Bengaluru News

મારા અસ્થી ગટરમાં પધરાવજો, 24 પેજની સ્યૂસાઈડ નોટ લખી, Video બનાવી જીવન ટૂંકાવ્યું
મંગળવારની સવારે એક એવા એઆઈ એન્જીનિયરની આત્મહત્યાની ઘટના સામે આવી જેણે દેશને હચમચાવી દીધો છે. અતુલ સુભાષ નામના આ વ્યક્તિએ ઘર કંકાસ, પત્નીના  ખોટા કેસ અને સાસરીયાના ઉત્પીડનથી કંટાળીને 24 પાનાની સ્યૂસાઈડ નોટ લખી અને જીવનનો અંત આણતા પહેલા લગભગ 1.21 કલાકનો વીડિયો (Atul Subhash last video) પણ બનાવ્યો હતો. તેણે પોતાના ઘરની અંદર એક કાર્ડમાં એટલે સુધી કે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે ન્યાય બાકી છે. આ સંદેશ તેના દર્દ અને પીડાને દર્શાવવા માટે પૂરતા હતા. આ રીતે પોતાના દિલનો બોજ અને ઉભરો કાઢવા માટે એક ટેલેન્ટેડ એઆઈ એન્જીનિયર અતુલ સુભાષે પોતાના હાથે જ જીવનલીલા સંકેલી લીધી. તેના અંતની કહાની હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 
Dec 11,2024, 14:25 PM IST

Trending news