हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
morbi
Morbi News
gujarat
વધુ વરસાદ પડશે તો શું મોરબીની મચ્છુ નદીમાં મોટી હોનારત સર્જાશે? આ સ્વામિનારાયણ મંદિર
મોરબીની મચ્છુ નદીના પટમાં સ્વામી નારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલન બનાવવામાં આવેલ છે જેની સામે કરવામાં આવેલ અરજીને ધ્યાને લઇને કલેકટરે નદીના કાંઠે બાંધકામ થઈ રહ્યુ હોય નદીની પહોળાઈ ઘટી રહી છે કે કેમ ?, કયદેસરની જગ્યા છે કે કેમ ? તે સહિતની તપાસ માટે પ્રાંત અધિકારી , સિટી મામલતદાર ,DLR અને ચીફ ઓફિસરની ટીમ બનાવી છે અને તપાસ કરીને પાંચ દિવસમાં રીપોર્ટ આપવા માટે કલેકટરે આદેશ કર્યો હતો.
Jun 12,2024, 17:46 PM IST
breaking news
મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ-હત્યાની આશંકા
મૃતક મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પણ શક્યતા છે. જેથી કરીને પોલીસે મૃતક મહિલાના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી છે. મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તપાસ કરી રહી છે.
Jun 11,2024, 21:08 PM IST
breaking news
ગુજરાતનો આ જિલ્લો છેલ્લા 20 દિવસથી મરી રહ્યો છે તરસે! પાણી ન મળતાં સ્થાનિકો વિફર્યા
મોરબીના રવાપર ગામના લોકો છેલ્લા 20 દિવસથી પાણી ન મળતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, મોરબી પાસે આવેલા રવાપર ગામે પ્રમુખ સોસાયટી વિસ્તારમાં 26 જેટલા એપાર્ટમેન્ટ આવેલા છે, અહીંના લોકોને પીવાના પાણીના ધાંધિયા છે.
Jun 6,2024, 20:17 PM IST
breaking news
શું રાજકોટની જેમ મોરબીમાં જીવલેણ દુર્ઘટના બનશે પછી જ તંત્ર જાગશે? મોટી દુર્ઘટના ટળી!
થોડા દિવસો પહેલા રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં નિર્દોષ લોકોના જીવા ગયા છે. ત્યાર બાદ હવે તંત્ર વાહકો મંજૂરી હતી કે નહીં તે સહિતની બાબતોની તપાસ કરે છે. જે ઘોડા છૂટી ગયા પછી તબેળે તાળાં મારવા જેવો ઘાટ છે.
Jun 5,2024, 15:57 PM IST
Residents
મોરબીના રવાપર રોડ પર બિલ્ડર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં રહીશોને જીવ ગુમાવવાનો ભય; કાર્યવાહીની માંગ
Residents fear loss of lives in pit dug up by builder on Morbi's Ravapar Road; Demand action
May 30,2024, 17:10 PM IST
morbi
મોરબી: સામાકાંઠાના લોકોને ફિલ્ટર વિના પાણીનું વિતરણ, ચામડીના રોગ વકરે તેવી સ્થિતિ સર્જાઈ
Morbi: Distribution of unfiltered water to Samakantha's people leads to rise in skin disease
May 25,2024, 16:25 PM IST
heart attack
હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : મોરબીમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ડરામણો માહોલ
Bhuvo Death In Mataji Mandavao : મોરબીમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા, લોકોને એમ કે ઘુણી રહ્યા છે પણ મોત થતા માહોલ બદલાયો
May 22,2024, 19:31 PM IST
Machhu river
મોરબીની મચ્છુ નદીમાં 3 લોકો ડૂબ્યા, સાદુળકા પાસે 7 મિત્રો ન્હાવા ગયા હતા, 4નો બચાવ
મોરબીની મચ્છુ નદીમાં 3 લોકો ડૂબ્યા, સાદુળકા ગામ પાસે 7 મિત્રો ન્હાવા ગયા હતા, 4નો બચાવ...
May 15,2024, 20:20 PM IST
morbi
મોરબીઃ મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોત, ફાયરબ્રિગેડની ટીમે હાથ ધરી યુવાનોની શોધખોળ
7 youths drown in Morbi's Machhu river; 3 dead, search operation for others underway
May 15,2024, 16:00 PM IST
breaking news
નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના;ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના મોત
મોરબીની મચ્છુ નદીમાં ડૂબતા ત્રણ યુવકના મોતના સમાચાર મળી રહ્યા છે. મચ્છી નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે. ઘરેથી સ્વિમિંગ પૂલમાં નાહવાનું કહીને 7 યુવાનો મોરબીની મચ્છુ નદીમાં ફરવા નીકળ્યા હતા.
May 15,2024, 19:55 PM IST
gujarat
ગુજરાતમાં ચોરોએ હદ વટાવી! સોનું-ચાંદી છોડી હવે લસણ-જીરુંની કરી ચોરી, આટલાનું કર્યું!
વર્તમાન સમયમાં ચોરીની ઘટનામાં તસ્કરો જે હાથમાં આવે તેની ચોરી કરતા હોય છે. તેવામાં ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઈ રણછોડભાઈ કોરીંગા જાતે પટેલ (44)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
May 11,2024, 19:00 PM IST
breaking news
ટંકારાની સભામાં પરશોત્તમ રૂપાલાનો હુંકાર; 'તમામ મતદારો એક થઈને ભાજપને જીતાડે'
Loksabha Election 2024: આગામી સાતમી તારીખે તમામ મતદારોને ભેગા મળીને ભાજપને ટેકો કરવા માટે થઈને પરસોતમ રૂપાલા દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ જયેશભાઈ રાદડિયાએ પણ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને સો ટકા મતદાન કરવા માટે અપીલ કરી છે.
May 3,2024, 22:05 PM IST
gujarat
મહેંદી મૂકી-મીંઢોળ બાંધ્યા પછી યુવતી પહોંચી વર્ગખંડમાં! સંસારની પરીક્ષા પહેલા ભણતરની
મોરબીના શનાળા રોડે આવેલ પી.જી. પટેલ કોલેજમાં હાલમાં એમકોમ સેમ-૪ ની પરીક્ષા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડાના લગ્ન આજે તા 26/4 ના રોજ નિર્ધારિત કરવામાં આવેલ છે.
Apr 26,2024, 20:02 PM IST
Morbi Bridge Collapse
આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી, એવું હાઈકોર્ટે કહેતા જયસુખ પટેલે માફી માંગી
Morbi Bridge Tragedy : મોરબી પુલ હોનારત કેસમાં પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી, જેમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે ઓરેવાની ધૂળ કાઢી, હાઈકોર્ટે કહ્યું-કંપની આ દુર્ઘટનામાં દોષિત છે. આ દોષ ક્ષમા યોગ્ય નથી
Apr 26,2024, 15:19 PM IST
Lok Sabha Polls 2024
મોરબીના શાનાળા ગામેથી ક્ષત્રિય સમાજનો ધર્મરથ નીકળ્યો, ગામે ગામ જઈ ભાજપ વિરોધી મતદાન કરવા કરશે અપીલ
LS Polls: Dharmrath of Kshatriyas flagged off from Morbi with slogan of 'Jai Bhavani, Bhajap Javani'
Apr 25,2024, 15:55 PM IST
Members
કાજલ હિન્દુસ્થાનીએ કરેલા વિવાદિત નિવેદન બાદ મોરબીમાં પાટીદાર સમાજની જાહેરસભા મળી
Members of Patidar community demand apologies from Kajal Hindustani over her remarks in Morbi
Apr 10,2024, 17:00 PM IST
breaking news
કાજલ હિન્દુસ્થાનીની વાતનું તથ્ય આવ્યું સામે! પાટીદારોના સંમેલન પહેલા DySpનું નિવેદન
મોરબીની એક જ કોલેજ માંથી સાત દીકરી સાથે જે પ્રકારનો વિડીયો છે તેવી કોઈ ઘટના બનેલ નથી તેમ જણાવીને કાજલ હિંદુસ્તાનીની વાતનું આડકતરી રીતે ખંડન કર્યું છે.
Apr 9,2024, 22:00 PM IST
incident
કાજલ હિંદુસ્થાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે આપેલા નિવેદનનું પોલીસે આડકતરી રીતે કર્યું ખંડન
No such incident has been reported: Dy.SP on speech of Kajal Hindustani over Patidar community girls
Apr 9,2024, 18:35 PM IST
Kshatriya samaj
મોરબીઃ 4 ગામના ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ કર્યો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વાયરલ
Kshatriya Samaj in Morbi demands BJP to cancel LS ticket of Rupala over his controversial remarks
Apr 5,2024, 16:00 PM IST
Oppose
મોરબીના વાંકાનેરમાં ક્ષત્રિય સમાજે આપ્યું આવેદન, રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવાની કરાઈ માંગ
Won't hesitate to oppose BJP, if Rupala's ticket isn't cancelled, say leaders of Kshatriya samaj in Morbi
Apr 1,2024, 16:25 PM IST
Trending news
Budget 2024
BUDGET 2024 પહેલા સામે આવી મોટી જાણકારી, આટલી છે આવક તો ખુશ કરશે સરકાર!
nta
UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ્દ, ગડબડીની આશંકા બાદ NTA એ લીધો નિર્ણય
noida
ઉત્તર ભારતમાં ગરમી અને લૂ બની જીવલેણ, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના મોત
hyderabad
40 લાખનું બાથટબ, 500 કરોડના વૈભવી બંગલાને લઈને વિવાદમાં આવ્યા જગનમોહન રેડ્ડી
breaking news
ગજબ હો! 10 વર્ષનો રિયાન કરે છે 40 જાતના યોગાસનો, 3 મિનિટમાં 400 દોરડા કૂદવાની સિદ્ધિ
gujarat
હવે ગુજરાતમાં પોલીસ કર્મચારીને લગ્ન માટે મળશે લોન! પોલીસ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
MSP
MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણય
gujarat
મહાભ્રષ્ટાચારી સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ, 3 સ્થળે પાડેલા દરોડામાં શું મળ્યું?
gujarat
ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રને થશે ફાયદો!
Ind vs Zim
T20 વિશ્વકપ બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ નામ સૌથી આગળ!