हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
women protest
Women protest News
Rajkot woman anger
આ શહેરમાં મહિલાઓને બનવું પડ્યું રણચંડી, સોસાયટી કે મોહલ્લો નહીં, રોડ કર્યો ચક્કાજામ
મોટામવા વિસ્તારમાં અંદાજે 50હજારથી વધુ લોકો રહે છે ત્યારે આ વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી પાણી તેમજ રોડ રસ્તાની ખૂબ જ મોટી સમસ્યા છે. સ્થાનિક લોકો પ્રતિ ઘરદિઠ પ્રતિ મહિને અંદાજે 3000 રૂપિયાનું પાણી વેચાતું લે છે.
Mar 17,2024, 16:17 PM IST
Kunwarji Bavaliya
પારડીની મહિલાઓએ પાણી મુદ્દે ઝાટકણી કાઢતા મંત્રી કુંવરજી બાવળિયા સ્ટેજ છોડીને ભાગ્યા
Jan 23,2021, 12:41 PM IST
surat
સુરતમાં લોકો ઘરવખરી લઈ પહોંચ્યા ધારાસભ્યની ઓફીસે, જુઓ પછી શું થયું
સુરતમાં કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીના કાર્યાલયે વિવેકાનંદ સોસાયટીના લોકોએ હોબાળો મચાવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી પહેલાં ધારાસભ્યએ તેમના વિસ્તારમાં ડિમોલિશન નહીં થાય તેવું વચન આપ્યું હતું તો હવે ડિમોલિશનનું કામ શા માટે? સુરતના લોકો ઘરવખરીનો સામાન લઈને MLA પ્રવીણ ઘોઘારીની ઑફિસે પહોંચ્યા.
May 16,2019, 16:25 PM IST
surat
સુરતમાં લોકો ઘરવખરીનો સમાન લઈ કેમ પહોંચ્યા MLAની ઑફિસે
સુરત : ભાજપના ધારાસભ્યની ઑફિસે હોબાળો. ભાજપના કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીના ઑફિસે મહિલાઓ વિરોધ કરવા પહોંચી.ચૂંટણી પહેલા મકાન ન તૂટવાની બાંહેધરી આપવામાં આવી હતી. લોકો ઘરવખરીનો સમાન લઈ પહોંચ્યા MLAની ઑફિસે. 24 મીટરનો રસ્તો અને ખાડીના વિકાસના કારણે ડીમોલિશન કરવામાં આવ્યું છે તેવું ધારાસભ્ય દ્વારા કેહવામાં આવ્યું.
May 16,2019, 14:24 PM IST
AMC
માલધારી સમાજના યુવકો અને મહિલાઓ પોલીસ મથકે ધરણાં પર કેમ બેસ્યા?
ઓઢવમાં માલધારી સમાજ પર થયેલો અત્યાચાર મામલો : માલધારી સમાજના યુવકો અને મહિલાઓએ પોલીસ મથકે ધરણાં પર બેસ્યા હતા. માલધારી સમાજની માંગણી છે કે જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં ભરવામાં આવે.જો પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ મથકે ગાંધી માર્ગ અપનાવીને ધરણાં કરવામાં આવશે.
May 13,2019, 20:40 PM IST
નવસારી
ગુસ્સાયેલી મહિલાઓએ નવસારી રેલવે સ્ટેશન પર રોકી ટ્રેન, જાણો કેમ
નવસારી રેલવે સ્ટેશન ખાતે આજે સવારે મહિલાઓ દ્વારા ઈન્ટરસિટી ટ્રેનને રોકવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે ત્રણ ડબ્બાની માંગ મહિલાઓએ કરી હતી અને જ્યાં સુધી આ માંગને સંતોષવામાં ન આવે ત્યાં સુધી તેઓ ટ્રેનના પાટા પરજ બેસી રહેશે.
Apr 10,2019, 14:28 PM IST
Trending news
Agriculture
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, આ ડરને કારણે રાતે ખેતરે જતા ડરે છે
Dead rat
Shocking! ગાંઠીયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ખાધા બાદ બાળકીને થઈ ખતરનાક બીમારી
heart attack
ત્રીજું-ચોથું ભણતા બાળકોને કયા કારણે આવે હાર્ટ એટેક ? આ રહ્યા એક્સપર્ટે જણાવેલા કારણ
Weather Forecast
ભયંકર આંધી-તોફાન સાથે વરસાદની આગાહી, 16 રાજ્યો માટે IMD નું એલર્ટ
Chilli Farming
મરચાંની ખેતી ખેડૂતો માટે ATM, ઓછા ખર્ચે બંપર ઉત્પાદન, 1 એકરની ખેતી કરશે માલામાલ
Trailer
Gen-Z ના મોર્ડન લવની સ્ટોરી છે લવયાપા, ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મનું જુઓ ટ્રેલર
Shani Dev
Shani dev Upay: શનિવારે કરો આ 7 કામ, શનિદેવ ખુશ થઈ ગયા તો રાતોરાત થઈ જશો માલામાલ
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી