हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બઢતી
બઢતી News
breaking news
આવી ગઈ...ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ વિભાગમાં ટૂંક સમયમાં કરશે મોટી ભરતી!
Government Job: વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર ગુજરાતમાં અનેક જગ્યાઓ ખાલી પડેલી છે. હાલ રાજ્યમાં 649 જગ્યાઓ ભરાયેલી છે અને ખાલી પડેલી જગ્યાઓમાં સરકાર ભરતી કરીને સત્વરે નવા માણસોની નિમણૂક કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે.
Feb 21,2024, 11:19 AM IST
gujarat police
ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: 523 ASIને PSI તરીકે પ્રમોશન, સત્તાવાર નોટિફિકેશન
ખાતાકીય પરિક્ષા પાસ કરનાર 523 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને હાલ પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે. પીએસઆઈ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
Dec 28,2023, 18:09 PM IST
gujarat police
ગુજરાત પોલીસ બેડામાં ફરી એક ખુશીના સમાચાર: 17 PSI અધિકારીઓને PI તરીકે પ્રમોશન
રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 17 પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-3નાઓને પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2 સંવર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી આપી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં અસામાજિક તત્ત્વો લુંટારાઓ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા.
Nov 9,2023, 19:57 PM IST
gujarat police
BIG BREAKING: ભૂપેન્દ્ર પટેલે પોલીસ કર્મચારીઓની દિવાળી સુધારી! 538 ASI બનશે PSI
સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી છે. એટલે કે આજે 538 ASI ને PSI ની પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે.
Nov 8,2023, 15:55 PM IST
Transfer
ગુજરાતમાં વરિષ્ઠ IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો, જુઓ કોની ક્યાં થઇ બદલી
ગુજરાત સરકાર દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી સાથે બઢતી આપવામાં આવી છે. વર્ષ 1991 ની બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી સમશેરસિંહની બદલી કરવામાં આવી છે. તેઓ અગાઉ એડિશનલ DGP તરીકે ટેક્નિકલ સર્વિસ અને સ્ટેટ ક્રાઇમરેક્રોર્ડ બ્યુરોનો ચાર્જ સંભાળી રહ્યા હતા. જો કે હવે તેમની નિમણુંક વડોદરાના કમિશ્નર તરીકે કરવામાં આવી છે. તેઓ અગાઉ આર્મ્સ યુનિટ અને એન્ટિકરપ્શન બ્યુરોમાં પણ એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
Jan 1,2021, 22:02 PM IST
Transfer
ગુજરાત સરકારના વહીવટી માળખામાં 60 જેટલા અધિકારીઓની બદલીના ભણકારા
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો બાદ હવે દિવાળી વેકેશન પછી વહીવટી તંત્રના 60થી વધારે અધિકારીઓની સામુહિક બદલીઓ થવાની સંભાવના છે. આ બદલીઓમાં અલગ અળગ વિભાગોના વડા, જિલ્લા કલેક્ટર, DDO, મ્યુનિસિપલ કમિશ્નરો અને બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓમાં જે 9 IAS અધિકારીઓની બઢતીની ફાઇલ પણ ક્લિયર કરવામાં આવી શકે છે.
Nov 17,2020, 16:47 PM IST
IPS officers
રાજ્ય સરકારે ચાર IPS અધિકારીઓની બઢતી સાથે બદલી કરી
રાજ્ય સરકાર દ્વારા 2016ની બેન્ચના ચાર આઈપીએલ અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
Jun 3,2020, 15:59 PM IST
આઇપીએસ
પેટા ચૂંટણી જાહેર થતા જ IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો...
પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજ્યના 25 જેટલા આપીએસ આધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મોટા ભાગના આપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરતના કમીશ્નર તરીકે આર.બી બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.
Sep 30,2019, 19:10 PM IST
લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં 19 IPS સહિત 32 Dyspની બઢતી સાથે બદલી
એન.એન. કોમરને લૉ એન્ડ ઓર્ડરના IGPનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો ખુરશીદ અહેમદને અમદાવાદ હેડક્વાર્ટરના JCPનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
Feb 17,2019, 12:32 PM IST
PI
રાજ્યના 83 PIની DySP તરીકે બઢતી, 77 DySPની આંતરીક બદલી
Oct 5,2018, 21:23 PM IST
Trending news
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
municipalities
ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો ત્યાં રહેતા લોકોને ફાયદો થશે કે નુકસાન
Bael Patra
સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!
health
Iron Deficiency: લોહી બનાવવાની મશીન છે આ 5 ફૂડ્સ, હોય છે ભરપૂર આર્યન
astrology
જાન્યુઆરીમાં બુધાદિત્ય રાજયોગથી ચમકશે 4 રાશિઓની કિસ્મત, સૂર્ય-બુધની મળશે વિશેષ કૃપા
Morning walk
શિયાળામાં મોર્નિંગ વોક દરમિયાન ભૂલથી પણ ના કરતા 3 ભૂલ, નહીંતર પડી શકે છે ભારે
modi government
નવા વર્ષની ખેડૂતોને ભેટ! સરકારનો મોટો નિર્ણય, એક્સ્ટ્રા સબસિડીની કરાઈ જાહેરાત