हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એફડી
એફડી News
banking sector
શેરબજારમાં રોકાણ કરવાને બદલે આ FD માં રોકો પૈસા, કારણ જાણીને ચોંકી જશો
ચૂંટણીના પરિણામો જે પ્રમાણે આવી રહ્યાં છે એ જોતા હવે લોકોની આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. ઊંઘું ઘાલીને શેરબજારમાં રોકાણ કરવાને બદલે કરો આ બેંકના એફડીમાં રોકાણ.
Jun 4,2024, 16:48 PM IST
Business News
બેંકમાં જઈને આજે જ ચાલુ કરાવો આ સીક્રેટ સર્વિસ, બચત ખાતા પર મળશે ત્રણ ગણું વ્યાજ
Auto Sweep Service: બેંકો ક્યારેય સામેથી નથી આપતી આ સીક્રેટ સર્વિસની જાણકારી, પણ જો તમે બેંકમાં સામેથી જઈને પૂછપરછ કરશો તો તમને આ અંગે માહિતી મળી જશે. ત્યાર બાદ તમે તમારા તમારા બચત ખાતા પર ત્રણ ગણું વ્યાજ મળશે!
May 8,2024, 13:14 PM IST
Post office
Post Office ની આ Scheme માં કરી લો રોકાણ, 10 વર્ષમાં બમણીથી વધુ થશે રકમ
Post Office Savings Scheme: જો તમે ઓછા સમયમાં પૈસા ડબલ કરવા માંગો છો, તો આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ વિશે જણાવીશું. એકવાર તમે આ સ્કીમમાં પૈસા જમા કરાવો તો તમને દર વર્ષે વ્યાજ મળે છે.
Jun 17,2023, 20:17 PM IST
fixed deposits
સિનિયર સિટિઝન FD પર આ 4 બેંક આપી રહી છે શાનદાર રિટર્ન, ફટાફટ ચેક કરો
ફિક્સ ડિપોઝિટ (FD) એક પરંપરાગત અને વિશ્વસનિય રોકાણનો વિકલ્પ છે. બાપ-દાદાઓના યુગથી લોકો પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ ફિક્સ ડિપોઝિટથી કરી કરતા આવ્યા છે. કેમ કે ફિક્સ ડિપોઝિટને રોકાણની દ્રષ્ટીએ સુરક્ષિત માનવામાં આવે છે અને રિટર્ન પણ સારુ મળે છે. એવું નથી કે આજના યુગમાં ફિક્સ્ડ ડિપોઝિટની ચમક ઓછી થઈ ગઇ છે. આજે પણ લોકો FDને એક સારા રોકાણનો વિકલ્પ તરીકે જોવે છે. અમે તમને ચાર મોટી બેંકોના સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જણાવી રહ્યાં છે.
Oct 31,2020, 12:50 PM IST
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, FDના વ્યાજદરોમાં કર્યો ઘટાડો
ભારતીય સ્ટેટ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. બેન્કના નવા દરો 10 સપ્ટેમ્બરથી લાગૂ થઈ ગયા છે. બેન્કના દરો ઘટવાથી ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
Sep 13,2020, 18:02 PM IST
એસબીઆઇ
આ બે મોટી બેંકોએ ઘટાડ્યું FD પર વ્યાજ, કોરોના કાળમાં આપ્યો ગ્રાહકોને આંચકો
દેશની બે મોટી બેંકોએ કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં એફડી ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. બંને મોટી બેંકોએ વ્યાજદરમાં 0.20 ટકાથી માંડીને 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. ભારતીય સ્ટેટ બેંકે જ્યાં આજથી નવા એફડી દરને લાગૂ કરી દીધા છે.
May 12,2020, 18:05 PM IST
એફડી
અહીં આટલા ઓછા સમયમાં ડબલ થઇ જશે પૈસા,રોકાણ કરતાં પહેલાં જરૂર વાંચો
હાલમાં જો તમે રોકાણ કરવા માંગો છો તો તેના માટે ઘણા ઓપ્શન છે. આ તમારા પર નિર્ભર કરે છે કે તમે તમારા સેવિંગ્સ પર કેટલું જોખમ ઉઠાવવા માંગો છો. વધુ જોખમ ઉઠાવતાં વધુ રિટર્ન મળશે, ઓછા જોખમ માટે પણ ઘણા વિકલ્પ છે. તેનાથી ઇતર જો તમે પરંપરાગત રીતે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો પણ વિકલ્પ છે. જ્યાં સારું રિટર્ન મળે છે. આ આર્ટિકલમાં રોકાણના કેટલાક વિકલ્પો વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેમાં ખતરાનો કોઇ અવકાશ નથી.
May 14,2019, 8:54 AM IST
એસબીઆઇ
SBIએ વધાર્યુ FD પરનું વ્યાજ, નવા દર અને તમામ વિગતો જાણવા માટે કરો ક્લિક
હાલમાં એસબીઆઇએ પોતાના કરોડો ગ્રાહકો માટે નવી ખાસ સુવિધા શરૂ કરી છે
Jul 31,2018, 9:55 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા