Post Office ની આ Scheme માં કરી લો રોકાણ, 10 વર્ષમાં બમણીથી વધુ થશે રકમ
Post Office Savings Scheme: જો તમે ઓછા સમયમાં પૈસા ડબલ કરવા માંગો છો, તો આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ વિશે જણાવીશું. એકવાર તમે આ સ્કીમમાં પૈસા જમા કરાવો તો તમને દર વર્ષે વ્યાજ મળે છે.
Trending Photos
Post Office Fixed Deposit Savings Scheme: ભવિષ્યની જરૂરિયાતો અને આર્થિક જોખમોને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિ ચોક્કસ બચત કરે છે. આ માટે, તે એવી રોકાણ યોજનાઓની શોધે છે, જેમાં નાણાંનું રોકાણ કરવા પર તેના પૈસા ઝડપથી વધે અને તેમાં કોઈ જોખમ ન હોય. જો તમે પણ આવી જ કોઈ બચત યોજના શોધી રહ્યા છો, તો આજે અમે તમને પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી એક એવી યોજના વિશે જણાવીએ છીએ, જેમાં તમે પૈસાનું રોકાણ કરીને ભવિષ્યમાં શાંતિથી સૂઈ શકો છો.
Adipurush ઇન્ટરનેટ પર થઇ લીક, અહીં જાણો ક્યાંથી જોવા મળશે આ ફિલ્મ
યુવાનીમાં કરેલી ભૂલો મહિલાઓની સેક્સ લાઈફ કરી નાખે છે તહેસ-નહેસ, જાણો આદતની આડઅસરો
આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર
ચાંદીની પાયલના ફાયદા જાણશો તો પડતી મુકશો બધી ફેશન, ચંદ્રમા સાથે છે સીધો સંબંધ
તમારી જરૂરિયાત અનુસાર જમા કરી શકો છો પૈસા
આ બચત યોજનાને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ (Post Office Time Deposit) કહેવામાં આવે છે. આ સ્કીમમાં તમે 1, 2, 3 કે 5 વર્ષ માટે પૈસા જમા કરાવી શકો છો. તમે કયા સમયગાળા માટે પૈસા જમા કરવા માંગો છો તે તમારા પર નિર્ભર છે. આ યોજનામાં દર વર્ષે વ્યાજનો દર અલગ-અલગ હોય છે. જો તમે વ્યાજ દ્વારા મોટી રકમ કમાવવા માંગો છો, તો તમારા માટે FD એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ (Post Office FD) મેળવવી યોગ્ય રહેશે. જો તમે ઇચ્છો, તો તમે FD દ્વારા તમારી રોકાણ કરેલી રકમ બમણી પણ કરી શકો છો.
Jagannath Temple ના રહસ્યોને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી, જાણો Mysterious Facts
લાખોની નોકરી છોડી, નામ પણ બદલ્યું અને બનાવી નવી ઓળખ, શેર કરી પોતાની કહાની
આકાશમાં દેખાશે અદભૂત નજારો, ગ્રહોની લાગશે પરેડ, ક્યાં અને કેવી જોઇ શકશો
આ રીતે ડબલ કરી શકો છો રકમ
જો તમે તમારા પૈસા ડબલ કરવા માંગો છો, તો તેના માટે તમારે એક યોજના સાથે કામ કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમે આ સ્કીમ (Post Office Savings Scheme)માં 5 વર્ષ માટે 5 લાખ રૂપિયા જમા કરો છો, તો 7.5 ટકા વ્યાજના હિસાબે તમને મૂળ રકમની સાથે વ્યાજ તરીકે 2 લાખ 24 હજાર 974 રૂપિયા મળશે. પરંતુ મેચ્યોર થયા પછી પણ આ રકમ ઉપાડશો નહીં, પરંતુ તેની FD કરાવી લો. 10 વર્ષ પછી તે રકમ ઉપાડવા પર તેમાં 3 લાખ 26 હજાર 201 રૂપિયાનું વ્યાજ ઉમેરવામાં આવશે. આ વખતે તમને મુદ્દલ અને વ્યાજ લાગુ કરીને 10 વર્ષ પછી કુલ 10 લાખ 51 હજાર 175 રૂપિયા મળશે.
ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર
વર્ષ હિસાબે આટલું મળશે વ્યાજ
જો તમે આ સ્કીમ (Post Office Savings Scheme)માં 1 વર્ષ માટે પૈસા જમા કરો છો, તો જ્યારે રકમ મેચ્યોર થશે ત્યારે તમને 6.8 ટકાના દરે વ્યાજ મળશે. 2 વર્ષ માટે ફિક્સ રકમ મેળવવા પર 6.9 ટકા, 3 વર્ષ માટે 7 ટકા અને 5 વર્ષ માટે ફિક્સ થવા પર 7.5 ટકાના દર પર વ્યાજ મળશે. આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માટે, તમે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે