हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાસણ ગીર
સાસણ ગીર News
breaking news
ગુજરાતમાં અહીં ગાડીની સ્પીડ 30થી વધારી તો ડ્રાઈવરને આવશે તુરંત એલર્ટ, સિસ્ટમ ગોઠવાઈ
ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરીંગ સિસ્ટમમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય છે.
Sep 4,2024, 15:58 PM IST
breaking news
મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ
જૂનાગઢ જિલ્લાના ગીર સાસણ ખાતે આગામી 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન હોવાથી નહિ થઈ શકે, દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે.
Jun 13,2024, 15:34 PM IST
ગુજરાત
હવે અ'વાદના પાડોશમાં રહેવા આવ્યો 'જંગલનો રાજા' સિંહ: બનાવ્યું પોતાનું નવું ઘર, VIDEO
અમદાવાદથી 150 કિલોમીટર દૂર સિંહના ધામા જોવા મળતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના ગઢડા તાલુકામાં સિંહ દેખાયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Apr 10,2023, 23:13 PM IST
Sasan Gir
Tourists Come To Sasan Safari Park
Tourists Come To Sasan Safari Park
Nov 9,2020, 11:30 AM IST
સિંહ
ઉનામાં સિંહ યુગલની પજવણી કરતો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ
વહેલી પરોઢે સિંહ યુગલ સડક પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કાર ચાલકે તેમની પાછળ કાર દોડાવી, લાઈટ મારીને સિંહ યુગલને કર્યું પરેશાન
Sep 5,2019, 18:34 PM IST
સિંહ
સડક પર નિકળ્યા શાનથી સાવજ, વાહનોને પણ ઊભા રહેવું પડ્યું
આપણે નાના બાળકો અને પુખ્ત વયના લોકોના વાયરલ વીડિયો તો અનેક વખત જોતા હોઈએ છીએ, પરંતુ ભરચક ટ્રાફિકમાં વનનો રાજા જ્યારે મહાલવા નિકળ્યો હોય ત્યારે કેવો નજારો હોય તે જૂઓ...
Jan 11,2019, 17:43 PM IST
સાસણ ગીર
અદભૂત ઘટનાઃ સાસણ ગીરમાં સિંહણ ઉછેરી રહી છે દિપડાનું બચ્ચું
દિપડાનું બચ્ચું છેલ્લા એક અઠવાડિયાથી સિંહણ સાથે રહે છે, સિંહણના બે બચ્ચા સાથે કરકે છે મસ્તી અને ધમાલ, સામાન્ય રીતે સિંહ અને દિપડા એકબીજાના જાની દુશ્મન હોય છે
Jan 3,2019, 21:18 PM IST
સિંહ
સાસણ ગીરના દેવળીયા પાર્કમાં ત્રણ કર્મચારીઓ ઉપર સિંહનો હુમલો, એકનું મોત
સાસણ ગીરમાં આવેલા દેવળીયા પાર્કમાં સિંહ દ્વારા કરાયેલા હુમલામાં રજનીશ નામના કર્મચારીનું મોત થયું, જ્યારે અન્ય બે કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે
Nov 29,2018, 20:02 PM IST
એશિયાટિક સિંહ
એશિયાઈ સિંહોની સુરક્ષા માટે હવે ડ્રોનની મદદથી રખાશે બાજ નજર
ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ડ્રોન કેમેરાથી નજર રાખવા વન વિભાગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, જે વિસ્તારમાં ગેરકાયદે લાયન શોની ગતિવિધિઓ થાય છે તેવા વિસ્તારમાં વન વિભાગ આ ડ્રોન મારફતે ચાંપતી નજર રાખશે.
Nov 24,2018, 0:18 AM IST
સિંહ
ગામમાં આવીને સિંહે કર્યો શિકાર, જુઓ Video
અમરેલીના એક ગામનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સિંહે ગામમાં આવીને ગાયનું મારણ કર્યું હતું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે
Nov 22,2018, 14:53 PM IST
સાસણ ગીર
સિંહોનું ઘર સાસણગીર દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી ઊભરાયું
13 દિવસમાં 75 હજારથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કની લીધી મુલાકાત, વન વિભાગને 1 કરોડથી વધુની આવક, પ્રવાસીઓનો ધસારો ચાલુ
Nov 15,2018, 20:59 PM IST
ગુજરાત
હવે, અમદાવાદ એરપોર્ટ પર સંભળાશે સિંહની ત્રાડ, નિહાળી શકાશે ગીરનું જંગલ
અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો હવે સાસણ ગીરની ઝલક નિહાળી શકશે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના હેતુસર એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીં ડોમેસ્ટિક ટર્મિનલની બાજુમાં રેપ્લિકા : ધ ગીર નામે આખું આભાસી જંગલ ઉભું કરાયું છે. અહીં તમને સિંહની પ્રતિકૃતિની સાથોસાથ સિંહની ત્રાડ પણ સાંભળવા મળશે.
Jun 27,2018, 15:08 PM IST
ઉના
Video: સિંહને મારણની લાલચ આપી પજવણી કરતો વીડિયો થયો વાયરલ
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સના હાથમાં મરઘી છે અને તે સિંહણની નજીક જઇ ઘા કરે છે. થોડીવાર માટે શાંતિ છવાઇ જાય છે ત્યારબાદ સિંહણ આવે છે અને મરઘીને ઉપાડીને જંગલમાં લઇ જાય છે. જો કે આ વીડિયો અંગે વનવિભાગ કશુ બોલવા તૈયાર નથી.
Jun 7,2018, 15:43 PM IST
ગીર
ઉનામાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ
સિંહની પજવણી કરવાની ઘટના વારંવાર બનતી રહે છે.
Jun 5,2018, 16:41 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ