हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
toothpaste
Toothpaste News
toothpaste
Toothpaste Hacks: માત્ર બત્રીસી જ નહીં ઘરની આ વસ્તુઓને પણ ચમકાવે છે ટુથપેસ્ટ
Toothpaste Hacks: કેટલીક વસ્તુઓ એવી છે જેને સાફ કરાવવામાં હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે. પરંતુ આ જ વસ્તુઓને તમે ઘર બેઠા ટૂથપેસ્ટની મદદથી સાફ કરી શકો છો. આજે તમને ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને કઈ કઈ વસ્તુને સાફ કરી શકાય તે જણાવીએ. આ ટીપ્સ તમને ઘરની સાફ-સફાઈમાં ખૂબ કામ આવશે.
Sep 6,2024, 10:31 AM IST
aloe vera
Aloe Vera: મોંઘી ટુથપેસ્ટ કરતાં વધારે ફાયદાકારક છે એલોવેરા, જાણી લો ઉપયોગ કરવાની રીત
Aloe Vera:એલોવેરા જેલ એવી પ્રાકૃતિક ઔષધી છે જે ઓરલ હેલ્થને પણ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળને ફાયદો કરે છે તે રીતે દાંતની સફાઈ પણ કરે છે. એલોવેરા જેલને જો ટુથપેસ્ટ તરીકે ઉપયોગમાં લ્યો છો તે તેનાથી દાંતને ફાયદો થવાની સાથે ઓરલ હેલ્થ પણ સુધરે છે.
Jun 26,2024, 8:29 AM IST
Netflix
Netflix પર જોઈ રહી હતી ડોક્યુમેન્ટરી, બ્રશ પર ટૂથપેસ્ટની જગ્યાએ વાપરી એવી વસ્તુ...
Netflix Documentary: ક્યારેક કેટલાક લોકો ટીવી કે વેબ સિરીઝ જોતા જોતા એટલા મગન થઈ જાય છે કે તેઓ ભૂલથી કઈ પણ કરી બેસે છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે જેના વિશે જાણીને લોકો દંગ રહી ગયા.
Nov 9,2023, 15:11 PM IST
toothpaste
ક્યારે થયો ટૂથપેસ્ટનો આવિષ્કાર? જાણો રોચક કહાની...
ટૂથપેસ્ટ જીવનજરૂરિયાત વસ્તું છે પરંતુ તેનો આવિષ્કાર ક્યારે થયો તેના વિશે લગભગ જ કોઇને ખબર હશે.
Sep 5,2023, 19:21 PM IST
toothpaste
Tips And Tricks:ટૂથપેસ્ટથી ગંદા સ્વીચ બોર્ડને ચપટીમાં કરો સાફ, વીજ કરંટનો નહી રહે ડર
Ways to clean switch board: જો કે મોટાભાગના લોકો ઘરમાં લગાવેલા ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડ પર ધ્યાન આપતા નથી. ઘણી વખત લોકો વીજ કરંટના ડરથી ઇલેક્ટ્રિક સ્વીચ સાફ કરતા નથી. આવી સ્થિતિમાં તેને સાફ કરવું એક મોટું કામ બની જાય છે.
Jul 28,2023, 17:34 PM IST
lifestyle
ટૂથપેસ્ટ દાંત જ નહી પણ આ વસ્તુઓને પણ મોતી જેવી ચમકાવી દેશે, જાણો ઉપયોગ
Cleaning Tips: ટૂથપેસ્ટ, તમારા દાંત સાફ કરવા માટે તેના નિયમિત ઉપયોગ સિવાય, ઘણા ઘરગથ્થુ કાર્યો માટે ક્લીનર તરીકે પણ અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘરે વિવિધ વસ્તુઓ સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની અદભૂત રીતો જણાવવા જઈ રહ્યા છીએ.
Jul 12,2023, 18:51 PM IST
Oral Health
શું તમે પણ ટુથબ્રશને પાણીથી પલાળી લગાવો છો ટુથપેસ્ટ ? તો જાણો આ જરૂરી માહિતી
Oral Health: કેટલાક લોકો એવું માને છે કે બ્રશને આ રીતે પલાળવું યોગ્ય નથી તેના કારણે દાંત સાફ થતા નથી. બ્રશ પલાળવાથી ટૂથપેસ્ટમાંથી ફીણા જલ્દી બને છે અને દાંત બરાબર સાફ નથી થતા.
Jun 8,2023, 16:18 PM IST
lifestyle
માત્ર દાંત જ નહીં, આ વસ્તુ પણ ચમકાવે છે ટૂથપેસ્ટ, જાણો ઉપયોગની 6 રીતો
ટૂથપેસ્ટ, તમારા દાંત સાફ કરવા માટે તેના નિયમિત ઉપયોગ સિવાય, ઘણા ઘરગથ્થુ કાર્યો માટે ક્લીનર તરીકે પણ અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘરે વિવિધ વસ્તુઓ સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાની અદભૂત રીતો જણાવવા જઈ રહ્યા છીએ.
Apr 16,2023, 20:18 PM IST
toothpaste
જો તમે આ ટૂથપેસ્ટ વાપરતા હોવ તો સાવધાન...ભ્રામક જાહેરાતો મુદ્દે કંપની પર થઈ કાર્યવાહ
આ અગાઉ CCPA એ Naaptol થી 'સેટ ઓફ 2 ગોલ્ડ જ્વેલરી', 'મેગ્નેટિક ની સપો'ર્ટ અને 'એક્યૂપ્રેશર યોગા સ્લિપર્સ'ની જાહેરાતોને પણ બંધ કરવા જણાવ્યું હતું. નાપતોલને તે બિઝનેસ પ્રેક્ટિસ પણ બંધ કરવા જણાવ્યું જેમાં તે પ્રોડક્ટ્સની કૃત્રિમ રીતે કમી પેદા કરે છે.
Mar 23,2022, 11:24 AM IST
knowledge
Knowledge: જો તમારી ટૂથપેસ્ટના પાછળના ભાગે આ ચાર રંગ છે, તો જાણો તેનો અર્થ
શું તમે ક્યારેય ટૂથપેસ્ટને આમતેમ કરીને જોઇ ખરા. ખાસકરીને તે ભાગ જેના પર એક્સપાયરી ડેટ અને પ્રાઇઝ લખેલી હોય છે. જો તમે તેને ધ્યાનથી જોઇશો તો ત્યાં રંગની પટ્ટી જોવા મળશે.
May 30,2021, 21:21 PM IST
Coronavirus
Britainની આ મહિલાને કેમ આવે છે પેટ્રોલ જેવો સ્વાદ, જાણીને તમે પણ ચોંકી જશો
જ્યારે તમે વિચારો છે કે કોવિડ-19 (Covid-19)થી સાજા થયા બાદ બધુ પહેલા જેવું સામાન્ય થઈ જાય છે તો તમારો વિચાર ખોટો હોઈ શકે છે. આમ એટલા માટે કારણ કે જે લોકો કોરોનાને હરાવી ચુક્યા છે તેનામાં પોસ્ટ કોવિડ પીરિયડ દરમિયાન શારીરિક ક્ષમતામાં ફેરફાર એટલે કે નબળાઇની ફરિયાદની સાથે ખાવા-પીવાનો સ્વાદ ભૂલવા અને સૂંઘવાની ક્ષમતા પ્રભાવિત થવાની ફરિયાદ સામે આવી રહી છે.
Dec 29,2020, 20:34 PM IST
toothpaste
શું તમારા ટૂથપેસ્ટમાં ઝેર છે? ટૂથપેસ્ટનો ઉપયોગ તમારા માટે બની શકે છે ઘાતક!
આજકલ માર્કેટમાં વિવિધ પ્રકારના ટૂથપેસ્ટ મળતા હોય છે. તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરીને તેનું માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. પણ છું તમને ખબર છેેકે, એ ટૂથપેસ્ટ શેનાથી બને છે? જાણીને તમે પણ ચોંકી જશો
Dec 18,2020, 16:25 PM IST
Trending news
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર