हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Joint family
Joint family News
Patidar Samaj
વર્ષોથી કુટુંબોને એકસાથે જોડી રાખતી પુત્રવધૂઓનું સન્માન, પાટીદારની વહુઓનો વટ પડ્યો!
ગુજરાતમાં પાટીદાર સમાજ નવો રસ્તો બતાવવામાં સૌથી આગળ છે એવું કહી શકાય. હાલમાં જ એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પુત્રવધુઓનું સન્માન કરવામાં આવ્યું. હાલ અમદાવાદમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના પાટીદાર સમાજે લોકો નવો રસ્તો બતાવ્યો છે.
Dec 20,2024, 18:13 PM IST
working couples
Working Couples: મિયાં-બીબી નોકરી હતા હોય તો એક આ વસ્તુ છે ફેમિલી માટે સૌથી બેસ્ટ!
working couples: બદલાતા સમયની સાથે ઘણું બધુ બદલાઈ ગયું છે. કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં આજે મહિલાઓ પુરુષ સમોવડી નહીં પુરુષો કરતા ઘણી આગળ નીકળી ચુકી છે. એમાંય વધતી મોંઘવારી અને ખર્ચને પહોંચી વળવા માટે હવે પતિ-પત્ની બન્ને નોકરી કરે છે. ત્યારે વર્કિંગ કપલે કઈ રીતે પોતાનો પરિવાર સાચવવો જાણો...
Dec 20,2023, 7:54 AM IST
lifestyle
જાણો કેમ વર્કિંગ કપલ્સ માટે વરદાનરૂપ છે જોઈન્ટ ફેમિલી, નહીં આવે એકલા રહેવાનો વિચાર
Benefits of Joint Family: જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિ પર બધો ભાર નથી પડતો. ઘરના કામ પણ વહેંચાય જાય છે. આ જ કારણે જોઈન્ટ ફેમિલીમાં સભ્યોને કોઈ પણ કામ માટે મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો.
May 12,2023, 8:27 AM IST
Rajkot
રાજકોટના એક જ પરિવારમાં 1 વર્ષના બાળક સહિત 15 સભ્ય સંક્રમિત, જીતી કોરોના સામેની લડાઈ
રાજકોટના (Rajkot) 22 સભ્યોના એક સંયુક્ત પરિવારે (Joint Family) કોરોનાને સાથે મળીને હરાવ્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના (Gems & Jewellery Association) અગ્રણી પ્રવીણભાઈ વૈદ્યના (Pravinbhai Vaidya) પરિવારમાં 15 લોકો એક બાદ એક સંક્રમિત (Corona Positive) થયા હતા
May 3,2021, 17:54 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: કેટલા 'દિવા' નવા!
તેમની માતાને પોતાના પુત્ર અને વહૂ સાથે બનતું નથી. મા ઇચ્છે છે કે પુત્ર પોતાના બાળકોને એ જ રીતે ઉછેરે જેવી રીતે તેમને ઉછેર્યા હતા. એટલા માટે બાળકોના ઘરે જતાં જ તણાવ પેદા થાય છે.
Nov 6,2018, 15:24 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: બીજાના ભાગનું 'અજવાળુ'!
પોતાના ભાગની ખુશીને પ્રાપ્ત કરવી સ્વાભાવિક છે. તેમાં 'ચાર ચાંદ' ત્યારે લાગે છે, જ્યારે તમે પોતાની ખુશીનો ખ્યાલ રાખવાની સાથે બીજાના અજવાળાને થોડું મોટું કરવામાં પોતાની ભૂમિકા ભજવો છો.
Nov 5,2018, 10:54 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'આઇના, મુઝસે મેરી પહલી સી સૂરત માંગે...'
આપણે બે ડગલા આગળ વધીએ છીએ તો પાછળના અજવાળાને ભૂલવા લાગીએ છીએ. પાછળ વિસરાતા જઇ રહેલા અજવાળા ધીરે ધીરે આપણી સ્થિતિ બદલે છે. એક દિવસ એવો આવે છે કે અરીસો આપણો ચહેરો ભુલવા લાગે છે અને જાણે અગાઉનો પહેલો ચહેરો પાછો માંગે છે...
Oct 16,2018, 12:53 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: પોતાની જાતને કેટલું જાણો છો!
અદ્ભુત વાત તો એ હોય છે કે જ્યારે જ્યારે ખોટા સાબિત થઇએ છે, આપણે તર્કની ગલીઓમાં ભટકવા લાગીએ છે. પોતાના માટે કોઇ સુરક્ષીત ખુણો શોધવામાં લાગી જઇએ છે.
Oct 2,2018, 11:39 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: તમે આવ્યા હોત તો વધુ સારું હોત!
ક્યારેક નાના કસબા, ગામડામાંથી આવેલા લોકો હવે શહેરમાં જમા થવા લાગ્યા છે. જીવનના તેમના સપના, રોજગારીની જરૂરિયાતને તેમના જન્મ સ્થળ પુરા કરવામાં જેમ-જેમ અસફળ થઇ રહ્યા છે, તે નવા શહેરો તરફ નિકળી રહ્યા છે. ત્યાં જઇને પોતાના મકાનો બનાવવા, બાળકો માટે ભવિષ્યની શોધમાં હવે પોતાના 'મૂળિયા'થી દૂર થતા જાય છે. આ બધુ સમયની જરૂરિયાત છે, જીવનચક્રની નિયતિ છે.
Sep 25,2018, 12:00 PM IST
Trending news
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં