हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rishabh Pant
Rishabh pant News
Rishabh Pant
રિષભ પંતે રેકોર્ડ મામલે કોહલીનું પત્તું કાપ્યું, આ પરાક્રમ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
Rishabh Pant breaks Virat Kohli's record in IPL 2024
Apr 26,2024, 20:05 PM IST
IPL 2024
IPLના આ 5 કેપ્ટન પર તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ, લિસ્ટમાં હાર્દિક પંડ્યાનું પણ નામ
આઈપીએલ 2024નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ ટીમો લગભગ 7-7 મેચો રમી ચૂકી છે. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ પહેલા નંબરે છે. આ ઉપરાંત આરસીબી ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ગગડી ગઈ. જે સૌથી છેલ્લા નંબરે છે. બીજી બાજુ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ બાદ હાર્દિક પંડ્યા ઉપર પણ બેનનું જોખમ વધી ગયું છે. ખેલાડીઓે હવે બેદરકારી ભારે પડી શકે છે.
Apr 22,2024, 13:17 PM IST
IPL 2024
ગુજરાતની ટીમ માત્ર 89 રનમાં ઓલઆઉટ, દિલ્હીએ માત્ર 8.5 ઓવરમાં જીતી લીધી મેચ
IPL 2024: ગુજરાત ટાઈટન્સે આઈપીએલ-2024માં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. આજે અમદાવાદમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટે પરાજય આપ્યો છે.
Apr 17,2024, 22:17 PM IST
Rishabh Pant
DC vs LSG: પંત-મૈકગર્કની દમદાર બેટીંગ, દિલ્હીએ લખનઉં આપી માત, બડોનીની મહેનત બેકાર
Delhi Capitals vs Lucknow Super Giants: ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સને સતત બે મેચમાં હાર બાદ લખનઉ સુપર જાયન્ટ્સને IPL 2024 ના 26 મા મુકાબલામાં રગદોળ્યું અને સીઝનની બીજી જીત નોંધાવી છે. આ જીતમાં ઋષભ પંત ઉપરાંત 22 વર્ષના ફ્રેશર મૈકગર્ક અને કુલદીપ યાદવે પણ મહત્વની ભૂમિકા ભજવી.
Apr 12,2024, 23:30 PM IST
IPL 2024
MI vs DC: મુંબઈએ પોઈન્ટ ટેબલમાં ખોલાવ્યું ખાતું, દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું
IPL 2024: આખરે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-2024માં પ્રથમ જીત મેળવી લીધી છે. મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીને પરાજય આપ્યો છે.
Apr 7,2024, 19:26 PM IST
sports news
મોતના મુખથી બચી આ ખેલાડીએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ભેટી પડ્યો વિરોધી ટીમનો માલિક
IPL 2024: હાઈસ્પીડ કારનો અકસ્માત, મોતના મુખમાંથી બહાર આવવું...દોઢ વર્ષ ક્રિકેટથી દૂર રહવું... છતાં આવતાની સાથે મેદાનમાં કરી ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરવો...અને એક જ હાથે લાંબા લાંબા છગ્ગા ફટકારવા...આ બધુ કામ તો ધોની નો ચેલો જ કરી શકે...અને ચેલાએ એ કરી બતાવ્યું...શાહરૂખ પણ તેના પર થઈ ગયો ફિદા...
Apr 4,2024, 10:17 AM IST
Rishabh Pant
દિલ્હી કેપિટલ્સની જીત બાદ કેપ્ટન રિષભ પંતને મોટો દંડ, 1 ભૂલ લાખોમાં પડી
Captain Rishabh Pant fined 12 lakhs for slow over rate after Delhi Capitals win
Apr 1,2024, 20:45 PM IST
IPL 2024
રિયાન પરાગની વિસ્ફોટક ઈનિંગ, રાજસ્થાન રોયલ્સે દિલ્હીને હરાવી સતત બીજી જીત મેળવી
IPL 2024: રાજસ્થાન રોયલ્સે કમાલનું પ્રદર્શન કરતા ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. રાજસ્થાને આજે જયપુરમાં રમાયેલી આઈપીએલ-2024ની મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું છે.
Mar 28,2024, 23:43 PM IST
IPL 2024
IPL ટીમો પર ચઢ્યો હોળીનો ખુમાર, છવાઇ ગયા પંત-ઐય્યર-ગંભીર, રોહિત શર્માનો વીડિયો વાયરલ
Holi 2024: IPLના ઉત્સાહ વચ્ચે હોળીનો ઉત્સાહ પણ બધા પર છવાઈ ગયો. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે ઉત્સાહભેર હોળી રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ તેનાથી દૂર રહી શક્યા નથી.
Mar 25,2024, 17:03 PM IST
Rishabh Pant
રિષભ પંત ટી20 વિશ્વકપમાં રમશે કે નહીં, BCCI એ રાખી આ શરત, જાણો વિગત
રિષભ પંત આઈપીએલ 2024થી કમબેક કરવાનો છે. તે ટી20 વિશ્વકપમાં પણ રમી શકે છે. બીસીસીઆઈએ તે માટે એક શરત રાખી છે.
Mar 11,2024, 21:51 PM IST
Rishabh Pant
ફેન્સ માટે ખુશખબર, IPLમાં રમશે રિષભ પંત! NCAએ આપ્યું ફિટનેસ સર્ટિફિકેટઃ રિપોર્ટ્સ
દિલ્હી કેપિટલ્સ અને રિષભ પંતના ફેન્સ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 22 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલની આગામી સીઝન માટે પંતને નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું છે.
Mar 10,2024, 22:48 PM IST
IPL 2024
ભયાનક અકસ્માત બાદ ફરી ચોગ્ગા-છગ્ગા ફટકારવા તૈયાર છે આ ખતરનાક ખેલાડી
IPL 2024: આઈપીએલ 2024 ને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે સૌ કોઈની નજર ટીમ ઈન્ડિયાના એક એવા ખતરનાક ખેલાડી પર છે જે જીવલેણ અકસ્માત બાદ ફરી એકવાર મેદાનમાં આગ લગાવવા માટે આવી શકે છે.
Feb 7,2024, 16:09 PM IST
MS Dhoni
સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે ધોની, યુવરાજ, પંત સહિતનાં ક્રિકેટર્સની તસવીરો
PICS: ક્રિસમસ ડેના અવસર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)એ તેના પરિવાર સાથે સમય વિતાવ્યો. આ દરમિયાન તેની સાથે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ જોવા મળ્યો હતો.
Dec 26,2023, 8:49 AM IST
csk
ધોનીએ શોધી લીધો પોતાનો ઉત્તરાધિકારી, IPL 2025 માં સંપૂર્ણ રીતે સોંપી દેશે જવાબદારી
ઈન્ડિયન પ્રીમિયર લીગની સફળ ફ્રેન્ચાઇઝીમાં સામેલ ચેન્નઈ સુપર કિંગ્સ હવે મહેન્દ્ર સિંહ ધોની બાદ પોતાના ઉત્તરાધિકારીને શોધી રહી છે. મહેન્દ્ર સિંહ કદાચ આઈપીએલ 2025માં રમતો જોવા મળે નહીં. તેવામાં આ ખેલાડી ધોનીનું સ્થાન લઈ શકે છે.
Dec 10,2023, 20:16 PM IST
Rishabh Pant
રિષભ પંતનું 'કમ બેક': મેદાન પર બેટિંગ કરતો જોવા મળ્યો પંત, જુઓ વીડિયો...
સોશિયલ મીડિયા પર રિષભ પંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બેટિંગ કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, પંત મેદાનમાં જુસ્સા સાથે એન્ટ્રી કરી.
Aug 16,2023, 19:27 PM IST
Ishan Kishan
VIDEO: ચિત્તા જેવી ચપળતા અને શિયાળથી પણ ચાલક...ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ મચાવી ધમાલ
Ishan Kishan: ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકામાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને આ તકનો ફાયદો ઉઠાવીને તેણે ખળભળાટ મચાવ્યો હતો. ઋષભ પંત દુર્ઘટનામાં થયેલી ઈજાને કારણે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી.
Jul 13,2023, 11:40 AM IST
Rishabh Pant
વિશ્વકપ નહીં રમી શકે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી, ઈજાને લઈને આવ્યું મોટું અપડેટ
Team india news: ટીમ ઈન્ડિયાના એક સ્ટાર ખેલાડીને લઈને મહત્વની માહિતી સામે આવી છે. આ ખેલાડી પોતાની ઈજાને કારણે વર્લ્ડકપ 2023માં રમી શકશે નહીં.
Jul 8,2023, 18:19 PM IST
IND vs WI
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમ જાહેર, આ ખેલાડીનું પત્તું કપાયું, જાણો કોને મળી તક
ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટેસ્ટ ટીમમાંથી ચેતેશ્વર પુજારાને બહાર કરી દેવામાં આવ્યો છે. તો રહાણેને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Jun 23,2023, 15:26 PM IST
Rohit Sharma
કોણ બનશે ટીમ ઈન્ડિયાનો આગામી ટેસ્ટ કેપ્ટન? આ ખેલાડીઓના નામ આવ્યા ચર્ચામાં
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આગામી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે, પરંતુ ત્યારબાદ શું થશે તે કહેવું મુશ્કેલ છે.
Jun 19,2023, 16:22 PM IST
ODI World Cup 2023
World Cup 2023: ભારત માટે ખુશખબર! વર્લ્ડ જીતાડી શકે એવા ખતરનાક ખેલાડીની વાપસી
Team India: આ વર્ષે જ ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ICCની આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર વાંચીને ટીમ ઈન્ડિયાના ચાહકો પણ ચોંકી જશે.
Jun 16,2023, 8:30 AM IST
Trending news
ONGC Recruitment 2024
ONGC Vacancy 2024: ઓએનજીસીમાં નોકરી મેળવવાની સારી તક, આ જગ્યા પર થશે ભરતી
IPL 2024
LSG vs RR: રાજસ્થાન રોયલ્સની આઠમી જીત, લખનૌ સુપર જાયન્ટ્સને વિકેટે હરાવ્યું
IPL 2024
દિલ્હી સામે હાર બાદ મુંબઈને નુકસાન, શું પ્લેઓફની રેસમાંથી થઈ બહાર? જાણો સમીકરણ
List of BJP Candidates
કોણ છે જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, જેને ભારતે મુંબઈ સેન્ટ્રલથી આપી લોકસભાની ટિકિટ
Harsh Sanghvi
રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; 'જેની જમીન ઈચ્છતા એ લઈ લેતા'
breaking news
'રામનું માન ન જાળવ્યું એટલે BJP નેતાઓના જીભે સરસ્વતી ઉંધા બેઠા છે અને રોજ બફાટ કરે'
MARUTI SUZUKI
Wagon R ને ભૂલી જાવ, આ કાર છે મારૂતિ સુઝુકીનું ખરૂ સોનું, માઇલેજમાં સૌથી આગળ
saffron mango
મીઠી કેરીનો રસ બન્યો કડવો! શું આ વર્ષે કેરી ખાવા મળશે કે નહીં? જાણો કારણ
Shimla weather news
એપ્રિલમાં મોસમનો મિજાજ બદલાયો, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભારે હિમવર્ષા
Congress
વાજપેયીના વખાણ; ગુજરાતમાં પ્રિયંકા ગાંધીએ 'મોદીને અંકલ' કહી જાણો શું ફેંક્યા પડકારો?