हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લાલજી પટેલ
લાલજી પટેલ News
EXCLUSIVE
એક સમયના આંદોલનના સાથી લાલજી પટેલે હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ
એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલના નામ લીધા વિના હાર્દિક પર પ્રહાર, કહ્યું કેટલાક લોકો રાજકારણમાં આવ્યા, પણ સ્થિતિ ન બદલાઈ, આંદોલનકારીઓએ આંદોલનને રાજકીય રંગ આપ્યો
May 22,2022, 14:31 PM IST
Lalji Patel
LRDના આંદોલનકારીઓ વચ્ચે પહોંચેલા SPGના લાલજી પટેલે શું કહ્યું....?
આંદોલનકારીઓ વચ્ચે પહોંચેલા SPGના લાલજી પટેલે અલ્પેશ ઠાકોરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે સમાજને હક મળે તેવા કામ કરવા જોઈએ. અમે કોઈ પક્ષ સાથે નથી પણ સમાજ માટે લડીએ છીએ. સાથે જ કહ્યું કે ગુજરાતની શાંતિ ન હણાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
Feb 14,2020, 13:35 PM IST
સુરત
SPGના લાલજી પટેલ સુરતમાં, મૃતકોના પરિવારજનોની લીધી મુલાકત
સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગ દુર્ઘટના બાદ એસપીજીના લાલજી પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. લાલજી પટેલએ મૃતકોના પરિવારજનોના ઘરે જઇ તેમની મુલાકાત લીધી હતી.
May 28,2019, 13:13 PM IST
Lalji Patel
હાર્દિક પટેલે પડતા મૂકેલ પાટીદાર આંદોલનને ફરીથી જીવંત કરાયું, મળી મીટિંગ
મહેસાણા અનામત આંદોલનની નવી ઈનિંગ ફરીવાર શરૂ થવા જઈ રહી છે. પાટીદાર સમાજની સંસ્થા એસ.પી.જી દ્વારા રવિવારે ચૂંટણીના પરિણામ પહેલા એક બેઠક કરીને સરકાર સામે બાંયો ચઢાવવા માટેની તજવીજ કરવામાં આવી છે. એસપીજીની બેઠકમાં સમગ્ર ગુજરાતના એસપીજી સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં મહેસાણામાં બેઠક મળી હતી. જેમાં 4 મુદ્દા સાથે લાલજી પટેલ દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે અને હજુ આંદોલન ચાલુ છે. જ્યાં સુધી અમારી માંગ નહિ સંતોષાય તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.
May 20,2019, 8:19 AM IST
આશાબેન પટેલ
આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા
શુક્રવારે ભાજપના ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર એવા આશાબેન પટેલનો સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શહીદ પાટીદાર પરિવારોને પૈસા અને નોકરીની ખાતરી આપીને રાજી કરવાની ચર્ચા કરી રહ્યા છે, આ ઓડિયોમાં તેઓ બ્રિજેશ પટેલ નામની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, ઝી 24 કલાક દ્વારા બ્રિજેશ પટેલ, પાટીદાર અનામત આંદોલનના નેતા લાલજી પટેલ સહિતના લોકોની આ મુદ્દે પ્રતિક્રિયા મેળવાઈ હતી.
Apr 19,2019, 19:31 PM IST
Hardik Patel
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે ફેંક્યો પડકાર
હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાં એસપીજી નેતા લાલજી પટેલે મોટો પડકાર ફેંક્યો છે. લાલજી પટેલે હાર્દિક પટેલના રાજકારણ પ્રવેશ અંગે કથિત નારાજગી વ્યક્ત કરી છે અને આ અંગે આરોપ મુક્યો છે કે હાર્દિક પટેલે સમાજના હિત માટે આવ્યા હતા. પરંતુ સમાજને પુછ્યા વિના રાજકારણમાં પ્રવેશ્યા છે. પાટીદારોનો પ્રેમ સમાજના પ્રશ્નો માટે હતો. હવે હાર્દિક પટેલ 5000 પાટીદારોને ભેગા કરી બતાવે એવો પડકાર ફેંક્યો હતો.
Mar 12,2019, 16:06 PM IST
હાર્દિક પટેલ
હાર્દિકને પાટિદાર સમાજના વિરોધનો સામનો કરવો પડશેઃ લાલજી પટેલ
પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલે 12 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાની કરેલી જાહેરાત અંગે પાટીદાર નેતા લાલજી પટેલે આકરી પ્રતિક્રિયા આપી હતી
Mar 10,2019, 22:38 PM IST
લાલજી પટેલ
લાલજી પટેલનો સમાજને પત્ર - 2019માં સરકારને માઠા પરિણામોની તૈયારી રાખવી પડ
એસપીજીના લાલજી પટેલે પાટીદાર સમાજને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં લાલજી પટેલે તમામ પાટીદાર લોકોને એકમંચ પર ભેગા કરવા માટે પ્રયાસ કર્યો છે.
Jan 5,2019, 13:39 PM IST
હાર્દિક પટેલ
પાલનપુરમાં પાટીદારોની નિકળી સદભાવના યાત્રા, હાર્દિક પટેલ રહ્યો ઉપસ્થિત
પાલનપુરથી પાટીદારોની સદભાવના યાત્રા થઇ રહી છે. પાલનપુરથી નિકળી યાત્રા ઊંઝા ઉમિયા માતાના મંદિરે પહોચશે.
Oct 7,2018, 12:17 PM IST
પાટીદાર
મતભેદો ભૂલી પાસ-SPG થયા એક, સુરતમાં કથીરિયાની જેલ મુક્તિનો મુદ્દો મુખ્ય
સુરતમાં પાસ-SPGની સંયુક્ત બેઠક યોજાઇ રહી છે. સુરતના સરથાણામાં PAAS-SPGની બેઠક થઇ રહી છે.
Sep 23,2018, 11:17 AM IST
લાલજી પટેલ
72 કલાકના અલ્ટીમેટમ બાદ લાલજી પટેલ દ્વારા નવા કાર્યક્રમોની જાહેરાત
સાબરકાંઠામાં પાટીદાર મહાસંમેલન યોજાશે, સરદારપુરથી વિજાપુર સુધી યાત્રા નીકળશે, શાંતિપૂર્ણ કાર્યક્રમો આપવાની જાહેરાત
Sep 15,2018, 20:30 PM IST
એસપીજી
SPG ના અધ્યક્ષ લાલજી પટેલે સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ
SPGના ગ્રુપમાં લાલજી પટેલે વિડિઓ પોસ્ટ કરીને કહ્યું કે, જો સરકાર 8 મુદ્દાનું નિરાકરણ નહીં લાવે તો સરકાર વિરુદ્ધ આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે
Sep 12,2018, 11:51 AM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલને બે વર્ષની સજા કેમ થઇ? શું થયું હતું જાણો
વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી.
Jul 25,2018, 16:04 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ સહિત ત્રણને કયા ગુનામાં કોર્ટે સજા કરી? શું કહે છે સરકારી વકીલ?
Jul 25,2018, 15:23 PM IST
હાર્દિક પટેલ
ચૂકાદાની ગણતરીની મિનિટોમાં હાર્દિક સહિત ત્રણેય આરોપીને મળ્યા જામીન
વિસનગર કોર્ટ દ્વારા દોષી ગણાવ્યા બાદ હાર્દિક પટેલે જામીન માટે અરજી કર્યા બાદ ત્રણેય આરોપીઓને કોર્ટે જામીન આપ્યા હતા.
Jul 25,2018, 13:56 PM IST
હાર્દિક પટેલ
ચૂકાદા બાદ હાર્દિકે કહ્યું, સરકાર અંગ્રેજ બનશે તો હું ભગતસિંહ બનીશ
હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને 2-2 વર્ષની સજા સંભળાવી છે. તથા 50-50 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Jul 25,2018, 12:50 PM IST
હાર્દિક પટેલ
વિસનગર કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલને બે વર્ષની કેદની સજા
Jul 25,2018, 12:28 PM IST
હાર્દિક પટેલ
ચૂકાદા પહેલાં હાર્દિકે સમર્થકોને આપ્યો હતો કંઇક આવો સંદેશ
મહેસાણામાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ અંગે ચુકાદો આવે તે પહેલાં હાર્દિક પટેલે ફેસબુક લાઇવ કરીને તેના સમર્થકોને એક સંદેશ પાઠવ્યો હતો.
Jul 25,2018, 12:20 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક બન્યો આરોપી નંબર 17 : હાર્દિક, લાલજી પટેલને 2 વર્ષની સજા
આ તોડફોડ મામલે 8 શખ્સો અને 500ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હાર્દિક પટેલે ચુકાદા અંગે વાત કરતા કહ્યું હતું કે તે નિર્દોષ છે અને ત્રણ વર્ષમાં તેમણે ઘણું જ ભોગવ્યું છે. જે ચુકાદો આવશે તે મને સ્વીકાર્ય છે.
Jul 25,2018, 17:04 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત