેડૂતોના પાકવીમાં બાકી છે તેનું શું? તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. રાજ્યના ખેડૂતોનો પાકવિમો બાકી છે તે ચૂકવ્યો નથી તેને પિયત/બિન પિયતનો તફાવત રાખ્યા વગર ચૂકવવા માંગ કરી હતી.
Feb 21,2020, 18:25 PM IST
અમરેલી
લાઠીમાં અસામાજિક તત્વોએ ખંડિત કરી ગાંધીજીની પ્રતિમા
અમરેલી જિલ્લાના લાઠીના અકાળા રોડ પર અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગાંધી પ્રેમીઓ અને સ્થાનિક લોકો પણ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાની ગંભરીતાને લઇને એ.એસ.પી.પ્રેમસુખ ડેલુ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અને લોકોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Jan 4,2020, 19:20 PM IST
Food Poisoning
અમરેલી: ફુડપોઇઝનિંગ થતા 100થી વધારે લોકોને સારવાર માટે ખસેડાયા...
અમરેલીનાં લાઠીના ભુરખીયામાં સગાઇ પ્રસંગમાં ફુડપોઇઝનિંગની અસર. 100થી વધારે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સગાઇમાં રબડી ખાધા બાદ અચાનક તબિયત બગડી હતી. જો કે અચાનક 100 જેટલા ફુડપોઇઝનિંગનાં કેસ આવતા સ્થાનિક હોસ્પિટલમાં પણ દોડાદોડ થઇ ગઇ હતી. તંત્રને આ અંગે માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Jul 28,2019, 21:50 PM IST
Amreli
સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલી
ડિસેમ્બર મહિનો આવે એટલે સંતાનોના એડમિશનની ચિંતા માતાપિતાને સતાવે છે. વેકેશનમાં ફોર્મ લેવા તડાપડી કરવાથી લઈને ડોનેશન આપીને એડમિશન લેતા પેરેન્ટ્સ જોવા મળે છે, ત્યારે અમરેલીના લાઠીમાં એડમિશન માટે વિચિત્ર દ્રશ્યો સામે આવ્યા છે.
May 6,2019, 8:09 AM IST
ભાવનગર
ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
May 5,2019, 20:06 PM IST
લોકસભા ચૂંટણી 2019
દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ જુઠ્ઠુ બોલવા આવી ગઇ: જીતુ વાઘાણી
અમરેલીના લાઠી ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલન અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ નહેરૂ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, આખો પરિવાર જુઠ્ઠો છે.
Apr 6,2019, 9:18 AM IST
અકાળા ગામ
ગુજરાતનું આ ગામ છે આધૂનિક સુવિધા સજ્જ, ગ્રામજનોને મળે છે આ સુવિધાઓ
અમેરીલ જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામને સાંસદ નારણ કાછડિયાએ દત્તક લીધુ હતું. અકાળા ગામ અંતરિયાળ ગામ હતું. પ્રાથમિક સુવિધાનો અભાવ હતો. પરંતુ હેવ સાંસદે દત્તક લીધા બાદ તેની સ્થિતિ ફરી ગઇ છે.
Mar 24,2019, 10:52 AM IST
રામ કથા
અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
Feb 23,2019, 22:38 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!