हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Prayagraj Mahakumbh
Prayagraj mahakumbh News
Ahmedabad to Prayagraj
રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
આસ્થાના મહાકુંભમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. અત્યાર સુધી કરોડોથી વધુ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી દીધી અને હજુ પણ કરોડો પાવન નગરી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. વિશ્વનો કોઈ પણ ખૂણો હોય કે પછી દેશની કોઈ જગ્યા..જ્યાં ગુજરાતીઓ ન જાય તેવું ક્યારેય ન બને..
Jan 23,2025, 11:10 AM IST
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. મહાકુંભમાં જવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. હજુ પણ અનેક લોકો મહાકુંભમાં જવા ઈચ્છે છે. લોકોની ઉત્સુકતા જોઈને ટુર ઓપરેટરો પણ સ્તબ્ધ થઈ ગયા છે.
Jan 22,2025, 21:16 PM IST
Mahakumbh 2025
મહાકુંભમાં જતાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે સરકાર, ફ્રી હેલ્પલાઈન નંબર પણ જાહેર
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના કુંભ મેળામાં જઈ રહ્યાં છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા કુંભ મેળામાં રાજ્યના અનેક શ્રદ્ધાળુઓ પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા જવાના છે. મહાકુંભમાં ગુજરાતના લોકોને તમામ મદદ અને સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત પેવેલિયન શરૂ કરવામાં આવ્યું છે.
Jan 17,2025, 18:47 PM IST
Trending news
Government Exam
આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં ગોલમાલ? પ્રોવિઝનલ આન્સર કી સામે સવાલ
surat news
સુરતમાં પતિ બન્યો હેવાન, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા
Late Sleeping Habit
તમે પણ 1 વાગ્યા પછી સૂવો છો, તો થઈ જાવ સાવધાન! હેલ્થ પર પડી શકે છે આ ખતરનાક અસર
Adani Group
અદાણી ગ્રુપ અમદાવાદમાં બનાવશે 1000 બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, મળશે આ સુવિધા
Mahakumbh
પ્રયાગરાજમાં 300 કિલોમીટર લાંબો જામ? હજારો ભક્તો કલાકો સુધી ફસાયા, જુઓ VIDEO
Rajkot
રાજકોટઃ પરિવારને છેલ્લો વીડિયો મોકલી કોન્ટ્રાક્ટરે વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત
Property Tax
પ્રોપર્ટી ઓનરની બલ્લે-બલ્લે! ઈનકમ ટેક્સમાં મળશે બમ્પર છૂટ, જાણો કેટલો થશે ફાયદો?
Jamnagar
જામનગરમાં આધાર કાર્ડ કઢાવવા 6-6 મહિનાથી લોકોને હેરાનગતિ, સર્વરમાં સમસ્યા
Maha Kumbh 2025
મહાકુંભ: પ્રયાગરાજ જંકશન સ્ટેશન બંધ કરવાના સમાચાર પર રેલ્વે મંત્રીનું મોટું નિવેદન
heart attack
યુવાનોમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કેસ? જાણો તેનું મુખ્ય કારણ શું છે