Entertainment News

દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ, કમાણી 22,000,368 કરોડ...પણ ગોવિંદાની બેઈજ્જતી કેમ થઈ ગઈ?
આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું જેણે રિલીઝ થતા જ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ ફિલ્મના પહેલા પાર્ટને બનાવવામાં મેકર્સને 12 વર્ષ લાગ્યા હતા જેનું કારણ એ હતું કે ફિલ્મના ફિક્શન કેરેક્ટર્સને સ્ક્રીન પર ઉતારવા માટે જરૂરી ટેક્નોલોજી હતી નહીં. આ ફિલ્મ પર મેકર્સે જે ખુલ્લા હાથે પૈસા ખર્ચ્યા હતા તેણે રિલીઝ થતાની સાથે જ એવી ધમાલ પણ મચાવી દીધી. આ ફિલ્મ દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ બની ગઈ. પરંતુ ટ્વિસ્ટ  તો ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ બોલીવુડના રાજા બાબુ એટલેકે ગોવિંદાએ એક એવું નિવેદન આપ્યું કે ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ચાલો આપણે આ ફિલ્મ વિશે અને તેની સાથે ગોવિંદાનો શું વિવાદ જોડાયો એ પણ જાણીએ. 
Sep 16,2024, 22:05 PM IST
આ છે વિશ્વની સૌથી ખરાબ ફિલ્મ, રિલીઝ કર્યા વિના 150 દેશોમાં કરી હતી બેન
World Worst Film Ever: તમે દુનિયાની આવી ઘણી ફિલ્મો વિશે સાંભળ્યું જ હશે કે આ અત્યાર સુધીની સૌથી ખરાબ અને ફ્લોપ ફિલ્મ હતી. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ તરીકે ટેગ કરવામાં આવી છે. આ ફિલ્મ વર્ષો પહેલા બની હતી, પરંતુ 150 દેશોએ રિલીઝ પહેલા ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ફિલ્મના દ્રશ્યો એટલા હેરાન કરે છે કે તેને જોવું કોઈના માટે શક્ય નથી. એવો પણ દાવો કરવામાં આવે છે કે કેટલાક લોકોએ આ ફિલ્મ જોવાની ચેલેન્જ લીધી હતી, પરંતુ તેઓ પણ આ ફિલ્મ સંપૂર્ણ રીતે જોઈ શક્યા ન હતા. ફિલ્મના દ્રશ્યો એટલા ગંદા અને હ્રદયસ્પર્શી છે કે તેની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે. ચાલો જાણીએ આ કઈ ફિલ્મ છે?
Sep 15,2024, 11:54 AM IST
મૃત્યુ પહેલા શું થયું હતું વિકાસ સેઠી સાથે, 48ની ઉંમરે તોડ્યો દમ, ઓળખવા પણ મુશ્કેલ!
Sep 9,2024, 12:16 PM IST

Trending news