हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ipo news
Ipo news News
ipo news
10 ડિસેમ્બરે ઓપન થશે IPO,કિંમત ₹75,ગ્રે માર્કેટમાં ધૂમ, પ્રથમ દિવસે ડબલ થઈ જશે પૈસા
શેર બજારમાં દર સપ્તાહે એક બાદ એક આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. આગામી સપ્તાહે પણ વધુ એક આઈપીઓ ઓપન થવાનો છે. આ આઈપીઓ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે.
Dec 5,2024, 15:32 PM IST
ipo
6 કંપનીઓના IPO પર ભાગ્ય અજમાવવાની તક, પૈસા તૈયાર રાખે ઈન્વેસ્ટર, ફટાફટ ચેક કરો વિગત
IPO Updates: આઈપીઓમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. આ સપ્તાહે છ કંપનીના આઈપીઓમાં દાવ લગાવવાની તક મળશે. મહત્વનું છે કે તેમાંથી ત્રણ આઈપીઓ ઓપન થઈ ગયા છે, જ્યારે ત્રણ કંપનીના આઈપીઓ ખુલવાના છે.
Dec 1,2024, 17:14 PM IST
ipo news
ઓપન થતાં પહેલા 109% પ્રીમિયમ પર પહોંચ્યો IPO,પૈસા ડબલ થવાના સંકેત
Upcoming IPO: જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે છે. આવતીકાલે વધુ એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર ધૂમ મચાવી રહ્યાં છે.
Nov 21,2024, 15:35 PM IST
ipo news
શેર બજારના રોકાણકારો માટે મોટા સમાચાર, બદલાઈ જશે IPOમાં રોકાણ કરવાનો નિયમ!
સેબી તરફથી નાની અને મિડ સાઈઝવાળી કંપનીઓના આઈપીઓ (IPO) માટે અરજી કરવાની રકમ વધારવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. આ નિયમમાં ફેરફાર બાદ નાના રોકાણકારો વધુ પૈસા લગાવીને પહેલા કરતા વધુ શેર ખરીદી શકશે.
Nov 20,2024, 13:03 PM IST
ipo news
આગામી સપ્તાહે ઓપન થશે 3 IPO,ચેક કરો પ્રાઇસ બેન્ડ, GMP સહિત દરેક વિગત
Upcoming IPO This Week: શું તમે પણ શેર બજારમાં આઈપીઓમાં દાવ લગાવો છો તો આગામી સપ્તાહે તમને ખુબ તક મળવાની છે. આઈપીઓમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે.
Nov 10,2024, 17:30 PM IST
stock market
ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટ્યો!
ઈવાય ઈન્ડિયાના માર્કેટ્સ લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું છે કે ભારતીય આઈપીઓ બજારની આ શાનદાર રફતાર પૂંજી બજારોની વધતી પરિપકવતા અને વધતા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
Oct 31,2024, 7:34 AM IST
ipo
Hyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ
IPO News: દેશનું પ્રાઇમરી માર્કેટ આગામી સપ્તાહે ખુબ વ્યસ્ત રહેવાનું છે. હ્રુન્ડઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 15 ઓક્ટોબરે રિટેલ ઈન્વેસ્ટરો માટે ઓપન થશે. આ દેશના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. મહત્વનું છે કે હ્યુન્ડઈ આઈપીઓ સિવાય 2 અન્ય કંપનીઓના આઈપીઓ પણ આગામી સપ્તાહે ખુલવાના છે.
Oct 13,2024, 11:17 AM IST
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Unilex Colours and Chemicals IPO: એસએમઈ આઈપીઓ યુનિલેક્સ કલર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ રોકાણ માટે 25 સપ્ટેમ્બરે ઓપન થયો હતો. 27 સપ્ટેમ્બરે આ ઈશ્યુ બંધ થયો હતો. તે માટે પ્રાઇઝ બેન્ડ 87 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
Sep 29,2024, 19:40 PM IST
KRN Heat Exchanger IPO
પ્રથમ દિવસે રૂપિયા થઈ જશે ડબલ, ગ્રે માર્કેટમાં ધૂમ, આવતીકાલથી ઓપન થશે આ IPO, જાણો
KRN Heat Exchanger IPO: ઈશ્યુ પ્રાઇસ બેન્ડ 209થી 220 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપીની વાત કરીએ તો તે 240 રૂપિયા છે. તે ઈશ્યુ પ્રાઇસથી 110 ટકા પ્રીમિયમ દર્શાવે છે.
Sep 24,2024, 19:44 PM IST
ipo news
ખેડૂત પુત્ર લાવી રહ્યો છે 340 કરોડનો IPO, પૈસા થઈ જશે ડબલ! જાણો ક્યારે ખુલશે?
આ આઈપીઓ 25 સપ્ટેમ્બરે ઓપન થશે અને તેમાં 27 સપ્ટેમ્બર સુધી પૈસા રોકી શકાશે. આ ઈશ્યુ દ્વારા કંપનીનો પ્લાન માર્કેટમાંથી 341 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે.
Sep 23,2024, 15:52 PM IST
ipo
પ્રથમ દિવસે 61% કમાણીનો સંકેત, 16 તારીખે ઓપન થશે આ IPO,રોકાણ કરતા પહેલા જાણો વિગત
Northern Arc Capital IPO: નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની નોર્ધર્ન આર્ક કેપિટલનો 777 કરોડ રૂપિયાનો આઈપીઓ 16 સપ્ટેમ્બરે ખુલશે. ઈન્વેસ્ટરો 19 સપ્ટેમ્બર સુધી તેમાં દાવ લગાવી શકે છે.
Sep 15,2024, 16:25 PM IST
ipo news
પૈસા તૈયાર રાખજો...ધરખમ કમાણીની તક! આ રિયલ એસ્ટેટ કંપની લાવી રહી છે 410 કરોડનો IPO
રિયલ એસ્ટેટ કંપની આર્કેડ ડેવલપર્સ લિમિટેડનો 410 કરોડ રૂપિયાનો આઈપીઓ અરજી માટે 16 સપ્ટેમ્બરે ખુલશે. વિગતો જાણો....
Sep 9,2024, 9:30 AM IST
ipo
આજથી ઓપન થશે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, રોકાણ કરતા પહેલા જાણી લો દરેક વિગત
Interarch Building Products Limited IPO આજથી રિટેલ ઈન્વેસ્ટર માટે ખુલી જશે. કંપનીએ તે પહેલા એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 179 રૂપિયા ભેગા કર્યાં છે.
Aug 19,2024, 7:20 AM IST
IPO Calendar
પૈસા રાખો તૈયાર, આગામી સપ્તાહે ઓપન થશે 4 આઈપીઓ, 100% સુધી જોવા મળ્યો GMP
IPO Next Week : સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ કંપની ઈન્ટરઆર્ક બિલ્ડીંગ પ્રોડક્ટ્સે તેના આગામી ₹1,186 કરોડના IPOની પ્રાઇસ બેન્ડ ₹850 થી ₹900 પ્રતિ શેર રાખી છે.
Aug 17,2024, 19:42 PM IST
ipo update
શાનદાર કમાણી માટે પૈસા તૈયાર રાખો! ઢગલાબંધ કંપનીઓના આઈપીઓ લાઈનમાં છે, વિગતો ખાસ જાણો
IPO News: કમાણી માટે આઈપીઓની કાગડોળે રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. આઈપીઓના બજારમાં જબરદસ્ત હલચલ જોવા મળે તેવી આશા છે.
Aug 17,2024, 10:02 AM IST
ipo news
12 ઓગસ્ટે ઓપન થશે આ સાડી વેચનારી દિગ્ગજ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ જાહેર
IPO News: સરસ્વતી સાડીનો આઈપીઓ 12 ઓગસ્ટે ઓપન થવાનો છે. કંપનીના આઈપીઓની સાઇઝ 160 કરોડ રૂપિયા છે. કંપનીએ પ્રાઇઝ બેન્ડ જાહેર કરી દીધી છે.
Aug 7,2024, 21:51 PM IST
ipo
8 કંપનીઓના IPO પર દાવ લગાવવાની મળશે તક, ખાતામાં પૈસા રાખો તૈયાર, જાણો વિગત
IPO News: નવા સપ્તાહે શેર બજારમાં કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. જાણો કઈ કંપનીના આઈપીઓ ઓપન થશે. પ્રાઇઝ બેન્ડથી લઈને દરેક વિગત...
Jul 21,2024, 17:12 PM IST
Sylvan Plyboard IPO
24 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 55 રૂપિયા, ચેક કરો ડિટેલ
સિલ્વન પ્લાઈબોર્ડના ઈક્વિટી શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે. નોંધનીય છે કે આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની છે. રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે ઓછામાં ઓછા ₹1,10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
Jun 19,2024, 15:45 PM IST
Upcoming IPO
19 જૂને ઓપન થશે દિગ્ગજ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ફાયદાનો સંકેત, જાણો પ્રાઇઝ બેન્ડ
DEE Development Engineers IPO: આઈપીઓ હેઠળ 325 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સિવાય પ્રમોટર કૃષ્ણ લલિત બંસલ 93 કરોડ રૂપિયાના શેર વેચશે.
Jun 12,2024, 18:19 PM IST
Initial public offering
3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેત
IPO News: ક્રોનોક્સ લેબ સાયન્સનો આઈપીઓ સોમવારે ઓપન થઈ રહ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 130 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે.
Jun 1,2024, 16:35 PM IST
Trending news
Bhupendra Sinh zala
BZ ગ્રુપમાં ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ બનીને કામ કરનારા શિક્ષકો ભરાયા! થશે કાર્યવાહી
technology
4 દિવસમાં ફટાફટ પતાવી દો આધાર કાર્ડને લગતા કામ, 15 ડિસેમ્બરથી ચૂકવવા પડશે પૈસા
health
અંગત પળો દરમિયાન મહિલાઓ શું-શું ઈચ્છાઓ રાખે છે, સર્વેમાં સામે આવી ચોંકાવનારી વિગત
world
આ દેશમાં પગ મૂકતા જ બની જશો કરોડપતિ, રહેવું-ખાવું-ફરવું પણ ખૂબ જ સસ્તું!
Gujarat politics
ભાજપ સંગઠનમાં મોટાપાયે નવાજૂની થશે, આજે ગાંધીનગરમાં બંધબારણે બેઠક શરૂ
Vodafone Idea share price
8 રૂપિયાથી ઓછી કિંમતના આ શેરને અચાનક કેમ ખરીદી રહ્યા છે રોકાણકારો? એક નિર્ણયથી તેજી
parliament
ઈતિહાસમાં પહેલીવાર બન્યું! શું ખરેખર રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને હટાવી શકે વિપક્ષ
Rajkot
રાજકોટમાં ધૂળ ખાઈ રહ્યાં છે નવા નક્કોર 3300 આવાસ : શોભાના ગાંઠિયા બન્યા
north korea facts
આ છે વિશ્વની સૌથી રહસ્યમય હોટલ! જેમાં આજ સુધી કોઈ રોકાઈ શક્યુ નથી! જાણો શું છે રહસ્ય
7th Pay Commission
થઈ ગયું કન્ફર્મ! જાન્યુઆરી 2025માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો!