કેક કાપતી આરાધ્યા રાજકુમારી જેવી લાગે છે, BIRTHDAY PARTYની લેટેસ્ટ તસવીરો આવી

બોલિવુડનું ફેમસ કપલમાંથી એક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની દીકરી આરાધ્યા શનિવારે 8 વર્ષની થઈ છે. આ પ્રસંગે બચ્ચન પરિવારના ઘરે આરાધ્યા (Aaradhya) નો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ બર્થડે પાર્ટીમાં બોલિવુડની અનેક હસ્તીઓએ પોતાના સંતાનો સાથે હાજરી આપી હતી. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન ઉપરાંત શ્વેતા બચ્ચન નંદા પણ ખાસ અંદાજમાં નજર આવી હતી. સોશિયલ મીડિયા પર આ બર્થડે પાર્ટીની તસવીરો વાયરલ થઈ રહી છે.

નવી દિલ્હી :બોલિવુડનું ફેમસ કપલમાંથી એક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની દીકરી આરાધ્યા શનિવારે 8 વર્ષની થઈ છે. આ પ્રસંગે બચ્ચન પરિવારના ઘરે આરાધ્યા (Aaradhya) નો બર્થડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ બર્થડે પાર્ટીમાં બોલિવુડની અનેક હસ્તીઓએ પોતાના સંતાનો સાથે હાજરી આપી હતી. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન ઉપરાંત શ્વેતા બચ્ચન નંદા પણ ખાસ અંદાજમાં નજર આવી હતી. સોશિયલ મીડિયા પર આ બર્થડે પાર્ટીની તસવીરો વાયરલ થઈ રહી છે.

1/6
image

આરાધ્યા બચ્ચન પોતાની બર્થડે પર એકદમ રાજકુમારી જેવી લાગી રહી હતી.

2/6
image

ઐશ્વર્યા બચ્ચન અને અભિષેક બચ્ચને શાનદાર રીતે બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી.

3/6
image

યશ જૌહર અને રુહી જૌહરને લઈને કરણ પહોંચ્યો.

4/6
image

અબરામની સાથે પાર્ટીમાં પહોંચેલા શાહરુખ અને ગૌરી.

5/6
image

પાર્ટીમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા પોતાના દીકરાઓ રિયાન અને રહીલ સાથે નજર આવ્યા.

6/6
image

બર્થડે કેક કાપતી આરાધ્યા બચ્ચન (ફોટો સાભાર - તમામ તસવીરો યોગેન શાહની છે)