हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
surat news
Surat news News
liquor permit
દીવાળીમાં જામ છલકાવવા મોંઘા પડશે! દારૂની પરમિટ મેળવવામાં ખિસ્સા ખાલી થઈ જશે
સામી દીવાળીએ હવે લિકર માટેની પરમિટના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાતા દારૂ પીવાનો શોખ ખિસ્સાને ભારે પડી શકે છે.
Oct 17,2024, 15:11 PM IST
Surat bridge
સુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્ર
સુરતમાં વધુ એક બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે. વધુ એક બ્રિજ જર્જરિત થઈ ગયો છે અને તેમાં સળિયા દેખાઈ રહ્યાં છે. બ્રિજનું સમારકામ કરાવવા માટે સાંસદે કમિશનરને પત્ર પણ લખ્યો છે.
Oct 10,2024, 20:27 PM IST
surat news
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા, મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું
સુરતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન એક હત્યાનો બનાવ બન્યો છે. સામાન્ય બોલાચાલીમાં મિત્રો વચ્ચે બબાલ થઈ અને એક મિત્રએ બીજા મિત્રને છરીના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ ભોગ બનનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું છે.
Oct 8,2024, 17:19 PM IST
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
સુરતમાં આયુષ્માન કાર્ડ બનાવવા માટેનું સર્વર ઠપ્પ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાં બાદ પણ કાર્ડ ન બનતા લોકો પરેશાન થયાં છે.
Oct 7,2024, 19:13 PM IST
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
સુરતની એક ઓળખ એટલે હીરા ઉદ્યોગ...એ ઉદ્યોગ જેના પર સુરતમાં રહેતા અનેક લોકોના ઘર ચાલે છે. એવો ઉદ્યોગ જેણે સૌરાષ્ટ્રના અનેક લોકોના જીવન બદલ્યા...દેશભરના રાજ્યના લોકોને રોજગારી પુરી પાડી અને સમગ્ર વિશ્વમાં જેણે સુરત શહેરની એક આગવી છાપ ઉભી કરી. તે જ હીરા ઉદ્યોગ હાલ મંદીના વાવળમાં ફસાઈ ગયો છે.
Oct 3,2024, 20:22 PM IST
Navratri 2024
નવરાત્રિમાં કેવી જ્વેલરીની છે ભારે ડિમાન્ડ! છત્તીસગઢના કારગીરો દ્વારા કરાઈ છે તૈયારી
નવરાત્રી પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગરબા રમવા માટે આ વખતે જે જ્વેલરી પસંદ કરવામાં આવી રહી છે તે સંપૂર્ણ રીતે હેન્ડમેડ છે. આ વખતે પ્યોર બ્રાઝમાં તૈયાર ડિઝાઇન કરાયેલી સુપર લાઈટ વેટ જ્વેલરી ની સૌથી વધારે માંગ છે.
Oct 3,2024, 14:41 PM IST
gujarat
માસિક ધર્મ સમયે મહિલા પોલીસે કેવી રીતે કાળજી રાખવી? કઈ વસ્તુઓ વાપરવાથી રહેશે રાહત
સુરતમાં કામ કરતી મહિલાઓને માસિક ધર્મમાં કોઈ અગવડતા ન પડે અને આ સમયે કેવી કાળજી રાખી શકાય અને કઈ વસ્તુઓ વાપરવાથી પીરીયડસ દરમ્યાન સરળતા રહે તે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
Sep 22,2024, 15:44 PM IST
breaking news
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગ
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશ વાકાવાડા લુમ્સ ના કારખાના ચલવે છે હરીશભાઈ પાસે રોકડમાં ઘરે પાંચ કરોડ પડ્યા હતા. છેલ્લા કેટલાય સમયે થી આ બ્લેક મનીને વાઈટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા.
Sep 20,2024, 20:13 PM IST
gujarat
સુરતમાં એક અજીબ કિસ્સો! સાળી-બનેવી 6 વર્ષથી પ્રેમમાં ગળાડૂબ હતા, વચ્ચે પડ્યો ત્રીજો
સુરતના માંગરોળ તાલુકાના કઠવાડા ગામે પોતાની સાસરીમા જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઈકને આંતરી ચાર જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું.અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા.
Sep 20,2024, 17:39 PM IST
gujarat
જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!
સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે. જમીનની બનાવટી ઇન્ડેક્સો અને 7/12 ની નકલો બનાવીને ડોક્ટરને આપી તેમની પાસેથી જમીનના સોદા કરી 4.89 કરોડ રૂપિયા મેળવી છેતરપિંડી કરનાર આરોપીની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે.
Sep 19,2024, 18:32 PM IST
gujarat
કોઈએ વિચાર્યું નહીં હોય એક દિવસ આવા કપડાં પહેરીશું! આ ક્ષેત્રમાં વધી રહ્યા છે વેપારી
છેલ્લા બે વર્ષમાં બામ્બુ ફેબ્રિકની માંગમાં 30 ટકાનો વધારો થયો છે.જેની પાછળનું કારણ તેના ગુણધર્મો છે એન્ટિ-બેક્ટેરિયલ હોવાને કારણે, દેશભરમાં યોગ અને સ્પોર્ટસવેરમાં તેની ભારે માંગ છે.
Sep 18,2024, 20:36 PM IST
gujarat
કાલે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ, જાણો કેવો છે પોલીસ બંદોબસ્ત
સુરત શહેરમાં એક અઠવાડિયા પહેલા જ સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે ધાબા પરથી પથ્થર મારો કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Sep 15,2024, 19:15 PM IST
gujarat
આ વાત સાંભળીને સગીરાની માતા ચોંકી! રડતા રડતા કહ્યું; મારા મિત્રના પિતાએ રાત્રે...
મુળ અમરેલીના વતની અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહેતી એક સગીરાનું પરિવાર લોકડાઉન બાદ પોતાનું મકાન ખરીદીને ત્યાં રહેતા હતા. તેઓ જયાં રહેતા હતા તે જ સોસાયટીમાં સંજય મનસુખભાઈ ધડુક નામનો પરિવારનો પણ રહેતો હતો.
Sep 12,2024, 16:41 PM IST
surat news
મોતના મુખમાં ધકેલાયેલા બાળકને મળી નવી જિંદગી! પરિવારે આશા છોડી પણ ડોક્ટરે નહીં, પછી.
સુરતના છાપરાભાઠા અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પાસે ઝુપડુ બાંધીને રહેતા ગોપાલભાઈ દેવીપુજકના 13 વર્ષના દીકરા રાકેશને પગના ભાગે લોખંડનો સળીયો વાગ્યો હતો પણ રાકેશે પણ જાણ કરી ન હતી.
Sep 11,2024, 20:39 PM IST
Surat Stone Pelting
સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારાનો મામલો, 26 ઈસમોના બે દિવસના રિમાન્ડ મંજૂર
સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે પોલીસે ધરપકડ કરાયેલા લોકોને કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
Sep 10,2024, 19:57 PM IST
Minaba Zala
સુરતના આ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર વીડિયો થયો વાયરલ,ખોબલે ખોબલે મળી રહી છે પ્રશંસા
સુરતના એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરનો હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમે પણ સલામ કરશો. આ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાની ફરજને લઈને એક નવી મિસાલ રજૂ કરી છે.
Sep 10,2024, 13:11 PM IST
Surat Stone Pelting
SURAT LIVE : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મુસ્લિમો પથ્થરબાજોને સમજાવે, હર્ષ સંધવીની ચોખ્ખી સલાહ
સુરતમાં સૈયદપુરામાં વિધર્મીઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયું છે. આક્રોશિત લોકોએ તોડફોડ કરીને વાહનોમાં આગચંપી કરી. આ ઘટના સંદર્ભે પળેપળના અપડેટ માટે ઝી24કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો.....
Sep 9,2024, 15:39 PM IST
ZEE 24 Kalak Original Video
સુરતના સૈયદપુરામાં મચ્યું તાંડવ, વિધર્મીઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા લોકોમાં આક્રોષ
Riot broke out in Surat's Syedpura, heathens pelted stones at Ganesh pandal, anger among people
Sep 9,2024, 10:10 AM IST
surat police
આ PI મહિલાકર્મીની કર્મનિષ્ઠતાને સલામ! ગ્લુકોઝના બાટલા ચડાવી બજાવી રહ્યા છે ફરજ
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા PI મીનાબા ઝાલા એવા જ એક પોલીસ અધિકારી છે. તેઓ છેલ્લા ચાર દિવસથી બીમાર હોવાછતાં રજા લીધી નથી.
Sep 8,2024, 18:46 PM IST
Ek Pad Ma Ke Naam Abhiyan
કૃદરતના પ્રકોપથી શાન ઠેકાણે! હરીયાળું ગુજરાત બનાવવા 17 કરોડ વૃક્ષોનો ટાર્ગેટ મૂકાયો!
હરીયાળુ ગુજરાત બનાવવા માટે અભિયાન હેઠળ 17 કરોડ વૃક્ષોનો વાવેતર માટે લક્ષ્યાંક મૂકવામાં આવેલ છે. જેમાં સુરત જિલ્લામાં 75 લાખ વૃક્ષોનો વાવેતર કરવામાં આવશે. .
Sep 7,2024, 15:52 PM IST
Trending news
GST Scam
200 કરોડના GST કૌભાંડમાં સામે આવી શકે છે મોટા માથાઓના નામ! ગાંધીનગરમાં તપાસ શરૂ
spiritual
આખા વર્ષ દરમિયાન ક્યારે અને કેટલા થશે સૂર્ય ગ્રહણ-ચંદ્ર ગ્રહણ? જાણો તારીખ અને સમય
cyclone
આ શું થવા બેઠું છે? ફરી બંગાળની ખાડીમાં સક્રિય થઈ સિસ્ટમ, જાણો ગુજરાતમાં શું અસર થશે
relationship
પોર્નની આદી પત્ની સાસુને કહેતી તે નપુંસક પેદા કર્યો, રોજ પતિને જગાડી બળજબરી કરતી
Pushpa 2
Pushpa 2: બોક્સ ઓફિસ પર ધમાલ! રિલીઝ પહેલા આ ફિલ્મે કરી 1085 કરોડ રૂપિયાની કમાણી
Potato
Potato: ફ્રિજમાં સ્ટોર કરેલા બાફેલા બટેટા ખાવાથી વધે છે આ જીવલેણ બીમારી થવાનું જોખમ
Salman Khan
ધમકીઓની સલમાનની મેન્ટલ હેલ્થ પર પડી રહી છે અસર? ફિલ્મનું શુટિંગ કેન્સલ
Agriculture News
Agriculture: મેઘરાજાએ છીનવ્યો ખેડૂતોના મુખનો કોળિયો, થઈ મોટી પાક નુકસાની
Gold rate
દીવાળી પહેલા સોનાએ આપ્યો મોટો ઝટકો, 15000ની લગાવી છલાંગ, જાણો લેટેસ્ટ રેટ
affair
Relationship Tips: રિલેશનશિપમાં પુરુષો શા માટે કરે છે ચીટીંગ? આ 5 કારણ જાણવા જેવા છે