हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
176/ 2
(53)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
virat kohali
Virat kohali News
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
India vs Australia 4th Test: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ માટે તૈયારી કરી લીધી છે. બન્ને ટીમો 26મી ડિસેમ્બરે સામ-સામે ટકરાશે. મેલબર્નમાં યોજાનારી આ ટેસ્ટ માટે બન્ને ટીમો આક્રમક દેખાઈ રહી છે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સિરીઝમાં બરોબરી કરવા માટે બુમરાહને 'વન મેન આર્મી' ગણાવ્યો હતો.
Dec 25,2024, 22:48 PM IST
Cricket Match
મૌકા...મૌકા...! ભારત-પાકિસ્તાનના મહામુકાબલા માટે મંચ તૈયાર, જાણો મેચ અંગેની માહિતી
ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. એક ક્રિકેટ બોર્ડે દાવો કર્યો છે કે તેમના દેશમાં આ બે ટીમો વચ્ચે ટી 20 મેચ રમાઈ શકે છે.
Jan 20,2023, 14:48 PM IST
India vs New Zealand First ODI
IND vs NZ ODI: શું આજે ફરી કોહલી ફટકારશે સદી? ન્યૂઝીલેન્ડ સામે જોઈલો ભારતનો રેકોર્ડ
India vs New Zealand First ODI: અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચે 113 વનડે રમાઈ છે. જેમાંથી ભારતે 55 અને કિવિઝે 50 જીતી છે. 7 મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું તો 1 મેચમાં ટાઈ પડી હતી. કિવિઝે આ શ્રેણીમાં સીનિયર્સ કેન વિલિયમ્સન અને ટિમ સાઉથીને આરામ આપ્યો હોવાથી ભારત પાસે જીતવાની સારી તક છે. ટોમ લેથમ ટીમ બ્લેક કેપ્સની કમાન સંભાળી રહ્યો છે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગે શરૂ થશે.
Jan 18,2023, 9:42 AM IST
mumbai
Mumbai Test: ન્યૂઝીલેન્ડને 372 રને હરાવીને ભારતે 1-0થી શ્રેણી જીતી લીધી
1-0થી ભારતે આ ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડની ટીમની 372 રને હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભારતે 540 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.
Dec 6,2021, 10:42 AM IST
T20 World Cup 2021
T20 World Cup માં આજે મહામુકાબલો, દુબઈના મેદાનમાં પાકિસ્તાનને પછાડશે ભારત
આજે સાંજે 7:30 વાગે મહામુકાબલો, T20 વર્લ્ડકપમાં આજે પાક. વિરુદ્ધ ભારતની પ્રથમ મેચ. ક્રિકેટ રસિકો હંમેશા જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવો મહામુકાબલો એટલે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ. સરહદ પર ચાલી રહેલાં તણાવની સ્થિતિને કારણે ભારતે લાંબા સમયથી પાકિસ્તાન સાથેના સંબંધો ઓછા કરી દીધાં છે. અને તેમની સાથે ક્રિકેટની રમત પણ બંધ જ છે. જોકે, આ મુકાબલો આઈસીસીની આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેનો હોવાથી બન્ને દેશો મેદાનમાં ટકરાશે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ ક્રિકેટ મેચ જોવા મળશે.
Oct 24,2021, 6:42 AM IST
virat kohali
Virat Kohaliની Lifestyle જોઈ તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! જુઓ Pics
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખુબ શાનદાર લાઈફસ્ટાઈલ જીવે છે. દુનિયાની એકથી એક કિંમતી ચીજ વસ્તુંઓ કિંગ કોહલી ધરાવે છે. વિરાટ કોહલી દુનિયાના સૌથી પૈસાદાર ખેલાડીમાંથી એક છે. વિરાટ દુનિયાનો સૌથી ધનવાન ક્રિકેટર છે. ફોર્બ્સની લિસ્ટ પ્રમાણે કેપ્ટન કોહલી 196 કરોડની વાર્ષિક આવક સાથે ક્રિકેટ જગતમાં સૌથી પૈસાદાર ખેલાડી છે.
Oct 21,2021, 12:28 PM IST
RCB
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો
મેદાનમાં 'આગ લાગી હતી' ત્યારે કોહલીનો બોલર યુવતી સાથે કરતો હતો 'નૈનમટકા' : મેદાનમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી, મેચમાં વિરાટની ટીમ ધબડકો વાળી રહી હતી. આવી વિકટ સ્થિતિમાં પણ વિરાટ કોહલીની ટીમનો એક બોલર મેદાનની બહાર બેસીને એક વિદેશી યુવતી સાથે આંખ મીચોલી રમતો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયોકે, ના પૂછો વાત...
Sep 22,2021, 8:39 AM IST
IPL
Sri Lanka પ્રવાસમાં ડેબ્યુ કરી શકે છે આ પાંચ સિતારા, IPL મચાવી છે ધૂમ
ભારતીય ટીમ જુલાઈમાં નાના ફોર્મેટની સિરીઝ માટે શ્રીલંકા પ્રવાસે જશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ વન-ડે મેચ અને ત્રણ ટી-20 મેચની સિરીઝ રમી શકે છે.
May 14,2021, 9:13 AM IST
virat kohali
વિરાટ કોહલીને લાગી કોની નજર, આવુંને આવું જ રહ્યું તો થશે સાવ ખરાબ રેકોર્ડ
નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં વિરાટ કોહલીએ 136 રન બનાવ્યા હતા. તેના પછી કોહલી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી.
Mar 1,2021, 10:00 AM IST
Ind vs Eng
IND vs ENG: ભારતીય જમીન પર આ પાંચ ખેલાડીઓની બોલબાલા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની પહેલી ટેસ્ટની શરૂઆત થઈ રહી છે. આ સીરિઝથી કોરોનાકાળમાં ઠપ્પ થઈ રહેલી રમતની પ્રવૃતિઓ પછી દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે.
Feb 3,2021, 11:27 AM IST
Trending news
plane crash
Viral Video: કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થતા પહેલા અને પછીનો હચમચાવી દે તેવો વીડિયો
malaika arora
અંતે મલાઈકા અરોરા અર્જુન કપૂર વિશે બોલી, એક્ટરના સિંગલ હોવાના નિવેદન પર કર્યો ખુલાસો
White Hair
ચાની ભુક્કીમાં આ વસ્તુ મિક્સ કરી સફેદ વાળ પર લગાડો, મહિનાઓ સુધી વાળ કાળા જ રહેશે
gujarat
સિગારેટ પીધા વિના સુરતીઓ પેટમા પધરાવી રહ્યા છે ઝેર! હવામાં સાડા 3 સિગારેટ જેટલું ઝેર
India vs Australia
Video: મેલબર્ન ટેસ્ટમાં જોરદાર ગરમા ગરમી, કોહલીએ કોન્સ્ટસને માર્યો ખભો
gujarat
વડોદરાના રોયલ મેળામા મોટી દુર્ઘટના ટળી! રાઈડનો દરવાજો ખુલી જતા બાળકી પટકાઈ, અફરાતફરી
Triphala Benefits
Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ
Budh Double Gochar 2025
જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી