हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Wall Collapsed
Wall collapsed News
ZEE 24 Kalak Original Video
ધોધમાર વરસાદમાં દીવાલ થઈ ધરાશાયી, રાહદારીનો જીવ માંડ-માંડ બચ્યો; જુઓ શોકિંગ CCTV
The wall collapsed in the torrential rain, the life of the pedestrian was barely spared; Watch the shocking CCTV
Aug 1,2024, 13:20 PM IST
halvad
શ્રમિકોના શોકમાં હળવદ સ્વયંભૂ બંધ, આક્રંદભર્યા વાતાવરણમાં યોજાઈ પ્રાર્થના સભા
Halvad Wall Collapsed: હળવદ સાગર સોલ્ટમાં અકસ્માતમાં 12 શ્રમિકોના મોતને પગલે ગ્રામજનોએ બંધ પાડ્યો હતો. હળવદ માર્કેટ આજે સ્વયંભૂ બંધ પાડ્યો હતો. ગ્રામજનોના મોતથી હળવડમાં આક્રંદ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગ્રામજનો દ્વારા સવારે 10 વાગે પ્રાર્થના સભા પણ રાખવામાં આવી હતી
May 19,2022, 14:38 PM IST
halvad
હળવદમાં મોતનું તાંડવ, કારખાનામાં દીવાલ તૂટી પડતા 30 લોકો દટાયા, 12ના દર્દનાક મોત
મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દર્દનાક મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
May 18,2022, 14:40 PM IST
પંચમહાલ
પંચમહાલના હાલોલમાં દીવાલ ધરાશાયી, એક મહિલાનું મોત એકને ઈજા
એક ખાનગી કંપનીની લોન્ડ્રીમાં કપડા ધોવાની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી.
Jul 29,2020, 17:57 PM IST
હરિદ્વાર
PICS: હરિદ્વારમાં હર કી પૌડી પર પડી વીજળી, ટ્રાન્સફોર્મર સહિત દિવાલ ધરાશાયી
ઉત્તર ભારતમાં ચોમાસું આવતા જ કેટલીક જગ્યાએ ભારે વરસાદ, પૂર અને વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. આ વચ્ચે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને વીજળી પડવાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. હરિદ્વારમાં ગત રાત્રે લગભગ 2 વાગ્યે ભારે વરસાદની સાથે હર કી પૌડી પર વીજળી પડી. જેનાથી ભારે નુકસાન થયું છે. વીજળી પડવાના કારણે દિવાલ ધરાશાયી થઇ અને સમગ્ર વિસ્તારમાં તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે.
Jul 21,2020, 16:13 PM IST
મુંબઇ
મુંબઇ: મલાડમાં ઢળી પડી 2 માળની બિલ્ડીંગ, કાટમાળમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા
મુંબઇના મલાડ વિસ્તારમાં ગુરૂવારે ગ્રાઉન્ડ પ્લસ ટૂ ચોલ ઢળી ગયો. આ અકસ્માતમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. જાણકારી અનુસાર 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
Jul 16,2020, 18:26 PM IST
Wall Collapsed
અમરેલીના લાઠીમાં દીવાલ ધરાશાયી, બે લોકોના મોત
લાઠીની નિલકંઠ શેરી વિસ્તારમાં સાફ સફાઇનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી.
May 27,2020, 23:09 PM IST
Ahmedabad
અમદાવાદ રિવરફ્રન્ટ પર NID પાછળ દિવાલ ધરાશાયી થતાં 2 મજુરનાં મોત
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ દરમિયાન એકજેસ્ટિંગ દીવાલની નીચે વોટર ચેનલ બનાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં કુલ ચાર મજુર દટાયા હતા, તેમાંથી 2 મજુરનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.
Dec 21,2019, 18:57 PM IST
banaskantha
દિવાલ ધસી પડતાં ચાર મજૂરનાં દટાઈ જવાથી મોત
Four Labourer Died when Wall Callapsed in Banaskantha
Jan 2,2019, 20:00 PM IST
Trending news
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ