LRDના આંદોલનકારીઓ વચ્ચે પહોંચેલા SPGના લાલજી પટેલે શું કહ્યું....?

આંદોલનકારીઓ વચ્ચે પહોંચેલા SPGના લાલજી પટેલે અલ્પેશ ઠાકોરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે સમાજને હક મળે તેવા કામ કરવા જોઈએ. અમે કોઈ પક્ષ સાથે નથી પણ સમાજ માટે લડીએ છીએ. સાથે જ કહ્યું કે ગુજરાતની શાંતિ ન હણાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

Trending news