हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Zaheer Iqbal
Zaheer iqbal News
Special Marriage Act
ન નિકાહ થશે.. ન સાત ફેરા લેશે, તો કઈ રીતે લગ્ન કરશે સોનાક્ષી અને ઇકબાલ? જાણો
Sonakshi Sinha Wedding Plan: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ જલ્દી લગ્ન કરવાના છે. બંને સ્ટાર્સ અલગ-અલગ ધર્મના છે અને તેવામાં ફેન્સ જાણવા ઈચ્છે છે કે બંને કયાં રીતિ-રિવાજથી લગ્ન કરશે.
Jun 12,2024, 23:11 PM IST
shatrughan sinha
સોનાક્ષીના લગ્નથી ખુશ નથી પિતા શત્રુઘ્ન? કહ્યું- આજકાલના બાળકો માતા-પિતા...
સોનાક્ષી સિન્હા હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહી છે. જો કે હજુ સુધી પરિવાર કે કપલ કોઈએ તેના પર રિએક્શન આપ્યું નથી. આવામાં હવે આ બધી ખબરો વચ્ચે સોનાક્ષીના પિતા અને અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ જે કહ્યું તે ચોંકાવનારું છે. જાણો તેમણે શું કહ્યું.
Jun 11,2024, 15:47 PM IST
bollywood
કોણ છે ઝહીર ઈકબાલ? જેની સાથે સોનાક્ષી સિન્હાના લગ્નના સમાચાર થઈ રહ્યાં છે વાયરલ
Zaheer Iqbal Sonakshi Wedding Rumours: 'હીરામંડી' બાદ સોનાક્ષી સિન્હા આ દિવસોમાં તેના લગ્નને લઈને ચર્ચામાં છે. ઈન્ડિયા ટુડેમાં છપાયેલા અહેવાલ મુજબ સોનાક્ષીનું નામ ઝહીર ઈકબાલ સાથે જોડવામાં આવી રહ્યું છે. એવા અહેવાલો છે કે અભિનેત્રી આ મહિનાની 23 જૂને લગ્ન કરી શકે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ઝહીર ઈકબાલ કોણ છે જેની સાથે સોનાક્ષીનું નામ જોડવામાં આવી રહ્યું છે.
Jun 10,2024, 15:57 PM IST
સોનાક્ષી સિન્હા
શું આ એક્ટરને ડેટ કરી રહી છે સોનાક્ષી? સોશિયલ મીડિયા પર વાઇરલ થયો PHOTO
બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હંમેશા પોતાની બબલી ઇમેજને લઇને ચર્ચામાં રહે છે. સોનાક્ષી સિન્હાની ફિટનેસ મેકઓવર પન સમાચારોમાં રહે છે. સોનાક્ષી સિન્હાની પ્રોફેશનલ લાઇફ તો ખૂબ ચર્ચામાં રહે છે પરંતુ તેની પર્સનલ લાઇફ વિશે ઓછું છપાઇ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે સોનાક્ષી સિન્હાની લાઇફમાં કોઇ આવી ગયું છે અને તે કોઇ બીજું નહી 'નોટબુક'ના ચાર્મિંગ હીરો ઝહીર ઇકબાલ છે. સોનાક્ષી અને ઝહીરનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
Apr 10,2019, 16:03 PM IST
સલમાન ખાન
ઝહીર ઇકબાલ પોતાની ડેબ્યૂ ફિલ્મમાં ભજવી રહ્યા છે બેવડી ભૂમિકા
નવોદિત ઝહીર ઇકબાલ અને પ્રનૂતન અભિનિત ફિલ્મ ''નોટબુક'' આ શુક્રવારે રિલીઝ થવા માટે તૈયાર છે. ટ્રેલર અને ગીતો સાથે દર્શકોનું મન મોહી લીધા બાદ, હવે બધાની નજરો આ ફિલ્મની રિલીઝ પર ટકેલી છે, દરેક કોઇ આ અનોખી પ્રેમ કથાને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.
Mar 26,2019, 10:39 AM IST
સલમાન ખાન
ઝહીર ઇકબાલ રિયલ આ ક્ષેત્રે કરી ચૂક્યા છે કામ
સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી 'નોટબુક' હવે પોતાની રિલીઝને થોડા દિવસો બાકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ફિલ્મની સાથે પ્રણુતન અને ઝહીર ઇકબાલ ફિલ્મી દુનિયામાં પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલાં પ્રણુતન એક વકીલ હતી, તો ઝહીર ઇકબાલ રિયલ એસ્ટેટમાં સક્સેસફૂલ કરિયર બનાવી ચૂક્યા છે.
Mar 19,2019, 18:19 PM IST
સલમાન ખાન
ફિલ્મ નોટબુકના લીડ એક્ટર્સને એકબીજા સાથે વાત કરવાની હતી સખત મનાઇ!
ફિલ્મમાં આ ઇમોશનને જાળવી રાખવા માટે નિર્દેશન સીન થયા બાદ પણ બંને એક્ટર્સને વાત કરતાં અટકાવતા હતા. એટલું જ નહી, ફિલ્મના નિર્દેશકે બંને એક્ટર્સને શૂટ દરમિયાન એકબીજા સાથે વાત કરવા માટે સખત મનાઇ કરી હતી.
Mar 12,2019, 15:59 PM IST
નોટબુક
ફિલ્મ નોટબુક માટે બનાવ્યો એક અનોખા પ્રકારનો ફ્લોટિંગ સેટ
ઝહીર ઇકબાલ અને પ્રનૂતન અભિનીત તથા નિતિન કક્કડ નિર્દેશિત ફિલ્મ નોટબુક માટે નિર્માતાઓએ એક અનોખો ફ્લોટિંગ સેટ બનાવ્યો હતો જે પોતાનામાં અનોખો હતો. ફિલ્મમાં 2007 દરમિયાનની કહાણી બતાવવામાં આવી છે અને ફિલ્મમાં એક તળાવની વચ્ચે એક સ્કૂલ પર કહાણી કેંદ્વિત છે, એટલા માટે નિર્માતાઓએ એક સેટ બનાવ્યો, જે પાણીની વચ્ચે ઉભો છે.
Mar 9,2019, 18:21 PM IST
ઝહીર ઇકબાલ
ફિલ્મ ''નોટબુક'' સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે ઝહીર ઇકબાલ!
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક નિતિન કક્ક્ડ પોતાની આગામી ફિલ્મ નોટબુક સાથે દર્શકોને મનોરંજન કરવા માટે તૈયાર છે. અભિનેતા ઝહીર ઇકબાલ પોતાના પરિવારમાંથી એકમાત્ર એવા વ્યક્તિ છે, જે એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહ્યા છે.
Feb 12,2019, 13:04 PM IST
Trending news
T20 World Cup LIVE
ENG vs USA: બટલર-જોર્ડનના વાવાઝોડામાં ઉડી ગયું અમેરિકા, ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં
PETROL-DIESEL CHEAPER
પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવે તો ભાવમાં પ્રતિ લિટર ₹20નો ઘટાડો થશે, સમજો ગણિત
Ahmedabad
શ્વાનના કારણે 2 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બનતાં રહી ગઈ! નરાધમની ચૂંગાલમાંથી આ રીતે
mumbai
મોંઘવારીએ મધ્યમ વર્ગની તોડી કમર, અનેક વસ્તુના ભાવમાં વધારો, સામાન્ય લોકો પરેશાન
Tasnim Mir
વિશ્વ સ્તરે ડંકો વગાડી ચુકેલી TASNIM MIR સુરતમાં રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયન
breaking news
રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો ચેતજો! સુરતમાં પોલીસે બોલાવ્યો સપાટો, ફરી રહી છે 80 ટીમો
Australia
ઓસ્ટ્રેલિયા કે અફઘાનિસ્તાન, કોની પાસે છે સેમીમાં પહોંચવાની સૌથી સારી તક, જાણો
Reliance Jio
Jio નો શાનદાર પ્લાન, 49 રૂપિયામાં Unlimited ડેટા, Online વીડિયો જોતા યૂઝર્સને મોજ
Vadodara
સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર માદરે વતન પહોંચ્યો, પરિવારમાં ખુશીનો માહોલ
gujarat
NEET UG પરીક્ષામાં ગેરરીતિ મામલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ