हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
district education officer
District education officer News
Right to Education
RTEના પ્રવેશમાં ગેરરીતિ, બાળકની વિગતો સાથે ચેડા કરીને પ્રવેશ માટે અરજી કરાઈ
રાઈટ ટુ એજ્યુકેશન ગરીબ અને પછાત વર્ગના બાળકોના અભ્યાસ માટે છે. જો કે સંપન્ન પરિવારો ગરીબોના હક પર તરાપ મારતા ખચકાતા નથી. આ પ્રકારના કિસ્સા અનેક વખત સામે આવી ચૂક્યા છે.
May 22,2023, 23:44 PM IST
surat
SURAT: 183 શિક્ષણ સહાયકોને અધિક કલેક્ટરના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા
બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના નવનિયુકત ૧૮૩ શિક્ષણ સહાયકોને નિવાસી અધિક કલેકટર એસ.ડી. વસાવા તથા જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે નિમણુંકપત્રો એનાયત કરાયા હતા. રાજયની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી–૨૦૨૧ અન્વયે નવી નિમણુંક પામેલા રાજ્યના ૨૯૩૮ ઉમેદવારોને નિયુકિતપત્રો આપવાનો સમારોહ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ઓનલાઇન યોજવામાં આવ્યો હતો.
Jun 1,2021, 18:43 PM IST
district education officer
શોખીન શિક્ષણાધિકારી: 10 લાખની લાંચમાં ઝડપાયા, હવે ઘરેથી મળી મોંઘીદાટ દારૂની બોટલ
જિલ્લા ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે રૂપિયા 10 લાખની લાંચ માંગવાના ગુનામાં તાપી જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કની ધરપકડ કરી છે. શાળાને આપેલી નોટીસ અંગેની કાર્યવાહી દફ્તરે કરવા 10 લાખની માંગણી કરી હતી. જો કે આરોપીઓ એસીબીના છટકામાં સપડાયા નહોતા પણ લાંચની માંગણી કરી હતી જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઘરે તપાસ હાથ ધરતા તેમના રહેણાંક ફ્લેટમાં બેડરૂમમાં બોક્સ પલંગમાં વિવિધ બ્રાન્ડની ચાર દારૂની બોટલ પણ મળી આવી હતી. આરોપીઓએ કોર્ટમાં રજુ કરતા કોર્ટે 21મી તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
Oct 18,2020, 22:13 PM IST
Navsari
ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા
તાપી જિલ્લામાં આવેલી એક શાળાને તાપીને ફટકારાયેલી નોટિસ પરત લેવાની અવેજમાં 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. શિક્ષણાધિકારી બી.એમ પટેલ દ્વારા શાળાના સંચાલકો પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઇકાલે રાત્રે થવાની હતી. આ દરમિયાન ACB એ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. જો કે લાંચ લેવામાં અધિકારીનો સાથીદાર રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચીયાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે.
Oct 17,2020, 16:41 PM IST
Rajkot
રાજકોટમાં ઠંડીના કારણે શાળાઓના સમયમાં ફેરફાર
રાજકોટ જિલ્લામાં ઠંડીનું વાતાવરણ જામ્યું છે. ત્યારે ઠંડીને કારણે સ્કૂલ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળાના શૈક્ષણિક કાર્યમાં અડધો કલાકનો ફેરફાર કરાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો હતો. તમામ શાળાઓમાં સમય અડધો કલાક ફેરકકર કરવા આદેશ કર્યો છે. 26 જાન્યુઆરી સુધી સમયમાં ફેરફાર કરવા પરિપત્ર જાહેર કરાયો હતો.
Jan 16,2020, 22:10 PM IST
DPS east
નિયમો અમારા ખીચ્ચામાં છે ! જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફને DPS માં હડધુત
અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલ પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા 3 દિવસથી રઝળી રહેલા બેંગ્લુરૂના પરિવારને આશ્રમ સંચાલકો દ્વારા સતત રંઝાડ કરવામાં આવી રહી છે.
Nov 19,2019, 19:29 PM IST
અમદાવાદ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 102 શાળાઓને નોટીસ ફટકારી, જાણો કેમ...
અમદાવાદના DEO તરફથી અમદાવાદની 102 શાળાઓ સામે નોટીસ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છ. જે મુબજ અમદાવાદની 102 જેટલી શાળાઓની 25 ટકાથી 100 ટકા સુધીની ગાન્ટ કાપી લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
Jul 18,2019, 14:01 PM IST
સુરત
સુરત: પ્રદુષણને ડામવા અનોખી પહેલ, શાળાના વિદ્યાર્થીઓ કરશે વૃક્ષા રોપણ
સમગ્ર દેશ સહિત દુનિયામા પ્રદુષણની માત્રામા ઉત્તરોઉત્તર વધારો થતા જવાના કારણે કલાઇમેટ ચેન્જની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે આ પ્રદુષણની માત્રાનુ પ્રમાણ ઘટાડવા માટે તથા વિધાર્થીઓમા પ્રદુષણને લઇને જનજાગૃતિ આવે તે ઉદ્દેશથી સુરત જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે.
Jul 13,2019, 16:39 PM IST
અમદાવાદ
અમદાવાદ: રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 11,728 બાળકોનો મળ્યો શાળાઓમાં પ્રવેશ
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓના બાળકોને આખરે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડમાં એડમીશન ફાળવવામાં આવ્યા છે. એડમીશન કન્ફર્મ થયું છે તેવા વાલીઓને શાળાનું નામ મેસેજ કરીને જાણ કરાઈ છે. ત્યારે તમામ વાલીઓ કે જેમને ખાનગી શાળામાં એડમીશન મળ્યું છે તેમણે 13મે સુધીમાં ફરજીયાત જે તે શાળા પર જરૂરી ડોક્યુમેન્ટ સાથે જઈને પોતાનો પ્રવેશ ફરજીયાત કન્ફર્મ કરાવવાનો રહેશે.
May 6,2019, 17:22 PM IST
શાળા
આ જિલ્લાની શાળામાં વિદ્યાર્થી નહિ પણ શિક્ષકો છે અનિયમિત, સામે આવી લાલીયાવા
જામનગર જિલ્લા પંચાયતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે લગાતાર પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઇકાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ ધિકારીએ આકરા પાણીએ થઇ સરકારી પ્રાથમિક શાળાઓમાં અનિયમિતતા દાખવનારા અને સતત વોરન્ટ ઇશ્યુ કર્યા બાદ પણ જવાબ ન આપતા 8 જેટલા બેદરકાર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને પાણીચું પકડાવી દેતા સરકારી શિક્ષકોના આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
Feb 5,2019, 19:23 PM IST
Trending news
Solar AC
ગરમીમાંથી મળશે, નહી આવે 1 રૂપિયો પણ લાઇટ બિલ, આ AC શોધી શોધીને ખરીદી રહ્યા છે લોકો
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ