Kavya Maran Love Story: શું છે કાવ્યાનું રિલેશનશિપ સ્ટેટસ? પંત-અભિષેક સાથે રહ્યા છે રિલેશન!

Kavya Maran Love Story: કાવ્યા મારન લવ સ્ટોરી (Kavya Maran Love Story) અવાર નવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. જાણો કાવ્યા હજુ સિંગલ છે અથવા કોઇને ડેટ કરી રહી છે. 

Kavya Maran Love Story: શું છે કાવ્યાનું રિલેશનશિપ સ્ટેટસ? પંત-અભિષેક સાથે રહ્યા છે રિલેશન!

Who is Kavya Maran Boyfriend: કાવ્ય મારન (Kavya Maran) મીડીયા બિઝનેસ ટાયકૂન ક્લાનિધિ મારનની પુત્રી છે. તે મોટાભાગે સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SunRisers Hyderabad) ની મેચ જોવા આવતી રહે છે. તેમની સુંદરતા અને હોટનેસ મેદાનનો પારો ચઢાવી દે છે. કાવ્યાના રિલેશનશિપ્સ (Relationship) ને લઇને મોટાભાગે અફવાઓ ઉડતી રહે છે, પરંતુ અત્યાર સુધી તેમના રિલેશનને લઇને કોઇ પુષ્ટિ થઇ શકી નથી. અહીં સુધી કે તેમની ઋષભ પંત (Rishabh Pant) સાથે લવ સ્ટોરીના સમાચાર પણ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. તો આવો જાણીએ કાવ્યા મારનની લવ સ્ટોરી (Kavya Maran Love Story) વિશે કેટલી વાતો સચી અને કેટલી ખોટી. 

ઋષભ પંત સાથે રિલેશન?
ઋષભ પંત (Rishabh Pant) મોટાભાગે જાણિતી સેલિબ્રિટીઝ સાથે રિલેશનશિપના સમાચારના કારણે ચર્ચામાં રહે છે. પહેલાં તેમનું બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે રિલેશનના સમાચાર ખોટા સાબિત થયા હતા. થોડા દિવસો પહેલાં પંતને SRH ની સહ-માલકિન કાવ્ય મારન સાથે જોડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ આ સમાચાર ખોટા છે અને બંને પક્ષો તરફથી આ લવ રિલેશનશિપ (Relationship)  ને લઇને કોઇ સ્વિકૃતિ આવી નથી. 

સંગીતકાર અનિરૂદ્ધ રવિચંદર સાથે રિલેશન? 
થોડા સમય પહેલાં કાવ્યા મારનનું નામ ભારતીય સંગીતકાર અનિરૂદ્ધ રવિચંદર સાથે પણ જોડવામાં આવ્યું હતું. બંનેના રોમાન્ટિક રિલેશનશિપ (Relationship) ના સમાચાર ઇન્ટરનેટ પર બબાલ મચાવી હતી. પરંતુ અનિરૂદ્ધ તરફથી કાવ્યા સાથે રિલેશનના સમાચારને નકારી કાઢવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે તેમની વચ્ચે મિત્રતાથી વધુ કંઇ નથી. તમને જણાવી દઇએ કે અનિરૂદ્ધ પોતાની પર્સનલ લાઇન વિશે વધુ કંઇ શેર કરતા નથી. 

અનિરૂદ્ધ શર્માને લઇને અફવાઓ
જ્યારે જ્યારે સનરાઇઝર્સ હૈદ્રાબાદના ખેલાડી સારું પ્રદર્શન કરે છે. ત્યારે ત્યારે કાવ્યા મારનના રિએક્શન વાયરલ (Kavya Maran Reaction Viral) થાય છે. એવામાં આઇપીએલ 2024 અભિષેક શર્માની બેટિંગ પર પણ કાવ્યાના ચહેરા પર સ્માઇલ જોવા મળી છે. એવામાં કાવ્યા-અભિષેકને લઇને પણ લવસ્ટોરીના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ અફવાઓ (Rumer) ખોટી સાબિત થઇ કારણ કે બંને પક્ષ તરફથી આ વાતની કોઇ પુષ્ટિ થઇ નથી. આ બધી વાતો એ વાતનો પુરાવો છે કે કાવ્યા મારન હાલ સિંગલ છે અને કોઇને ડેટ કરી રહી નથી. તેમનું ધ્યાન ફક્ત પોતાના પરિવાર અને બિઝનેસને આગળ વધારવા પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news