हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
89/ 1
(17.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નોટબુક
નોટબુક News
સોનાક્ષી સિન્હા
શું આ એક્ટરને ડેટ કરી રહી છે સોનાક્ષી? સોશિયલ મીડિયા પર વાઇરલ થયો PHOTO
બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા હંમેશા પોતાની બબલી ઇમેજને લઇને ચર્ચામાં રહે છે. સોનાક્ષી સિન્હાની ફિટનેસ મેકઓવર પન સમાચારોમાં રહે છે. સોનાક્ષી સિન્હાની પ્રોફેશનલ લાઇફ તો ખૂબ ચર્ચામાં રહે છે પરંતુ તેની પર્સનલ લાઇફ વિશે ઓછું છપાઇ છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે સોનાક્ષી સિન્હાની લાઇફમાં કોઇ આવી ગયું છે અને તે કોઇ બીજું નહી 'નોટબુક'ના ચાર્મિંગ હીરો ઝહીર ઇકબાલ છે. સોનાક્ષી અને ઝહીરનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
Apr 10,2019, 16:03 PM IST
NoteBook
‘નોટબુક’ની પહેલા દિવસની કમાણીએ સલમાનની કરિયર પર લગાવી દીધો કાળો દાગ
હાલમાં રિલીઝ થયેલી સલમાન ખાન બેનરની લેટેસ્ટ ફિલ્મ નોટબુક બોક્સઓફિસ પર સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. આ ફિલ્મથી નૂતનની પૌત્રી પ્રનૂતન અને સલમાનના મિત્રનો દીકરો ઝહીર ઇકબાલ બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે. બોક્સ ઓફિસના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે નોટબુકે પહેલા દિવસે થિયેટરમાં માત્ર 60-70 લાખનો જ બિઝનેસ કર્યો છે જે બહુ નિરાશાજનક છે.
Mar 31,2019, 16:14 PM IST
નોટબુક
કેવી છે નૂતનની પૌત્રીની પહેલી ફિલ્મ 'Notebook' ?
સલમાન ખાનની પ્રોડક્શન કંપનીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ નોટબુક એક્સ આર્મી મેન કબીર (ઝહીર ઈકબાલ) નામના એક ટીચરની વાર્તા છે કે જે કાશ્મીરની હાઉસ-બોટમાં ભણાવવા માટે આવે છે. તેને અહીં એક અન્ય ટીચર ફિરદોસ (પ્રનૂતન બહલ)ની નોટબુક મળે છે કે જે અગાઉ અહીં ભણાવી ચૂકી છે.
Mar 29,2019, 13:47 PM IST
સલમાન ખાન
ઝહીર ઇકબાલ પોતાની ડેબ્યૂ ફિલ્મમાં ભજવી રહ્યા છે બેવડી ભૂમિકા
નવોદિત ઝહીર ઇકબાલ અને પ્રનૂતન અભિનિત ફિલ્મ ''નોટબુક'' આ શુક્રવારે રિલીઝ થવા માટે તૈયાર છે. ટ્રેલર અને ગીતો સાથે દર્શકોનું મન મોહી લીધા બાદ, હવે બધાની નજરો આ ફિલ્મની રિલીઝ પર ટકેલી છે, દરેક કોઇ આ અનોખી પ્રેમ કથાને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.
Mar 26,2019, 10:39 AM IST
સલમાન ખાન
ઝહીર ઇકબાલ રિયલ આ ક્ષેત્રે કરી ચૂક્યા છે કામ
સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી 'નોટબુક' હવે પોતાની રિલીઝને થોડા દિવસો બાકી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે. આ ફિલ્મની સાથે પ્રણુતન અને ઝહીર ઇકબાલ ફિલ્મી દુનિયામાં પોતાની સફર શરૂ કરવા માટે તૈયાર છે. બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલાં પ્રણુતન એક વકીલ હતી, તો ઝહીર ઇકબાલ રિયલ એસ્ટેટમાં સક્સેસફૂલ કરિયર બનાવી ચૂક્યા છે.
Mar 19,2019, 18:19 PM IST
Salman Khan
સલમાને ગાયું ગીત, છલકાય છે મોહબ્બતનું દર્દ...સાંભળો...
આ પહેલાં પણ સલમાન હીરો ફિલ્મનું ટાઇટલ સોંગ ગાઈ ચૂક્યો છે
Mar 16,2019, 14:58 PM IST
સલમાન ખાન
ફિલ્મ નોટબુકના લીડ એક્ટર્સને એકબીજા સાથે વાત કરવાની હતી સખત મનાઇ!
ફિલ્મમાં આ ઇમોશનને જાળવી રાખવા માટે નિર્દેશન સીન થયા બાદ પણ બંને એક્ટર્સને વાત કરતાં અટકાવતા હતા. એટલું જ નહી, ફિલ્મના નિર્દેશકે બંને એક્ટર્સને શૂટ દરમિયાન એકબીજા સાથે વાત કરવા માટે સખત મનાઇ કરી હતી.
Mar 12,2019, 15:59 PM IST
નોટબુક
ફિલ્મ નોટબુક માટે બનાવ્યો એક અનોખા પ્રકારનો ફ્લોટિંગ સેટ
ઝહીર ઇકબાલ અને પ્રનૂતન અભિનીત તથા નિતિન કક્કડ નિર્દેશિત ફિલ્મ નોટબુક માટે નિર્માતાઓએ એક અનોખો ફ્લોટિંગ સેટ બનાવ્યો હતો જે પોતાનામાં અનોખો હતો. ફિલ્મમાં 2007 દરમિયાનની કહાણી બતાવવામાં આવી છે અને ફિલ્મમાં એક તળાવની વચ્ચે એક સ્કૂલ પર કહાણી કેંદ્વિત છે, એટલા માટે નિર્માતાઓએ એક સેટ બનાવ્યો, જે પાણીની વચ્ચે ઉભો છે.
Mar 9,2019, 18:21 PM IST
NoteBook
VIDEO : સલમાનની 'નોટબુક'નું પહેલું ગીત રિલીઝ, ઇમોશનલ કરી દેશે શબ્દો
29 માર્ચે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ કાશ્મીરમાં આકાર લેતી લવસ્ટોરી છે
Mar 1,2019, 9:02 AM IST
NoteBook
રિલીઝ થયું 'નોટબુક'નું ટ્રેલર, સુપર રોમેન્ટિક છે સ્ટોરી
સલમાનની આ ફિલ્મની હિરોઇન પ્રનૂતન બોલિવૂડની ટેલેન્ટેડ અને ખૂબસુરત હિરોઇન નૂતનની પૌત્રી તેમજ સલમાનના ખાસ મિત્ર મોહનીશ બહલની દીકરી છે
Feb 23,2019, 13:18 PM IST
નોટબુક
સલમાન ખાનની ફિલ્મ નોટબુકનું નવું પોસ્ટર રિલીઝ, આ તારીખે જોવા મળશે ટ્રેલર
સલમાન ખાનની ફિલ્મ્સ પ્રોડ્ક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ નોટબુકનું નવું પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મના આ નવા પોસ્ટરમાં પ્રનૂતન બહલ અને ઝહીર ઇકબાલની રોમેન્ટિક કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ ફિલ્મની કહાણી એકદમ અલગ છે જેમ કે સલમાન ખાને પહેલાં પોસ્ટરની સાથે ખુલાસો કર્યો હતો.
Feb 20,2019, 14:45 PM IST
નોટબુક
નોટબુકના નિર્માતા પુલવામામાં શહીદ થયેલા CRPF ના પરિવારોને કરશે મદદ!
14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના કાફલા પર નૃશંસ આતંકવાદી હુમલાની નિંદામાં રાષ્ટ્ર આજે એકજુટ છે. આતંકવાદનું આ કૃત્ય આપણી સભ્યતા અને મૂલ્યો પર હુમલો છે, જેની અમે આકરી નિંદા કરીએ છીએ. ફિલ્મ 'નોટબુક'ના નિર્માતા સલમાન ખાન ફિલ્મ્સ અને સિને 1 સ્ટૂડિયોઝે શહીદોના પરિવારોને 22 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.
Feb 19,2019, 17:27 PM IST
સલમાન ખાન
સલમાન ખાનની જાહેરાત, ફિલ્મ નોટબુકની ટીમ શહીદોના પરિવારોને કરશે મદદ
બોલીવુડના કલાકારો અજય દેવગન, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો શહીદોના પરિવારજનોની મદદ માટે આગળ આવ્યા છે.
Feb 19,2019, 14:46 PM IST
નોટબુક
ભાઈજાનની આ નવી હિરોઇનની દાદી હતી બોલિવૂડની ટોચની એક્ટ્રેસ
બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન અનેક નવા સ્ટાર્સને લોન્ચ કરે છે.
Feb 15,2019, 14:20 PM IST
ઝહીર ઇકબાલ
ફિલ્મ ''નોટબુક'' સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે ઝહીર ઇકબાલ!
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક નિતિન કક્ક્ડ પોતાની આગામી ફિલ્મ નોટબુક સાથે દર્શકોને મનોરંજન કરવા માટે તૈયાર છે. અભિનેતા ઝહીર ઇકબાલ પોતાના પરિવારમાંથી એકમાત્ર એવા વ્યક્તિ છે, જે એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહ્યા છે.
Feb 12,2019, 13:04 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...