हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Navsari
Navsari News
Navsari
નવસારી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી, ડાંગર પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો...
Paddy farmers face severe crop loss due to unseasonal rainfall in Navsari, demand compensation
Oct 22,2024, 14:35 PM IST
Agriculture News
Agriculture: મેઘરાજાએ છીનવ્યો ખેડૂતોના મુખનો કોળિયો, થઈ મોટી પાક નુકસાની
Agriculture News: ભારે વરસાદને પગલે ગુજરાતના વિવિધ જિલ્લાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. એમાંય ખાસ કરીને ખેડૂતોને તો રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
Oct 22,2024, 12:47 PM IST
Navsari
નવસારીમાં વીજળીનો અદભૂત ચમકાર, આકાશી વીજળીનો નજારો મોબાઈલમાં કેદ...
Gujarat: Viral video shows dramatic visuals of lightning strike in Navsari amid heavy rains
Oct 19,2024, 16:40 PM IST
ZEE 24 Kalak Original Video
વરસાદી માહોલ વચ્ચે વીજળીના અદ્ભુત દ્રશ્યો, નવસારીના બીલીમોરા શહેરના તલોદ ગામનો નજારો....
Amazing scenes of lightning amidst rainy weather, view of Talod village in Belimora town of Navsari....
Oct 19,2024, 15:05 PM IST
ZEE 24 Kalak Original Video
ગાંધીનગર ડ્રગ વિભાગની નવસારીના ચીખલી તાલુકામાં રેડ, ડાયાબિટીસ ઉપચાર કેન્દ્રના નામે દવા આપતા કરાઈ રેડ
In Chikhli taluka of Navsari, Gandhinagar drug department, drug was given in the name of diabetes treatment centre
Oct 19,2024, 14:50 PM IST
ZEE 24 Kalak Original Video
નવસારીમાં વરસાદી માહોલ વચ્ચે શોર્ટ સર્કિંટ, વીજ ટ્રાન્સફોર્મરમાં તણતા ઉડતા લાગી આગ...
Amidst the rainy weather in Navsari, short circuit, fire started flying in the power transformer...
Oct 19,2024, 9:35 AM IST
ZEE 24 Kalak Original Video
નવસારી રેલવે ક્રોસિંગ નંબર 127 કાયમી ધોરણે બંધ, છતાં લોકો જોખમી રીતે ટ્રેક ક્રોસ કરતા હોય તેવો વીડિયો વાયરલ....
Navsari railway crossing number 127 permanently closed, yet video of people crossing the track dangerously goes viral....
Oct 18,2024, 12:55 PM IST
crime
15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, મિત્ર એક્ટિવા પર બેસાડીને રાત્રે આંબાવાડીમાં લઇ ગ્યો.
નવસારીના વિજલપોર વિસ્તારની એક સોસાયટીમાં રહેતી 14 વર્ષીય સગીરાની સાથે તેના નજીકમાં જ રહેતા અને રત્નકલાકાર 22 વર્ષીય રોહિત પેંડાઘરે મિત્રતા કેળવી હતી.
Oct 15,2024, 21:14 PM IST
Tata Group
અદાણી-અંબાણી નહીં નવસારીમાં જન્મેલા આ વ્યક્તિ છે મોટા દાનવીર, 8 લાખ કરોડ કર્યા દાન
ટાટા ગ્રૂપના ફાઉન્ડર જમશેદજી ટાટાએ પોતાના જીવનકાળ સમયે 8 લાખ કરોડ રૂપિયા દાન કરી દીધા હતા. આજે પણ કોઈ ભારતીય બિઝનેસમેન એમની સમકક્ષ પણ નથી.
Oct 11,2024, 20:44 PM IST
Ratan Tata
નવસારીના 10x10 ના નાનકડા મકાન સાથે ટાટા પરિવારનો જોડાયેલો છે લાગણીનો સંબંધ
Ratan Tata : રતન ટાટાના નિધનથી નવસારીના પારસીઓમાં શોકની લાગણી... નવસારી શહેરની શિક્ષણ સંસ્થાઓ દ્વારા રતન ટાટાને આપવામાં આવી શ્રદ્ધાંજલિ... નવસારી શહેરને શાળાઓ કોલેજો અને હોસ્પિટલોની ભેટ ટાટા પરિવારે આપી છે... રતન ટાટાના નિધનને પગલે પારસી સમાજે અમૂલ્ય રતન ગુમાવવાનો શોક વ્યક્ત કરી રહ્યાં છે
Oct 10,2024, 13:49 PM IST
Navratri 2024
નવરાત્રિમાં પૌરાણિક પરંપરા, આજે પણ સચવાઈ રહી છે ધરોહર, ઢોલ, મંજીરાના તાલે દોરી રાસ
ગુજરાત અને ગુજરાતીઓના ગરબા જે વિશ્વ પ્રસિદ્ધ છે. અને તેમાં પણ અર્વાચિન ગરબાનું તેમાં અદકેરુ સ્થાન છે. દોરી રાસ હોય કે પછી તલવાર રાસ...ગામડાઓમાં થતાં આ પ્રકારના ગરબાાઓએ જ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
Oct 8,2024, 18:41 PM IST
Navsari
નવસારીના વાંસદામાં એક કાર્યક્રમમાં અનંત પટેલના પ્રહાર, બાળ વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં કર્યા પ્રહાર...
Anant Patel assaulted at a program in Vansda, Navsari
Oct 8,2024, 18:35 PM IST
Navsari
નવસારી વાંસદાની અંબિકા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત, સરા ગામમાંથી પસાર થતી અંબિકા નદીમાં ડૂબ્યો યુવાન...
Man dies due to drowning in Ambika river of Navsari Vansda
Oct 5,2024, 11:20 AM IST
Navsari
નવસારીમાં સરકારી કચેરીમાં વાહન પાર્ક કરાયું, જૂની કલેક્ટર કચેરીની ઓફિસમાં બાઈક પાર્ક કરવામાં આવી...
In Navsari, the vehicle was parked in the government office
Oct 5,2024, 9:40 AM IST
Navsari
નવસારી સાંસદ ધવલ પટેલ દીપડાના હુમલામાં ઘાયલ થયેલા બાળકોને મળ્યા...
Navsari MP Dhaval Patel meets children injured in leopard attack
Oct 4,2024, 17:40 PM IST
Gujarat Temples
ગુજરાતના આ કુંડમાં સ્નાન કરતા દૂર થાય છે ચામડીના રોગ, જાદુઈ કુંડ રામાયણ સમયનું છે
Unai Mata temple : એન્કર : આસોના નોરતાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રામાયણ કાળથી હાજરાહજૂર બિરાજમાન માં ઉષ્ણ અંબાના ધામ ઉનાઈ ખાતે વલસાડ લોકસભાના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે ઉનાઈ માતાજીના દર્શન કરી, ગરબા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો
Oct 4,2024, 13:54 PM IST
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
સુરતના માતાવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જ્ઞાન સહાયક શિક્ષક રાજેશ ધંધુકિયા ગત 18 સપ્ટેમ્બરની સવારે વાપીના વાઘછીપા ગામે બદલીની શાળા જોવા માટે જઈ રહ્યા હતા. સુરતથી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં ભીડ વધુ હોવાને કારણે રાજેશ ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા.
Oct 3,2024, 19:36 PM IST
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
Relationship : હોટલના રૂમમાં ગયા બાદ યુવતીને ગભરાટને કારણે લોહી વહેવા લાગ્યું, પ્રેમીએ તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ગુગલ સર્ચમાં લોહી કેવી રીતે બંધ કરવુ તે શોધતો રહ્યો, જેથી યુવતીના શરીરમાંથી એક તૃતિયાંશ લોહી વહી જતા જીવ જતો રહ્યો હતો. આ કેસ હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.
Oct 1,2024, 12:16 PM IST
Viral Video
નવસારીના ઉપસળ ગામે જોવા મળી દીપડાની લટાર, ખેતરમાં ફરતો જોવા મળ્યો ખૂંખાર દીપડો
Viral video shows leopard strolling in a field at Navsari's Upsal village; fear among residents
Sep 29,2024, 16:30 PM IST
Navsari
નવસારીના ઉપસળ ગામે જોવા મળી દીપડાની લટાર, ખેતરમાં ફરતો જોવા મળ્યો ખૂંખાર દીપડો...
Viral video shows leopard strolling in a field at Navsari's Upsal village; fear among residents
Sep 29,2024, 14:15 PM IST
Trending news
Gujarat Tourism
ગુજરાતમાં ફરવા માટે ઢગલો જગ્યા છે! આ 48 ઈકો ટુરિઝમ સાઈટના લિસ્ટ પર પહેલા નજર દોડાવો
8th Pay Commission
આઠમા પગાર પંચ પર આવ્યા મોટા અપડેટ, શું પગાર વધારવા પર લાગશે મહોર?
arjun kapoor
કન્ફર્મ! પહેલીવાર મલાઈકા અરોડા સાથે બ્રેકઅપ મુદ્દે અર્જૂન કપૂરે તોડ્યું મૌન
Gold rate
મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!
Tea
ચા સાથે ભૂલેચૂકે આ વસ્તુઓ ન ખાતા, લિવર-કિડનીમાં સમસ્યા થઈ શકે
dhanteras 2024
ધનતેરસ : લક્ષ્મી પૂજા ધનપૂજા સાચી વિધિથી કરાય તો ધનના ભંડાર ભરાઈ જાય
Mahudi Jain Temple
જ્યાંની સુખડી ઘરે લઈ જવાતી નથી એ મહુડીમાં કાળી ચૌદશ કેમ મહત્વની હોય છે, આ છે કારણ
Chanakya Niti
ખડૂસ બનીને રહીએ તો જીવનમાં સફળ થવાય? ચાણક્ય નીતિનું આ લોજિક દંગ રહી જશો
diwali 2024
દિવાળી 31 ઓક્ટોબરે છે કે 1 નવેમ્બરે? કાશીના વિદ્વાનોએ આ કન્ફ્યુઝન દૂર કર્યું
dhanteras 2024
ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજા