આ છે ભારતની સૌથી સુંદર IFS મહિલા ઓફિસર! સ્માર્ટનેસમાં બોલીવુડ અભિનેત્રીઓ પણ ફેલ
UPSC Success Story: આજે અમે તમને એક એવી યૂપીએસસી ઉમેદવાર વિશે જણાવીશું, જેણે માત્ર 23 વર્ષની ઉંમરમાં જ સિવિલ સેવા પરીક્ષા પાસ કરીને આઈએફએસનું પદ હાંસિલ કર્યું છે. તેણે આ સફળતા પોતાના પહેલા જ પ્રયાસમાં મેળવી હતી.
IFS Tamali Shah: સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા આયોજિત સિવિલ સેવા પરીક્ષાને ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે.
દર વર્ષે લગભગ 10 લાખ ઉમેદાવાર આ પરીક્ષા માટે અરજી કરે છે, પરંતુ સફળતાની ટકાવારી ખુબ જ ઓછી હોય છે.
લગભગ 1000 ઉમેદવાર જ આ મુસ્કેલ પરીક્ષાને પાસ કરી IAS, IPS અને IFS જેવા પ્રતિષ્ઠિત પદો પર પહોંચે છે..
જ્યાં ઘણા ઉમેદવાર આ પરીક્ષા પાસ કરવા માટે ઘણા વર્ષો સુધી તૈયારી કરે છે. જ્યારે અમુક યુવા પોતાના પહેલા જ પ્રયાસમાં ઓછી ઉંમરમાં આ પરીક્ષાને ક્રેક કરી ઈતિહાસ રચે છે.
આજે અમે તમને એક એવી જ પ્રેરણાદાયક કહાની જણાવવા જઈ રહ્યા છે.
આ કહાની છે પશ્ચિમ બંગાળની તમાલી સાહાની, જેણે માત્ર 23 વર્ષની ઉંમરમાં જ પોતાના રહેલા જ પ્રયાસમાં UPSCની પ્રતિષ્ઠિત ભારતીય વન સેવાની પરીક્ષા પાસ કરી લીધી અને IFC ઓફિસર બની.
કોલેજમાં જ લીધો સિવિલ સેવામાં જવાનો નિર્ણય
તમાલી સાહાનો જન્મ અને પાલન પોષણ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં થયો. તેમણે પોતાની પ્રારંભિક સ્કૂલનો અભ્યાસ જિલ્લામાં પૂર્ણ કર્યો.
પોતાના અભ્યાસ દરમિયાન તમાલીએ હંમેશાંથી સારું પ્રદર્શન કર્યું અને તેમનો ઝુકાવ શરૂઆતથી જ સિવિલ સેવા તરફ જવાનો હતો.
સ્કૂલી શિક્ષા પૂર્ણ કર્યા બાદ તમાલી કોલકાતા ગઈ, જ્યાં તેમણે કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી જૂલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. કોલેજના દિવસોમાં જ તેમણે સિવિલ સેવા પરીક્ષા પાસ કરવાનો દ્રઢ સંકલ્પ લઈ લીધો હતો.
પહેલા જ પ્રયાસમાં મેળવી સફળતા
તમાલીએ પોતાના અભ્યાસ દરમિયાન જ UPSCની તૈયારી શરૂ કરી દીધી હતી, તેમણે એક યોજના બનાવી, યોગ્ય દ્દષ્ટિકોણ અને સખત મહેનતની સાથે તૈયારી કરી.
વર્ષ 2020માં તેમણે પોતાના પહેલા જ પ્રયાસમાં UPSCની ભારતીય વન સેવા પરીક્ષા (Indian Forest Services Exam) પાસ કરી લીધી.
Trending Photos