પેટા ચૂંટણી જાહેર થતા જ IPS અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો...

પેટા ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજ્યના 25 જેટલા આપીએસ આધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મોટા ભાગના આપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરતના કમીશ્નર તરીકે આર.બી બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.

Trending news