મોંઘી પડશે મોજ! ભૂલથી પણ આવી સ્ત્રીઓ સાથે ના કરતા સેક્સ, સંભોગ કરતાની સાથે જ....

માણસ પોતાની ઉત્તેજના માં બધું ભૂલી જાય છે કે સુ યોગ્ય છે અને શું ખોટું છે, તે તેની ઇચ્છા પૂરી કરવા માટે ખોટો માર્ગ પણ પસંદ કરે છે. ભૂલથી પણ ક્યારેય આવી સ્ત્રીઓ જોડે ના બાંધવા જોઈએ શારીરિક સંબંધ,જાણો શું છે તેની પાછળનું કારણ….

મોંઘી પડશે મોજ! ભૂલથી પણ આવી સ્ત્રીઓ સાથે ના કરતા સેક્સ, સંભોગ કરતાની સાથે જ....

નવી દિલ્હીઃ સંભોગ, સમાગમ એટલેકે, બે વ્યક્તિઓ વચ્ચે પરસ્પરનો સરખો સમાગમ. બન્ને વ્યક્તિ એમાં સહભાગી હોય છે અને સરખો ભોગ આપે છે. એટલે જ તેને સંભોગ કહેવામાં આવે છે. જોકે, બદલાતા સમયમાં તેને કોઈને પણ સાથે મોજ મસ્તી માટે કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો, સંસ્કૃતિ અને આપણાં સંસ્કાર તેને અયોગ્ય ઠેરવે છે. એટલું નહીં એવું પણ કહેવામાં આવ્યું છેકે, જો બે લોકો વચ્ચે જાતીય સંભોગની ઇચ્છા સમાન હોય, તો તે સારી લાગણી આપે છે. પણ જો એમાં કોઈ એકનો ઈરાદો બદ હોય તો એ તકલીફ આપે છે. પણ માણસ પોતાની ઉત્તેજના માં બધું ભૂલી જાય છે કે સુ યોગ્ય છે અને શું ખોટું છે, તે તેની ઇચ્છા પૂરી કરવા માટે ખોટો માર્ગ પણ પસંદ કરે છે.

એવું પણ કહેવામાં આવ્યું છેકે, કેટલીક સ્ત્રીઓથી હંમેશા અંતર રાખવું જોઈએ. આવી સ્ત્રીઓ તમારા માટે નર્કનો દ્વાર ખોલી શકે છે. આવી સ્ત્રીઓ સાથે સંભોગ કરવાથી તમારી મતી ભ્રમિત થઈ શકે છે. તમારું જીવન નર્ક સમાન બની શકે છે. કામવાસના વશ થઈને જો તમે આવી સ્ત્રીઓ સાથે સહવાસ માણો છો તો સમારે જીવનપર્યત તેનું નુકસાન ભોગવવું પડે છે. આજે જાણી લો કે શાસ્ત્ર મુજબ ક્યા પ્રકારની સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાથી તમે મહાપાપના ભાગીદાર બનો છો. આવી સ્ત્રીઓ સાથે સહવાસ કે સંભોગ કરતાની સાથે જ તમારા કિસ્મતમાં જાણે કાળો પથ્થરો આડે આવી જાય છે. તમારા થતા કામો અટકી પડે છે. તમારું જીવન બરબાદીના રસ્તે ગબડવા લાગે છે.

કુંવારી યુવતીઃ
કંવારી છોકરી સાથે સંબંધ કુંવારી છોકરી સાથેના સંબંધો ભારે પડી શકે છે લગ્ન પહેલાં કોઈ પણ વ્યક્તિએ કુંવારી છોકરી સાથે જાતીય સંબંધ ન રાખવો જોઈએ. જો તમે સંબંધ બનાવ્યો હોય તો તેની સાથે લગ્ન કરવા જોઈએ.કોઈ પુરુષે એક કુંવારી સ્ત્રી સાથે લગ્ન વગર ક્યારેય સંબંધ બાંધવા જોઈએ નહીં. પછી ભલે એ સંબંધ એકબીજાની મરજીથી હોય કે બળજબરી પૂર્વક. શાસ્ત્રો મુજબ આ પાપ ગણાય છે.વિધવા સ્ત્રી.વિધવા સ્ત્રી સાથેનો સંબંધ પણ નુકસાનકારક હોઈ શકે છે કોઈ પણ સંજોગોમાં તે સ્ત્રી સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ જેનો પતિ મરી ગયો હોય પરંતુ જો તે પુરુષ વિધવા સ્ત્રી સાથે ફરી લગ્ન કરે છે તો તે ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે છે.પ્રતિકાત્મક તસવીરપુરુષે ભૂલથી પણ કોઈ વિધવા સ્ત્રી સાથે સંબંધ બાંધવા જોઈએ નહીં. જોકે પુરુષ આવી સ્ત્રી સાથે પુનર્લગ્ન કરે તો તે સંબંધ રાખી શકે છે.

અજાણી સ્ત્રી:
કોઈપણ વ્યક્તિએ પોતાની પત્ની સીવાય અન્ય કોઈ સ્ત્રી સાથે શારીરિક સુખ માણવું જોઈએ નહીં. તેમજ કોઈ અજાણી સ્ત્રીને પણ પોતાની નજીક આવવા દેવી જોઈએ નહીં. આવી સ્ત્રી સાથે સંબંધથા પાપ લાગે છે.અને આવી સ્ત્રી પર તમે ભરોસો કરશો તો તમે કોઈ મુશ્કેલી માં પડી શકો છો તેથી પેહલા સ્ત્રી ને સારી રીતે ઓળખવી અને ત્યારબાદ કોઈ સંબંધ બાંધવો જોઈએ.

મિત્રની પત્ની:
મિત્રની પત્ની સાથે સંબંધ કોઈપણ મિત્ર તેના મિત્ર સાથે દગો કરે કે તે મિત્રની પત્ની પર ખરાબ નજર રાખે મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો હોય છે.અથવા તેને સંબંધ બાંધવાની ફરજ પાડતો હોય તેને આગલા જીવનમાં ગંભીર સમસ્યાઓનો સામ નો કરવો પડશે.પોતાના મિત્રની પત્ની પર કોઈપણ સંજોગોમાં કુદ્રષ્ટી નાખવી જોઈએ નહીં.તેમજ દોસ્તની પીઠ પાછળ તેની સ્ત્રી સાથે સંબંધ બનાવવો મોટું પાપ છે.આવી સ્ત્રીઓને સમ્માનની નજરથી જોવી જોઈએ.દુશ્મનની પત્ની.શાસ્ત્રો મુજબ દુશ્મની પત્ની સાથે પણ સંબંધ બાંધવો કે તેની સાથે બળજબરી કરવી મહાપાપ છે. આવી સ્ત્રી જો સામેથી પણ તમારી પાસે આવે તો તેને પૂર્ણરુપે ઇગ્નોર કરવી જોઈએ.તેમજ મિત્રો દુશ્મન ની પત્ની થી ખતરો પણ બની શકે છે તેથી મિત્રો તમારે દુશ્મન ની પત્ની જોડે લગ્ન ન કરવા જોઈએ અને કોઈના જોડે બળજબરી કરવી એ મહાપાપ છે.

શિષ્ય કે કર્મચારીની પત્ની:
પોતાની સાથે નીચેના હોદ્દા પર કામ કરતા અથવા પોતાના શિષ્યની પત્ની સાથે ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધવા જોઈએ નહીં. આ શાસ્ત્રોમાં ઉલ્લેખીત મહાપાપમાંથી એક છે.આ પણ કરવુ ન જોઈએ કેમકે કર્મચારીનો વિશ્વાસ પણ તૂટી શકે છે જે પાપ કહેવાય છે.પોતાના પરિવારની અન્ય સ્ત્રી.પોતાના જ પરિવારની બીજી કોઈ સ્ત્રી સાથે પણ સંબંધ રાખવો શાસ્ત્ર મુજબ પાપ છે. તેનું પરિણામ ખરાબ આવે છે.આ સંબંધ બનાવાથી પરિવાર માં બદનામી થાય છે અને નામ ખરાબ થાય છે તેથી આવા સબંધો થી દુર રહેવું જોઈએ.

બ્રહ્મચર્યનું પાલન કરતી સ્ત્રી:
બ્રહ્મચારિણી સાથેનો સંબંધ જો કોઈ એવી સ્ત્રી કે છોકરી છે કે જેણે બ્રહ્મચારિણીનો ધર્મ લીધો હોય,તો તેની સાથે શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં.જો તે છોકરી જાતે જ લગ્ન કરવા તૈયાર હોય તો આ સંબંધ બનાવવો જોઇએ અન્યથા તમારે એક વિશાળ સંકટનો સામનો કરવો પડી શકે છે.જો કોઈ સ્ત્રી સાધના કરી રહી હોય કે વ્રત પૂજા કરતી હોય તે દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરતી હોય તો તેવી સ્ત્રી સાથે ક્યારેય શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહીં. જો પુરુષના કારણે કોઈ સ્ત્રીનું વ્રત ભંગ થાય છે તો તેના પર મહાપાપ લાગે છે.

વેશ્યાવૃત્તિ કરતી સ્ત્રીઃ
વેશ્યાઓ સાથેનો સબંધ શાસ્ત્રોમાં,વેશ્યાઓ સાથે જાતીય સંબંધ બાંધવાની મનાઈ છે. આપણે સ્ત્રીઓને સુરક્ષિત રાખવા જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ નાકે તેમનો આનંદ માણવો જોઈએ વેશ્યાઓ શરીર પૈસા માટે વેચે છે.પ્રાચીન સમયની વાત હોય કે આધુનિક યુગની વાત પ્રોસ્ટિટ્યુટ કે કોલ ગર્લની વ્યવસ્થાને ક્યારેય શાસ્ત્રો દ્વારા પ્રમાણીત કરવામાં આવી નથી. આ વ્યવસ્થઆને હંમેશા એક કલંક તરીકે જોવામાં આવી છે. આવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ મહાપાપ છે.

નશામાં ડુબેલી સ્ત્રી:
ક્યારેય નશામાં ડુબેલી સ્ત્રીનો ગેરલાભ લેવો જોઈએ નહીં. કોઈ કારણે નશામાં ભાન ભુલેલી સ્ત્રી સાથે સંબંધ બાંધનાર પુરુષ મહાપાપી કહેવાય છે.અને કોઈ પણ સ્ત્રી નશામાં હોય તે ખરાબ સ્ત્રી કહેવામાં આવે છે અને તેની કોઈ પણ ઈજ્જત હોતી નથી તેથી મિત્રો આવી સ્ત્રી જોડે સબંધ ના બાંધો.પોતાના કરતા મોટી ઉંમરની સ્ત્રી.પોતાના કરતા ઘણી મોટી ઉંમરની સ્ત્રી સાથે પણ સંબંધ રાખવો જોઈએ નહી. આવી સ્ત્રી બીજા કોઈની હોય તો તેને પોતાની તરફ આકર્ષિત કરવાનું પાપ ક્યારેય કરવું જોઇએ નહીં.મોટી સ્ત્રી એ સમ્માન ને લાયક હોય છે અને તેમની બાજુ ખરાબ નજર થિ ન જોવું જોઈએ અને આવી સ્ત્રી સામેથી આવે છે તો તમારે સબંધ ક્યારે પણ ના બાંધવા.

ગુરુની પત્નીઃ
ગુરુની પત્ની સાથે સંબંધ કોઈ પણ પુરુષે તેના ગુરુની પત્ની સાથે શારીરિક સંબંધ ન રાખવો જોઈએ. કારણ કે ગુરુ એક પિતાનું સ્વરૂપ છે અને ગુરુની પત્નીને ગુરુ માતા એટલે કે માતાનો દરજ્જો આપવામાં આવે છે.તેને ગંભીર પાપ માનવામાં આવે છે.પોતાના ગુરુ, શિક્ષક અને નિર્દેશકની પત્ની સાથે ક્યારેય સંબંધ રાખવો જોઈએ નહીં. પરંતુ ઘણા લોકો આવું પાપ કરી બેસે છે. શાસ્ત્રો મુજબ તેમને મૃત્યુબાદ નર્કમાં આ ભોગવવું પડે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતુ નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news