हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahakumbh 2025
Mahakumbh 2025 News
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
પાકિસ્તાની લોકો સોશિયલ મીડિયા પર યોગી આદિત્યનાથ અને તેમની વહીવટી કુશળતાની પ્રશંસા કરી રહ્યાં છે. તેમની નજરમાં આ આયોજન ભારતના વિકાસ અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રમાણ છે.
Jan 10,2025, 23:33 PM IST
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સની પત્ની પોવેલ સાધ્વી બનશે અને મહાકુંભમાં બે અઠવાડિયા સુધી ધ્યાન કરશે. તે નિરંજની અખાડામાં કલ્પવાસ વિતાવશે. કલ્પવાસ શું છે, જાણો તેના નિયમો અને મહત્વ...,
Jan 9,2025, 18:18 PM IST
Mahakumbh 2025
આ મંદિરમાં દર્શન વિના અધૂરું રહેશે કુંભ સ્નાન, પુરાણોમાં છે તેની વિગતવાર કહાની
Prayagraj Famous Temple: પ્રયાગરાજમાં સ્થિત દેવીનું આ મંદિર શક્તિપીઠોમાં એક છે. કહેવાય છે કુંભ સ્નાન બાદ આ મંદિરમાં જરૂરથી દર્શન કરવા જોઈએ.
Jan 3,2025, 9:31 AM IST
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
Mahakumbh 2025: નાગા સાધુઓની રહસ્યમયી દુનિયાને લઈને દરેકના મનમાં ઉત્સુકતા રહે છે. આજે અમે તમને નાગા સાધુઓના કેટલાક રહસ્યો વિશે જાણકારી આપીશું.
Jan 2,2025, 19:56 PM IST
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભ મેળો શરૂ થવાનો છે. દેશભરમાંથી ભક્તો કુંભ મેળામાં જવાની તૈયારી કરી રહ્યાં છે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક સ્પેશિયલ વન-વે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
Dec 31,2024, 17:51 PM IST
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
Prayagraj Mahakumbh 2025 News: જો તમે પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા આવવાનું વિચારી રહ્યા છો તો આવવામાં અચકાશો નહીં. યોગી સરકાર કુંભની સુરક્ષા માટે 7 સ્તરની સુરક્ષા બનાવી રહી છે. જેમાં હજારો પોલીસકર્મીઓની સાથે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત પણ સામેલ છે.
Dec 29,2024, 21:19 PM IST
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવશે. આ માટે યોગી સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મેળામાં કરોડો ભક્તો પ્રયાગરાજ પહોંચશે.
Dec 22,2024, 21:24 PM IST
spicejet
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે અમદાવાદથી સીધી મળશે ફ્લાઇટ, આ કંપનીએ શરૂ કરી સેવા
SpiceJet Mahakumbh Special Flights: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે સ્પાઈસ જેટે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદથી પ્રયાગરાજ માટે વિશેષ દૈનિક ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. સ્પાઈસજેટે કહ્યું કે આ ફ્લાઈટ્સ 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.
Dec 20,2024, 23:02 PM IST
Mahakumbh 2025
શું કપડાં વગર રહે છે મહિલા નાગા સાધુ? ફક્ત આ સમયે જ આપે છે દર્શન, પછી થઈ જાય છે ગાયબ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવતા મહિને દુનિયાનો સૌથીમોટો ધાર્મિક સમાગમ એટલે કે મહાકુંભ શરૂ થવાનો છે. આ કુંભમેળામાં લગભગ 45 કરોડ લોકો સામેલ થાય તેવી અપેક્ષા છે. લગભગ 2 મહિના સુદી ચાલનારા આ મેળામાં કરોડો લોકો ગંગા યમુનાના સંગમમાં ડુબકી લગાવીને પુષ્યનો લાભ મેળવશે. આ મહાકુંભમાં લોકોને સાધુ સંતોના અખાડાની દિવ્યતા પણ જોવાની તક મળશે. જેમાં મહિલા નાગા સાધુઓ પણ હશે. જે ફક્ત કુંભમાં જ દુનિયાને દર્શન આપે છે. ત્યારબાદ તેઓ ક્યાં જતા રહે છે તેના વિશે કોઈ જાણી શકતું નથી.
Dec 14,2024, 12:51 PM IST
UTTAR PRADESH
મહાકુંભની તડામાર તૈયારી, સાધુ-સંતોનો થશે પ્રયાગરાજમાં જમાવડો, જાણો ક્યારે થશે શરૂ
આ દિવસોમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કુંભને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કરોડો લોકો આ આસ્થાના મહાકુંભમાં પહોંચવાના છે. યુપી સરકાર દ્વારા પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે.
Dec 8,2024, 21:08 PM IST
Mahakumbh 2025
મહાકુંભથી મોટા સમાચાર, આ લોકોને નહિ મળે પ્રયાગરાજના મેળામાં પ્રવેશ
Mahakumbh 2024 : મહાકુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી? અખાડા પરિષદે કર્યો મોટો નિર્ણય. બાગેશ્વરનું એલાન, કુંભ પર ઘમાસાણ! સનાતની સમાગમ, મુસ્લિમ એન્ટ્રી પર રોક લગાવાઈ. મુસ્લિમ લોકોને દુકાનની પરમિશન નહીં. મુસ્લિમોની નો એન્ટ્રી પાછળ શું કારણ છે?
Nov 4,2024, 22:38 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ