हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાવાઝોડું ત્રાટકશે
વાવાઝોડું ત્રાટકશે News
gujarat weather forecast
અંબાલાલે કીધું એટલે ફાઈનલ! ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું! ક્યાં કેટલી કરી શકે છે અસર?
Cyclone Prediction In Gujarat: હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસશે, જ્યારે ગુજરાતમાં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. બીજી બાજુ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.
May 21,2024, 15:24 PM IST
gujarat weather forecast
100-120 કિ.મીની ઝડપે પવન ફંકાશે! ચક્રવાત નહીં ફંટાય તો ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ
Gujarat Weather Forecast: ગુજરાતમાં માવઠા સાથે ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી નુકસાનીનો સર્વે પૂરો નથી થયો ત્યાં ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં માત્ર વરસાદની આગાહી કરી છે.
May 23,2024, 11:47 AM IST
breaking news
ગુજરાતના આ તાલુકામાં મીની વાવાઝોડાએ કાળો કહેર વરસાવ્યો, ઘરોના છાપરાએ ઉડાડી દીધા!
Gujarat Forecast: કુદરતની મારનો શિકાર બનેલા આ પરિવારોની આજે વલસાડ લોકસભાના ઉમેદવાર અને ભાજપની નેતા ધવલ પટેલે મુલાકાત લઈ તેમની સ્થિતિ જાણી હતી અને સરકારમાંથી વહેલામાં વહેલી સહાય મળે એ આશ્વાસન પણ આપ્યું હતું.
May 18,2024, 19:35 PM IST
gujarat weather forecast
છાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદ
Gujarat Monsoon 2024: ગુજરાતના લોકોએ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. ગુજરાતમાં ગરમીનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચી શકે છે તેવી જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગરમી સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે.
May 26,2024, 16:52 PM IST
gujarat weather forecast
ફરી ગુજરાતીઓની ચિંતા વધી! વધુ એક ચક્રવાતના ભણકારા, શું આ વિસ્તારોમાં થશે તહસનહસ?
Gujarat Weather Forecast: ભયાનક વાવાઝોડું આજે તમિલનાડુના દરિયા કિનારે ટકરાયું છે. ત્યારે બંગાળની ખાડીમાં ઉદભવેલા આ વાવાઝોડાની સીધી સાયક્લોનિક અસર ગુજરાત પણ જોવા મળવાની છે. ગુજરાતમાં પણ આ વાવાઝોડાને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Dec 5,2023, 17:07 PM IST
Trending news
Rainfall
વરસાદમાં કારની કેટલી સ્પીડ ગણાય સેફ? ઊંધું ઘાલીને ચપલું દબાવતા થશે અકસ્માત
botad
બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
Cholera
ગુજરાતના આ જિલ્લામાં કોલેરાનો પગપેસારો, ઝાડા-ઊલટીથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Today Rain Forecast
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
technology
બબ્બે SIM CARD રાખતા હોય તો જાણી લેજો આ વાત, શું નિયમમાં થયો છે ફેરફાર?
dry fruits
બદામ પલાળીને ખાવી કે સુકી, કેવી રીતે ખાવાથી થાય છે લાભ? શું કહે છે નિષ્ણાતો
gujarat rains
પાલિકાઓની પ્રિ-મોન્સૂન કામગીરી હવામાં ઊડી ગઈ, ભારે વરસાદમાં ધોવાઈ ગયા તંત્રના દાવા
spiritual
પહેલીવાર 4-4 દેવી-દેવતાઓ કરશે ધનવર્ષા! આ 3 રાશિવાળા નોંધી લેજો તારીખ અને સમય
Unseasonal rains
સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાન
bollywood
લગ્નના સાત દિવસમાં જ બદલાઈ ગયો ઝહીર, સોનાક્ષીના પતિનો Video Viral