हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lathi
Lathi News
Gujarat Election 2022
ધારી બેઠક ભાજપને ફાળે ગઈ, જે વી કાકડિયા જીત્યા
Dhari Gujarat Chunav Result 2022: ધારી બેઠક પર ભાજપનો દબદબો છે. કેમ કે 1998, 2002 અને 2007માં ભાજપનો વિજ થયો હતો. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં બેઠક પર વિજય તો મેળવ્યો હતો પરંતુ 2020માં પેટાચૂંટણીમાં ભાજપે આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી.
Dec 8,2022, 17:56 PM IST
Gujarat Election 2022
Amreli Gujarat Chutani Result 2022: અમરેલીમાં કોંગ્રેસના સૂપડાં સાફ, પરેશ ધાનાણી હાર
Amreli Gujarat Chunav Result 2022: અમરેલી બેઠક પર છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસનો દબદબો છે. કેમ કે 2012 અને 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો. છેલ્લી 2 ટર્મથી પરેશ ધાનાણી અમરેલીના ધારાસભ્ય છે. ધાનાણી પરશોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓને ચૂંટણીમાં હરાવી ચૂક્યા છે.
Dec 8,2022, 17:14 PM IST
Gujarat Election 2022
કોંગ્રેસના ગઢ સમાન લાઠી બેઠકમાં ભાજપે પાડ્યું ગાબડું
Lathi Gujarat Chunav Result 2022: લાઠી બેઠક પર 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો. 2012માં પણ આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જોકે ધારાસભ્ય બાવકુ ઉંધાડ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જતાં બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ટિકીટ પરથી બાવકુ ઉંધાડે બેઠક જીતી લીધી હતી.
Dec 8,2022, 17:17 PM IST
Amreli
લગ્ન વાંછુકો થઇ જાય સાવધાન, કોઇ ગેંગના સકંજામાં ફસાતા પહેલાં વાંચો લો આ સમાચાર
લગ્ન (Marriage) માટેના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી નોટરી કરાવી બાંહેધરી આપી અને ફૂલહાર લગ્ન કરાવતા હતા અને બાદમાં વિશ્વાસમાં લઈને થોડા દિવસ રહી લૂંટરી મહિલા ભાગી જતી હતી.
Jul 21,2021, 14:35 PM IST
lathi
લાઠીના ધારાસભ્યનો PM મોદી અને CM રૂપાણીને પત્ર
લાઠીના કોંગી ધારાસભ્ય વિરજી ઠુંમરે પીએમ મોદી અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો હતો. ખેડૂતોનો પાકવિમો મરજીયાત કરવાના નિર્ણય અંગે પરિપત્ર જાહેર કરવા માંગ કરી હતી. દુષ્કાળ અને અતિવૃષ્ટિના ખેડૂતોના પાકવીમાં બાકી છે તેનું શું? તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. રાજ્યના ખેડૂતોનો પાકવિમો બાકી છે તે ચૂકવ્યો નથી તેને પિયત/બિન પિયતનો તફાવત રાખ્યા વગર ચૂકવવા માંગ કરી હતી.
Feb 21,2020, 18:25 PM IST
Food Poisoning
અમરેલી: ફુડપોઇઝનિંગ થતા 100થી વધારે લોકોને સારવાર માટે ખસેડાયા...
અમરેલીનાં લાઠીના ભુરખીયામાં સગાઇ પ્રસંગમાં ફુડપોઇઝનિંગની અસર. 100થી વધારે લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સગાઇમાં રબડી ખાધા બાદ અચાનક તબિયત બગડી હતી. જો કે અચાનક 100 જેટલા ફુડપોઇઝનિંગનાં કેસ આવતા સ્થાનિક હોસ્પિટલમાં પણ દોડાદોડ થઇ ગઇ હતી. તંત્રને આ અંગે માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Jul 28,2019, 21:50 PM IST
Amreli
સંતાનોના એડમિશન માટે ગુજરાતના વાલીઓને કરવા પડે છે આવા ગતકડા, ગજબ છે અમરેલી
ડિસેમ્બર મહિનો આવે એટલે સંતાનોના એડમિશનની ચિંતા માતાપિતાને સતાવે છે. વેકેશનમાં ફોર્મ લેવા તડાપડી કરવાથી લઈને ડોનેશન આપીને એડમિશન લેતા પેરેન્ટ્સ જોવા મળે છે, ત્યારે અમરેલીના લાઠીમાં એડમિશન માટે વિચિત્ર દ્રશ્યો સામે આવ્યા છે.
May 6,2019, 8:09 AM IST
ભાવનગર
ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
May 5,2019, 20:06 PM IST
લોકસભા ચૂંટણી 2019
દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ જુઠ્ઠુ બોલવા આવી ગઇ: જીતુ વાઘાણી
અમરેલીના લાઠી ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલન અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ નહેરૂ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, આખો પરિવાર જુઠ્ઠો છે.
Apr 6,2019, 9:18 AM IST
અકાળા ગામ
ગુજરાતનું આ ગામ છે આધૂનિક સુવિધા સજ્જ, ગ્રામજનોને મળે છે આ સુવિધાઓ
અમેરીલ જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામને સાંસદ નારણ કાછડિયાએ દત્તક લીધુ હતું. અકાળા ગામ અંતરિયાળ ગામ હતું. પ્રાથમિક સુવિધાનો અભાવ હતો. પરંતુ હેવ સાંસદે દત્તક લીધા બાદ તેની સ્થિતિ ફરી ગઇ છે.
Mar 24,2019, 10:52 AM IST
રામ કથા
અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
Feb 23,2019, 22:38 PM IST
Trending news
Tata Punch
છોટા પેકેટ બડા ધમાકા! ઓછા બજેટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, માર્કેટમાં મચાવી છે ધૂમ
Loksabha election 2024
7 KG સોનું, 60 KG ચાંદી, લક્ઝરી કારો અને બંગલા, 12મું પાસ કંગના પાસે કેટલી સંપત્તિ
nafed news
NAFED ELECTIONS: ઈફ્કો બાદ નાફેડમાં નવાજુની! સામસામે ભાજપના નેતાઓ મેદાનમાં!
love
I Love You થયું જુનું, પ્રેમ વ્યક્ત કરવાનો ટ્રેંડ છે 521 સહિતના નંબર, જાણો તેના અર્થ
Gujarat high court
રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદો
Shanidev
પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ભૂલેચૂકે ન જોતા, જાણો આ 5 ચોંકાવનારા રહસ્ય
Char Dham yatra
ગંગોત્રી-યમુનોત્રીમાં ન પાણી- ન ભોજનની વ્યવસ્થા, રોડ પર વિતાવી રાત, 10 લોકોના મોત
stock market
શેરબજારમાં સોદા કરીને રૂપિયા રળતા ભેજાબાજો પર બાજનજર! IT ને આપવી પડશે સોદાની વિગતો
breaking news
નર્મદામાં ડૂબેલો પરિવાર હજુ પણ લાપતા, નદીમાં નેટ નાંખી ટીમો કરી રહી છે શોધખોળ
Andhra Pradesh
Road Accident: બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકો જીવતા ભડથું થઇ ગયા, 32 લોકો ઘાયલ