हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતનું ગૌરવ
ગુજરાતનું ગૌરવ News
gujarat
ગરીબ પરિવારમાંથી આવતા ITIના બે વિદ્યાર્થીની મોટી સિદ્ધિ! આ ફિલ્ડમાં રાષ્ટ્રીય સ્તરે
સામાન્ય પરિવારમાંથી આવતા રાણીપ-ગોતા આઈ.ટી.આઈના બે વિદ્યાર્થીની અસામાન્ય સિદ્ધિ. સીએનસી ટર્નિંગ અને વેલ્ડિંગમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનાર રવિ પરમાર અને શુભમ પંચાલે ગુજરાતનું ગૌરવ વધાર્યું. બંને વિદ્યાર્થીઓને સીએનસી ટર્નિંગ અને વેલ્ડિંગની બેઝિક ટ્રેનિંગ આપ્યા બાદ પસંદગી થતા એડવાન્સ ટ્રેનિંગની વ્યવસ્થા કરાઈ હતી.
May 17,2024, 17:43 PM IST
breaking news
'અંગ્રેજી આવડે એ જ હોશિયાર એવું નથી, હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી'
ગુજરાતી ભાષાની જાળવણીની જરૂર પર મુખ્યમંત્રીએ ભાર મુક્યો હતો. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે અંગ્રેજી આવડે એ જ હોશિયાર એવુ જરૂરી નથી, હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી હતી.
Dec 26,2023, 16:14 PM IST
gujarat
ગુજરાતનું ગૌરવ! મહેસાણાની દીકરી માલદિવમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ સીરિઝની ફાઈનલમાં...
Maldives international challenge series : કહેવાય છે કે, દરેક વ્યક્તિની સફળતા પાછળ બીજા કોઈ વ્યક્તિનો હાથ હોય છે. તસ્નીમની સફળતા પાછળ ખાસ કરીને તેના પિતાનો હાથ છે. તસ્નીમના પિતા પોલીસકર્મી છે. જેઓ મહેસાણામાં ફરજ બજાવતા હોવા છતાં તેમની દીકરી માટે એક કોચની ભૂમિકા અદા કરીને રોજ પ્રેક્ટીસ કરાવી છે.
Jun 9,2023, 18:13 PM IST
RRR Gujarat Connection
ગુજરાતનું ગૌરવ બની રાગ પટેલ, RRR ફિલ્મના એક ગીતમાં તેના અવાજનો જાદુ છવાયો
RRR Gujarat Connection : સાઉથની મેગા બ્લોક બાસ્ટર ફિલ્મ RRR નું ગુજરાત સાથેનું કનેક્શન છે. અમદાવાદની દિકરી રાગ પટેલને આ ફિલ્મમાં ગીત ગાવાની તક મળી.
Mar 26,2022, 16:13 PM IST
Big Announcement
ગુજરાત સરકારનુ મહત્વનુ પગલુ, સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખાશે
big decision : ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારનો નિર્ણય....8 મહાનગરોમાં સરકારી કચેરી, પરિસર અને જાહેર સ્થળો પર ગુજરાતી ભાષામાં જ લખાણ લખવા સૂચના
Feb 19,2022, 12:40 PM IST
ગુજરાતનું ગૌરવ
સવજી ધોળકિયાએ કહ્યું, પદ્મશ્રીનો એવોર્ડ મળતા મારી જવાબદારી વધી ગઈ છે, હજુ વધુ કામો ક
સુરતના જાણીતા ઉદ્યોગપતી અને લાઠીના જળક્રાંતિના પ્રણેતા સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ મળતા સવજી ધોળકીયા (savji dholakia) એ ખુશી વ્યક્ત કરી છે. પદ્મશ્રીનો એવોર્ડ મળતા અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની સવજી ધોળકીયાએ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
Jan 26,2022, 13:02 PM IST
ગુજરાતનું ગૌરવ
આદિવાસીઓના ઉત્થાન માટે આ મહિલાએ આખી જિંદગી ખર્ચી નાંખી, હવે મળ્યુ દેશનુ સર્વોચ્ચ સન્
કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારની જાહેરાતમાં 7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ, સુરતના સવજી ધોળકિયાને પદ્મ શ્રી, ડૉ.લતા દેસાઈ, માલજી દેસાઈને પદ્મ શ્રી, રમીલાબેન ગામીતને પદ્મ શ્રી, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મ શ્રી, ગુરુપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત પદ્મ શ્રી સન્માન આપવામાં આવશે. ત્યારે અનેક લોકો માટે રમીલાબેન ગામિતનુ નામ નવુ છે. પરંતુ તેમની કામગીરી આસમાનને આંબે તેવી છે.
Jan 26,2022, 9:53 AM IST
pride of gujarat
ગુજરાતનું ગૌરવ : લક્ઝુરિયસ કાર કરતા પણ મોંઘી છે ગુજરાતની આ ભેંસ
તમે ક્યારે વિચાર્યું છે કાર કરતા પણ ભેંસ મોંઘી હોઈ શકે અને આખલાની કિંમત લાખો રૂપિયા હોઈ શકે. પરંતુ આ વાસ્તવિકતા છે. કચ્છના બન્નીમાં 13મો પશુ પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખલા, બળદ, સિંધી ઘોડા સહિત વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું.. માં કાંકરેજ ઓલાદનો આખલો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સવા બે લાખનો આખલો તંદુરસ્તીની હરીફાઈમાં બધાને પછાડ્યા. તો કાર કરતા પણ બન્નીની ભેંસ મોંઘી નીકળી. બન્ની નસલની 5 થી 6 લાખની કિંમતની ભેંસ 20 લીટર દૂધ આપી હરીફાઈ જીતી છે. આ પશુમેળામાં વિજેતા બનનારને 2 હજારથી 10 હજાર રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું. મહત્વનું છે માલધારીઓ જાગૃત બને તેના માટે આવા પશુમેળા યોજવામાં આવે છે. જેમાં સારી ઓલાદના પશુઓનું ઉછેર કરવાનો મુખ્ય ઉદેશ્ય છે. ત્યારે આ પશુમેળામાં માલધારીઓ 500થી 600 પશુઓ લાવ્યા હતા.
Nov 21,2021, 11:24 AM IST
ગુજરાતનું ગૌરવ
ગુજરાતના વૈશ્વિક વિકાસમાં CM રૂપાણીના નેતૃત્વમાં મળ્યું વધુ એક ગૌરવ
દેશમાં એકમાત્ર વિજય રૂપાણીને મળી ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ગુજરાતના વિકાસ વિશે માહિતી આપવાની તક
Sep 4,2020, 9:40 AM IST
Swati Raval
સલામ છે આ ગરવી ગુજરાતણને, ઈટાલીમાં ફસાયેલા 263 ભારતીયોને હેમખેમ ભારત લઈ આવી
કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં છે અને ચીન કરતા પણ હાલ તો જો સૌથી વધુ જોવા મળી રહ્યો હોય તો તે ઈટાલીમાં રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. કોરોનાના પ્રચંડ પ્રકોપને ઝેલી રહેલા ઈટાલીમાં જઈને આ ગુજરાતણ પાઈલટ 263 લોકોને મોતના મુખમાંથી હેમખેમ પાછા સ્વદેશ લઈને આવી છે.
Mar 24,2020, 13:27 PM IST
pride of gujarat
ગુજરાતનું ગૌરવ: ટાંચી સગવડો છતાં પ્રેમિલા બારીયા ઓલમ્પિકથી એક ડગલું દુર
જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા ઘોઘંબા તાલુકાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચેલી પ્રેમિલા બારીયા આગામી ટોક્યો ઓલમ્પિક 2020 માટે ક્વોલિફાય થવાથી માત્ર એક કદમ દૂર છે. ટોક્યો ખાતે યોજાનાર ઓલ્મ્પિક ગેમ માટે હાલમાં વિશ્વભરમાં અલગ અલગ રમતો માટે ખેલાડીઓની પસંદગીની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ભારતમાં પુના ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તીરંદાજીના ખેલાડીઓની પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 તીરંદાજ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની એક માત્ર પંચમહાલના ઘોઘંબા તાલુકાના બોર ગામની પ્રેમિલા બારીયાની ટોપ-8માં પસંદગી કરવામાં આવી છે. હવે જયારે આ ટોપ 8 માંથી ટોપ 4માં પ્રેમિલાનું સિલેક્શન થાય તો ભારત માટે આર્ચરીની રમતમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરી શકવાનો માર્ગ મોકળો થયો છે.
Jan 30,2020, 0:00 AM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!