हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Water Crisis
Water crisis News
world
2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?
દુનિયામાં પાણીના ઉપયોગને લઈને ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. નવી સ્ટડી પ્રમાણે વર્ષ 2040 સુધી વિશ્વના 44 દેશોમાં પાણીની અત્યંત અછત સર્જાશે. તો 2025 સુધી 48 દેશોમાં લગભગ 2.8 અરબ લોકોને પીવાનું પાણી પણ નહીં મળે.
Nov 2,2024, 20:09 PM IST
morbi
મોરબીના હળવદમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરાનો પાણી મુદ્દે ઘેરાવ...
Surendranagar MP Chandu Shihora targeted on water crisis in Morbi's Halwad
Jun 21,2024, 10:40 AM IST
Water Crisis
ભારતના આ રાજ્યોમાં જળસંકટ! પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટ
Water Crisis: એકતરફ અડધું ભારત ભીષણ ગરમી અને કાતિલ લૂના કારણે હેરાન-પરેશાન છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ તે પાછું ખેંચાતા તે રાજ્યોમાં પણ બફારાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.
Jun 17,2024, 23:15 PM IST
Water Shortage
ભૂગર્ભ જળસ્તર 2023ના રિપોર્ટે ચોંકાવ્યા, પાણી બચાવવું પડશે, નહીં તો વધશે હાલાકી
સતત વધી રહેલી ગરમીના કારણે દેશમાં ભૂગર્ભ જળસ્તર પણ ઘટી રહ્યું છે... આ અંગેનો સરવે 2023નો રિપોર્ટ સામે આવ્યો છે... જેણે તંત્ર અને સરકારની ઉંઘ ઉડાડી દીધી છે...
Jun 11,2024, 21:59 PM IST
Summer 2024
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોએ વધારી ચિંતા, ગુજરાતના 207 જળાશયોમાં માત્ર 47.33 ટકા બચ્યું પાણી
Summer 2024: Water crisis looms over Gujarat as dams dry up amid scorching heat
Apr 25,2024, 18:40 PM IST
gap in canal
ગુજરાતની ખેડૂતપ્રેમી ભાજપ સરકારે કહ્યું 'ખેડૂતોના કારણે 219 વાર તૂટી છે નર્મદા કેનાલ
વારંવાર કેમ તૂટી રહી છે નર્મદા કેનાલ? શા માટે થઈ રહ્યો છે મહામુલા પાણીને વેડફાટ? કેનાલ તૂટવા પાછળ કોની બેદરકારી છે જવાબદાર? જાણો પછી શું હતો ખેડૂતપ્રેમી ભાજપ સરકારનો જવાબ
Mar 7,2024, 15:26 PM IST
Bengaluru
CM નું હોય કે નેતાઓનું ઘર દરેક જગ્યાએ પાણીની મોંકાણ, મોં માંગ્યા દામ ચૂકવવા તૈયાર
ભારતનું સિલિકોન વેલી ગણાતા દક્ષિણ ભારતીય શહેર બેંગલુરુમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કહ્યું હતું કે બેંગલુરુના તમામ વિસ્તારો જળસંકટનો સામનો કરી રહ્યા છે. એટલે સુધી કે તેમના ઘરનો બોરવેલ પણ સૂકાઈ ગયો છે.
Mar 6,2024, 15:28 PM IST
Godhara
ગોધરાના કલ્યાણા ગામથી માત્ર 300 મીટર દૂર નર્મદાની મુખ્ય કેનાલ, તેમ છતાં ગ્રામજનોને ઝઝૂમવું પડે છે પાણીની સમસ્યાથી
Even though the main canal of Narmada is just 300 meters away from Kalyana village in Godhra, villagers have to face water problems
May 25,2023, 13:55 PM IST
dwarka
દેવભૂમી દ્વારકા: ખંભાળિયાના સલાયામાં પાણીનો પોકાર, વિસ્તારમાં 10-15 દિવસે એકવાર આવેછે પાણી
Dwarka: Water crisis in Khambhalia, water comes once in 10-15 days in the area
May 24,2023, 16:15 PM IST
banaskantha
બનાસકાંઠામાં ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો કકળાટ યથાવત
In Banaskantha, water scarcity continues in rural areas
May 24,2023, 16:10 PM IST
Summer
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માઠા સમાચાર! રાજ્યના કુલ 207 ડેમમાં માત્ર 41.27 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
Only 41.27 percent of the water available in the total 207 dams of the state
May 24,2023, 16:05 PM IST
Surendranagar-Limbdi highway
સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર મહિલાઓએ કર્યો ચક્કાજામ.
Women stage 'chakkajam' on Surendranagar-Limbdi highway over shortage of drinking water
May 10,2023, 14:00 PM IST
Nashik
નાસિકમાં પાણીની કટોકટી, ગામલોકોએ પાણી લેવા માટે જીવ જોખમમાં મૂક્યા!
Water crisis in Nashik, villagers risk their lives to fetch water!
May 5,2023, 14:20 PM IST
Patan
પાટણમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોમાં પાણી માટે પોકાર
Water crisis in Patan
Apr 27,2023, 16:40 PM IST
mahisagar
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લોકો પાણી માટે રઝળપાટ કરવા મજબૂર
People of Khanpur taluka of Mahisagar district are forced to search for water
Apr 27,2023, 13:30 PM IST
water
અમીરોના આ નવાબી શોખના કારણે ગરીબો પર છવાયું મોટું સંકટ...
આ એક ચિંતાજનક મુદ્દો છે. કારણ કે વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં ખુલાસો કરી રહ્યા છે કે, દક્ષિણ આફ્રિકાના શહેર કેપટાઉનમાં 14 ટકા અમીર લોકો 51 ટકા પાણીનો ખર્ચ કરી રહ્યા છે. તો ગરીબ અને મધ્ય વર્ગના 62 ટકા લોકોના ભાગમાં માત્ર 27 ટકા પાણી આવી રહ્યું છે.
Apr 12,2023, 16:03 PM IST
Water Crisis
રાજકોટવાસીઓ પર ફરી જળસંકટના એંધાણ! સૌની યોજનાનું બીજા તબક્કાનું પાણી પૂરૂં પાડવા RMCની સરકારને રજુઆત
Water crisis looms over Rajkot as Summer sets in Gujarat; RMC asks for water supply under Sauni Yojana
Apr 6,2023, 17:35 PM IST
water
અહીં જોખીને આપવામાં આવે છે પાણી, વધુ પડતો ઉપયોગ કરશો તો થઈ શકે છે જેલ
Water Crisis:પાણીનું આપણાં જીવનમાં શું મહત્વ છે તે સૌ કોઈ જાણે છે. પાણી વગર પૃથ્વી પર રહેવું અશક્ય છે. પાણી વગર જીવનની કલ્પના પણ કરવી અશક્ય છે. પાણી એ જીવનનો આધાર છે. તરસ છીપાવવા ઉપરાંત, આપણા રોજિંદા જીવનના ઘણા મહત્વપૂર્ણ કાર્યો પાણીથી થાય છે. કેટલાક લોકો પાણીનો ઘણો બગાડ કરે છે. પરંતુ, જરા કલ્પના કરો કે જો તમને માપ અને વજન કર્યા પછી પાણી આપવામાં આવે તો શું થશે.
Apr 2,2023, 16:39 PM IST
gujarat news
ઉનાળો આવતા જ મોટું જળસંકટ! ગુજરાતના આ વિસ્તારમાં ટીપાં ટીપાં માટે વલખાં મારે છે લોકો
પાણીની સમસ્યા અંગે વાતચીત કરતા ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.જી.રામાનુજે Zee 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે હાલમાં છેલ્લાં 1 અઠવાડિયાથી પાણી નિયમિત મળે છે.
Mar 15,2023, 15:47 PM IST
Water Crisis
સુરતમાં આવતીકાલે 05 ઝોનમાં રહેશે પાણીકાપ
There will be water cut in 05 zones tomorrow in Surat
Jan 2,2023, 8:50 AM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા