हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
72/ 2
(13)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરાધ્યા બચ્ચન
આરાધ્યા બચ્ચન News
Aaradhya Bachchan
Video: સ્કુલ પરફોર્મન્સમાં પહેલીવાર જોવા મળ્યો આરાધ્યા બચ્ચનનો આખો ચહેરો, જુઓ તમે પણ
Aaradhya Bachchan Video: આરાધ્યા બચ્ચન તેની હેર સ્ટાઇલના કારણે ખૂબ જ ટ્રોલ થતી હોય છે, હેરસ્ટાઈલના કારણે તેનો લુક કેવો છે તે જોવા મળતો નથી. પરંતુ આ વીડિયોમાં પહેલી વખત છે કે આરાધ્યા બચ્ચનનો પૂરો ચહેરો લોકોને જોવા મળ્યો છે. ઇન્ટરનેટ પર આરાધ્યા બચ્ચનના સ્ટેજ પરફોર્મન્સનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
Dec 16,2023, 7:50 AM IST
અમિતાભ બચ્ચન
PICS: આ સ્ટાર્સે આપી કોરોનાના માત, અમિતાભથી લઇને કનિકા સુધીના સેલિબ્રિટી સામેલ
કોરોના વાયરસ નામની બિમારીએ જ્યાં ઘણા લોકો પોતાની ઝપેટમાં લીધા છે. ત્યાં બોલિવુડ સ્ટાર્સ પણ પોતાની જાતને આ વાયરસથી બચાવી શક્યા નથી
Aug 9,2020, 14:40 PM IST
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચને કોરોના વાયરસને આપી માત, ટ્વિટ કરી આપી આ જાણકારી
બચ્ચન પરિવારના તમામ સભ્યો બાદ હવે બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ કોરોના વાયરસને માત આપી છે. થોડા દિવસો પહેલા કોરોના ટેસ્ટિંગ (Corona Test)માં સંક્રમિત આવ્યા બાદ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યારબાદ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા રાય બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે બચ્ચન પરિવારના બાકી સભ્યો સાજા થઇ ઘરે પહોંચી ગયા હતા માત્ર અભિષેક બચ્ચન હોસ્પિટલમાં દાખલ હતા. હવે અભિષેક બચ્ચને તેના ટ્વિટ દ્વારા કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ (Corona Report) પણ નેગેટિવ આવ્યાની જાણકારી આપી છે.
Aug 8,2020, 15:17 PM IST
એશ્વર્યા રાય બચ્ચન
એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, 10 દિવસ પહેલા થયા હતા એડમિટ
બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, 11 જુલાના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇના એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
Jul 27,2020, 16:29 PM IST
amitabh bachchan
અમિતાભે હોસ્પિટલમાંથી અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની તસવીર સાથે લખ્યો મેસેજ
Amitabh Bachchan કોરોનાની સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ફેન્સની સાથે સતત સોશિયલ મીડિયા પર જોડાયેલા છે. તેમણે પરિવારનો ફોટો ટ્વીટ કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.
Jul 19,2020, 11:04 AM IST
એશ્વર્યા રાય બચ્ચન
એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
હવે સમાચાર આવ્યા છે કે અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
Jul 12,2020, 15:18 PM IST
Aishwarya Rai Bachchan
Aaradhya Bachchan છવાઈ ગઈ એન્યુઅલ ડેમાં, Pics અને Video થયો વાયરલ
Aishwarya Rai Bachchan દીકરી આરાધ્યા સાથે સ્કૂલના ફંક્શનમાં ભાગ લેવા માટે પહોંચી હતી
Dec 21,2019, 11:50 AM IST
Aaradhya Birthday
કેક કાપતી આરાધ્યા રાજકુમારી જેવી લાગે છે, BIRTHDAY PARTYની લેટેસ્ટ તસવીરો
બોલિવુડનું ફેમસ કપલમાંથી એક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની દીકરી આરાધ્યા શનિવારે 8 વર્ષની થઈ છે. આ પ્રસંગે બચ્ચન પરિવારના ઘરે આરાધ્યા (Aaradhya) નો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ બર્થડે પાર્ટીમાં બોલિવુડની અનેક હસ્તીઓએ પોતાના સંતાનો સાથે હાજરી આપી હતી. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન ઉપરાંત શ્વેતા બચ્ચન નંદા પણ ખાસ અંદાજમાં નજર આવી હતી. સોશિયલ મીડિયા પર આ બર્થડે પાર્ટીની તસવીરો વાયરલ થઈ રહી છે.
Nov 17,2019, 17:12 PM IST
ઐશ્વર્યા રાય બચ્ચન
આ તસવીરને કારણે ઐશ્વર્યા પર ટીકાનો વરસાદ, કારણ કે....
હાલમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે અને લોકો એને ટ્રોલ કરી રહ્યા છે
May 2,2019, 9:39 AM IST
aaradhya bacchan
Video : અભિષેક-એશની આરાધ્યા તો ભારે નખરાળી
9 માર્ચે મુકેશ અંબાણીનો મોટો દીકરો આકાશ રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે લગ્નગ્રંથિથી જોડાયો
Mar 11,2019, 16:49 PM IST
અભિષેક બચ્ચન
ઐશ્વર્યાની આરાધ્યા છે મમ્મીની ડુપ્લિકેટ !
હાલમાં નીતા અંબાણી સંચાલિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું
Dec 22,2018, 17:37 PM IST
શ્વેતા બચ્ચન નંદા
Video : બચ્ચન પરિવારે ભાણીબાનો જન્મદિવસ ઉજવ્યો ભવ્ય રીતે
શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવ્યા નવેલી નંદાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે
Dec 7,2018, 16:37 PM IST
આરાધ્યા બચ્ચન
બર્થડે પર મોમ ઐશ્વર્યા જેવી લાગી આરાધ્યા, PHOTOS
Nov 17,2018, 18:06 PM IST
ઐશ્વર્યા રાય
PICS : દીકરી સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચેલી એશને ઘેરી લીધી લોકોએ
ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની છે ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીર
Sep 17,2018, 14:28 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા