हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
SDA
143/ 2
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UPSC CSE
Upsc cse News
UPSC
UPSC ફાઇનલમાં ગુજરાતીઓનો જલવો! ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા, સૌથી વધુ પાટીદાર
UPSC Civil Services Result: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CSE) 2023નું અંતિમ પરિણામ 16 એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. UPSC એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર સૂચના દ્વારા પરિણામોની જાહેરાત કરી છે. ફાઈનલમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
Apr 17,2024, 11:37 AM IST
UPSC
UPSC 2022 Result: UPSC નું અંતિમ પરિણામ જાહેર, આ રહી ટોપર્સની યાદી અને માર્કશીટ
UPSC final Result 2022: UPSC પ્રિલિમ પરીક્ષા 5 જૂન 2022 ના રોજ લેવામાં આવી હતી. જ્યારે, તેનું પરિણામ જૂનમાં બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં સફળ ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા 16 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન લેવામાં આવી હતી.
May 23,2023, 15:14 PM IST
how to prepare for upsc
જો તમે UPSCની તૈયારી કરી રહ્યા છો, તો તમારે યાદ રાખવી પડશે આ 4 મહત્વની ટિપ્સ
Tips to Prepare for UPSC: UPSC પ્રિલિમ પરીક્ષા આ વર્ષે 28 મેના રોજ કમિશન દ્વારા યોજવામાં આવશે. ત્યારે પરીક્ષા આપનારા તમામ પરીક્ષાર્થી તનતોડ તૈયારીમાં લાગી ગયા છે. જો કે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે નાની મોટી ભૂલના કારણે પરીક્ષા પાસ નથી કરી શકતા. તો આજે અમે તમને એવી 4 ટિપ્સ વિશે જણાવીશું, જે તમારે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા પહેલા ફોલો કરવી જોઈએ.
Mar 5,2023, 10:17 AM IST
Rukmani Riar
6ઠ્ઠા ધોરણમાં નાપાસ, પછી તો ડરને જ બનાવી લીધો પ્રેરણાસ્ત્રોત અને બની ગયા IAS ઓફિસર
UPSC Civil Service Exam ની તૈયારી માટે વિદ્યાર્થીઓ અનેક વર્ષો સુધી તૈયારી કરતા હોય છે અને આ માટે કોચિંગ ક્લાસ પણ જોઈન કરે છે. પરંતુ પંજાબના ગુરુદાસપુરની રૂકમણિ રિયારે કોઈ પણ કોચિંગ વગર યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી અને પહેલા જ પ્રયત્નમાં ઓલ ઈન્ડિયામાં બીજો ક્રમ મેળવી આઈએએસ ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું.
Feb 23,2022, 12:06 PM IST
Trending news
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર
Agriculture
આ ખેતી કરનારાઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી મોટી સૂચના, પાક બચાવવો હોય તો આટલું કરજો
Ravichandran Ashwin
R Ashwin: અશ્વિનના સંન્યાસ બાદ તેના પિતાએ કર્યો મોટો ઘડાકો, કહ્યું- મારા પુત્રને...
Gujarat To Punjab
હવે ગુજરાતથી ગાડી સીધી પંજાબ સડસડાટ દોડશે, બની રહ્યો છે નવો એક્સપ્રેવ વે
shani budh yuti
શનિ અને બુધ બનાવશે ત્રિએકાદશ યોગ, 3 રાશિવાળાને આકસ્મિક ધનલાભ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે
jyotish shastra
આ 5 રાશિની છોકરીઓ પતિ માટે હોય છે ખુબ જ ભાગ્યશાળી, પગલાં પડતા જ બનાવે છે ધનવાન!
Business News
દરેક શેર પર 125 રૂપિયાના નફાનો સંકેત, કાલે ખુલશે અમદાવાદ સ્થિત કંપનીનો IPO, જાણો
Business
EPFO: તમારી પીએફના પૈસા ઈ-વોલેટમાં પણ થશે ટ્રાન્સફર, ક્ચાં સુધી મળશે આ સુવિધા?
gujarat
ડ્રગ્સ પેડલરોએ શરૂ કરી થર્ટી ફર્સ્ટની તૈયારી? 3.50 કરોડનો વટવા પોલીસે હાઈબ્રીડ ગાંજો