PICS: આ સ્ટાર્સે આપી કોરોનાના માત, અમિતાભથી લઇને કનિકા સુધીના સેલિબ્રિટી સામેલ

કોરોના વાયરસ નામની બિમારીએ જ્યાં ઘણા લોકો પોતાની ઝપેટમાં લીધા છે. ત્યાં બોલિવુડ સ્ટાર્સ પણ પોતાની જાતને આ વાયરસથી બચાવી શક્યા નથી

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્ટ સતત વધતુ જઇ ર્યું છે. કોઇને ખબર નથી કે આ સંકટનો અંત ક્યારે અને કેવી રીતે થશે. કોરોના વાયરસ નામની બિમારીએ જ્યાં ઘણા લોકો પોતાની ઝપેટમાં લીધા છે. ત્યાં બોલિવુડ સ્ટાર્સ પણ પોતાની જાતને આ વાયરસથી બચાવી શક્યા નથી. આ બીમારીએ સામન્યથી લઇને ખાસ તમામ લોકોને પરેશાન કર્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, આ સ્ટાર્સે આખરે આ બિમારીને માત આપી ફરીવાર સાજા થઇ ઘરે પરત ફર્યા છે. જાણો કોણ છે આ સ્ટાર્સ...

અમિતાભ બચ્ચન

1/8
image

મહાનાયક અમિતાભ બચ્ચન પણ કોરોના વાયરસથી સંક્રમિત હતા. આ વાતની જાણકારી તેમણે ટ્વિટ કરી આપી હતી. લાંબા સમયની સારવાર બાદ આખરે તેઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

અભિષેક બચ્ચન

2/8
image

અમિતાભ બચ્ચન બા તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ કોરોના વાયરસ સામે જંગ જીતી પરત ફર્યા છે.

એશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન

3/8
image

આ પહેલા એશ્વર્યા રાય અને તેમની દિકરી આરાધ્યા બચ્ચન પરણ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. બંનેએ કોરોનાને માત આપી અને સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.  

પાર્થ સમથાન

4/8
image

ટીવી સ્ટાર પાર્થ સમથાન પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા અને સ્વસ્થ થઇ ફરી એકવાર ટીવી સીરિયલ કસોડી જિંદગીની 2ની શૂટિંગ શરૂ કર્યું છે.

કનિકા કપૂર

5/8
image

સિંગર કનિકા કપૂર દેશની પર્થમ બોલિવુડ સેલિબ્રિટી હતી જેણે કોરોના વાયરસ થયો હતો.

કરીમ મોરાની

6/8
image

ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પણ કોરોના વાયરસનો શિકાર થયા હતા જે હવે સ્વસ્થ થઇ ગયા છે.

શજા મોરાની

7/8
image

કરીમ મોરાનીની દિકરી શજા મોરાની પણ કોરોના વાયરસ સામે જંગ જીતી ચુકી છે.

ઝોયા મોરાની

8/8
image

કરીમ મોરાનીની દિકરી ઝોયા મોરાની પણ કોરોના વાયરસ સામે જંગ જીતી ચુકી છે.