જોરદાર લુક અને ધાંસૂ માઇલેજ, ફક્ત 25 હજારમાં લઇ જાવ TVS Sports બાઇક, જોજો મોકો ચૂકતા નહી

Best Mileage Bike in India: આ રિપોર્ટમાં અમે તમને એવી બાઇક વિશે જણાવીશું જે હાઇ માઇલેજની સાથે આકર્ષક સ્પોર્ટી લુક આપે છે. આ બાઇક ટીવીએસ સ્પોર્ટ (TVS Sport) છે, જે વર્ષોથી ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે.

જોરદાર લુક અને ધાંસૂ માઇલેજ, ફક્ત 25 હજારમાં લઇ જાવ TVS Sports બાઇક, જોજો મોકો ચૂકતા નહી

TVS sport price: ભારતના ટુ-વ્હીલર સેગમેન્ટમાં માઇલેજવાળી બાઇક્સની ખૂબ માંગ છે. આ રિપોર્ટમાં અમે તમને એવી બાઇક વિશે જણાવીશું જે હાઇ માઇલેજની સાથે આકર્ષક સ્પોર્ટી લુક આપે છે. આ બાઇક ટીવીએસ સ્પોર્ટ (TVS Sport) છે, જે વર્ષોથી ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે. પાવરફુલ એન્જિનની સાથે તેમાં ઘણી આધુનિક સુવિધાઓ પણ છે. આ બાઇક માત્ર સારી માઇલેજ આપે છે એટલું જ નહીં, તેની ડિઝાઇન પણ ખાસ કરીને સ્પોર્ટી અને આકર્ષક છે.

ભારતમાં TVS Sport બાઇકની કિંમત રૂ. 63,950 થી શરૂ થાય છે અને ટોપ-એન્ડ વેરિઅન્ટ માટે રૂ. 67,443 સુધી જાય છે. જોકે, તેના જૂના મોડલની કિંમત ઘણી ઓનલાઈન વેબસાઈટ પર ઘણી ઓછી છે. TVS સ્પોર્ટ બાઇકના જૂના મોડલ ખરીદવા અને વેચવા માટે ઘણી વેબસાઇટ્સ ઉપલબ્ધ છે. આ રિપોર્ટમાં તમે આ ડીલ્સ વિશે જાણી શકો છો, જ્યાં તમને 25 હજારમાં આ બાઇક ખરીદવાનો મોકો મળશે. અમે આ બાઈક ઓનલાઈન વેબસાઈટ Droom પર જોઈ છે.

TVS Sport 100cc 2013
આ બાઇક માટે 27,500 રૂપિયા માંગવામાં આવ્યા છે. આ 2013 મોડલ TVS સ્પોર્ટ 28503 કિલોમીટર ચાલી ચૂકી છે. કાળા રંગની આ બાઇકનો રજીસ્ટ્રેશન નંબર DL 4S છે.

TVS Sport 100cc 2018
આ બાઇક માટે રૂ.35,500 માંગવામાં આવ્યા છે. 2018 મોડલવાળી આ TVS સ્પોર્ટ 17000 કિ.મી. ચાલી ચૂકી છે. આ લાલ રંગની બાઇકનો રજીસ્ટ્રેશન નંબર DL 8S છે.

TVS Sport 100cc 2013 
આ TVS સ્પોર્ટ 2013 ની છે અને અત્યાર સુધીમાં 25000 Km કરી ચૂકી છે. આ બાઇક માટે રૂ.25,500ની માંગણી કરવામાં આવી છે. બાઇકનો રંગ કાળો છે અને તેનો રજીસ્ટ્રેશન નંબર DL 7S છે.

TVS Sport 100cc 2011
આ TVS સ્પોર્ટ 2011 ની છે અને અત્યાર સુધીમાં 42879 Km કરી ચૂકી છે. આ બાઈકની કિંમત 29,000 રૂપિયા વધારવામાં આવી છે. બાઇકનો રંગ કાળો છે અને તેનો રજીસ્ટ્રેશન નંબર DL 4S છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news