માલધારી સમાજના યુવકો અને મહિલાઓ પોલીસ મથકે ધરણાં પર કેમ બેસ્યા?

ઓઢવમાં માલધારી સમાજ પર થયેલો અત્યાચાર મામલો : માલધારી સમાજના યુવકો અને મહિલાઓએ પોલીસ મથકે ધરણાં પર બેસ્યા હતા. માલધારી સમાજની માંગણી છે કે જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં ભરવામાં આવે.જો પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ મથકે ગાંધી માર્ગ અપનાવીને ધરણાં કરવામાં આવશે.

Trending news