हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
CSK
SRH
64/ 3
(7.1)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
knowledge
Knowledge News
Ideal temperatures
100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું
Ideal Temperature For Air Conditioner : અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે ઉનાળાની વધતી ગરમીમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું તે અંગે મહત્વની માહિતી આપી જે તમારે જાણવા જેવી છે. તમને આ વીજળી ખર્ચ તો બચાવશે પણ તમારા માટે ફાયદાકારક પણ રહેશે.
Apr 27,2024, 11:27 AM IST
Headaches
શું તમારું પણ માથું દુખે છે? ઠંડીમાં જ માથાનો દુખાવો ઉપડવાનુ છે એક ખાસ કારણ
Headaches In Winter : ઠંડીમાં માથાનો દુખાવો ઉપડવાની અનેક લોકો ફરિયાદ કરે છે... પરંતુ તેઓ તેનું સાચુ કારણ નથી જાણતા... તો આ રહી મહત્વની સલાહ
Feb 9,2024, 10:44 AM IST
Information
વિમાનમાં પાયલટ અને કો-પાયલટને અલગ અલગ સમયે અલગ અલગ ભોજન કેમ અપાય છે, આ છે કારણ
Pilot Co-Pilot Food Time : એરલાઈન્સ કંપનીઓ પોતાના પાયલટ અને કો-પાયલટને એકસાથે જમવાની પરમિશન આપતી નથી... બંનેને અલગ અલગ સમયે અલગ અલગ ભોજન પિરસવામાં આવે છે
Feb 9,2024, 12:04 PM IST
5G Service
5G Service : 5G ઈન્ટરનેટના 5 મોટા નુકસાન, કોઈની વાતમાં આવી સ્વીચ કરતા પહેલા જાણી લો
5G Disadvantages : આજકાલ બધા 5G પાછળ પડ્યા છે, પરંતું શું તમે જાણો છો 5G સેવાના ગેરફાયદા શું છે? જો નહીં, તો આ વાંચો
Feb 1,2024, 11:13 AM IST
Iron Hack
ઈસ્રી કરતા પહેલા પ્રેસ પર રગડો થોડું મીઠુ, પછી જુઓ કપડામાં જાદું
How do you use salt as a cleaner : શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમે મીઠાનો ઉપયોગ કેટલાક કામમાં તમારા ઘરમાં ચપટી વગાડતા કરી શકો છો, જેનાથી તમારું કામ સરળ થશે
Jan 28,2024, 16:12 PM IST
IELTS
UK, બ્રિટન, ઈંગ્લેન્ડમાં શું ફરક છે, IELTS માં પૂછાતા પ્રશ્નનો 90% ખોટા જવાબ આપે છે
Difference between UK, Great Britain & England: આજે પણ મોટાભાગના લોકો યુનાઈટેડ કિંગડમ, ગ્રેટ બ્રિટન અને ઈંગ્લેન્ડને એક જ દેશ માને છે. જ્યારે કે આ ત્રણેયમાં ફરક છે, જાણો શું છે ભેદ
Jan 23,2024, 15:50 PM IST
Street Dog
Dogs Tail : કૂતરાની પૂંછડી વાંકી જ કેમ હોય છે? એની પાછળ રહેલું છે ખાસ કારણ
why is a dogs tail crooked know the reason : કૂતરાની પૂંછડી વાંકી હોય એવી આપણે ત્યા કહેવત છે.. પરંતુ આ કહેવત અમસ્તી જ નથી બની, આ પાછળ કૂતરાની બનાવટ કારણભૂત છે
Jan 13,2024, 11:48 AM IST
knowledge
Could, Would અને Should નો ઉપયોગ કરવામાં 99 ટકા લોકો કરે છે આ ભૂલ
English Speaking : અંગ્રેજી બોલનારા પણ ગ્રામર નથી જાણતા... તેમાં પણ મોટાભાગના લોકો Could, Would અને Should બોલવામાં કરે છે ભૂલો
Jan 12,2024, 17:43 PM IST
gujarat news
ગેરંટી સાથે કોઈને નહીં હોય ખબર! શું તમે જાણો છો ક્યાંથી આવે છે ફૂલોમાં રંગ?
ફૂલોમાં અલગ અલગ રંગો હોય છે. પણ કોઈએ ક્યારેય વિચાર્યું છે ખરાં કે આ ફૂલોની અંદર લાલ, લીલો, પીળો, કેસરી, ગુલાબી, સફેદ આ બધા સતરંગી રંગો ક્યાંથી આવે છે? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
Dec 29,2023, 11:19 AM IST
knowledge
અંગ્રેજી ભાષાના 10 સૌથી અઘરા શબ્દો, 99 ટકા એક્સપર્ટસ પણ તેને બોલવામાં કરે છે ભૂલ
English Speaking : અંગ્રેજી બોલતા સમયે સાધવાની રાખવાની જરૂર છે.... IELTS ની પરીક્ષામા પૂછાતા આ અંગ્રેજી શબ્દો બોલવા બહુ જ અઘરા છે... આ રહ્યું આખું લિસ્ટ
Dec 27,2023, 14:04 PM IST
knowledge
બહેરા સાપનું મદારી સામે નાચવાનું રહસ્ય : ફિલ્મોમાં તો ખોટું બતાવે છે, આ છે અસલી કારણ
how does a snake dance : સાપ નાચે છે કેવી રીતે? આ સીન તમે ઘણી ફિલ્મોમાં જોયો હશે... પરંતુ આ પાછળ એક રસપ્રદ માહિતી છુપાયેલી છે
Dec 26,2023, 8:58 AM IST
knowledge
શું એક્સપાયરી ડેટ પહેલા ખત્મ થઈ જાય છે દવાની અસર? એક્સપર્ટની આ સલાહ કામની છે
dont eat expired medicine : દવા પરની એક્સપાયરી ડેટ વિશેની આ માહિતીથી તમે સો ટકા અજાણ હશો...
Dec 19,2023, 7:00 AM IST
knowledge
કયો સ્પેલિંગ ડિક્ષનરીમાં પણ Incorrect લખાયો છે, બુદ્ધીજીવી પણ ન આપી શક્યા આ જવાબ
General Knowledge Quiz : આજે અમે તમને એક એવી ક્વીઝ બતાવીશું, જેનો સવાલ અને જવાબ બંને અતરંગી છે... બુદ્ધીજીવીઓ પણ ન આપી શક્યા તેનો જવાબ
Dec 10,2023, 15:30 PM IST
knowledge
99 ટકા લોકો કરે છે અંગ્રેજીમાં આ ભૂલ, C અક્ષરને ‘ક’ થી વાંચવુ કે ‘સ’ થી?
English Speaking : અંગ્રેજી બોલવુ તમે ધારો છો એટલું અઘરુ નથી. તમે જો આ બેઝિક નિયમો જાણી લેશો તો પોપટની જેમ પટપટ અંગ્રેજી બોલી જશો... C અક્ષરથી બનતા શબ્દોનો આ સરળ નિયમ આજે જાણો
Dec 5,2023, 16:17 PM IST
knowledge
વિશ્વની આઠમી અજાયબી છે આ છોડનો દાણો, સોનુ તોલવામાં ઉપયોગમાં લેવાય છે
what is ratti : રત્તીનો છોડના દાણા દેખાવમાં આકર્ષક હોય છે, પણ આ છોડ બહુ કામનો છે... રત્તીનો ઉપયોગ સોનાને માપવામાં થાય છે... તો ક્યારેક આ ઝોડ ઝેરી ગણાય છે તો ક્યારેક ગુણકારી
Dec 4,2023, 9:36 AM IST
knowledge
રત્તીભર શરમ નહિ આતી... ક્યારેય વિચાર્યું છે કે કહેવતમાં બોલાતી આ રત્તી એટલે શું?
what is ratti : હિન્દી કહેવતમાં રત્તી શબ્દનો પ્રયોગ થાય છે.... તમને જાણીને નવાઈ લાગશે કે રત્તી કોઈ છોકરી નહિ, પરંતુ એક પ્લાન્ટ છે
Dec 2,2023, 13:17 PM IST
knowledge
Knowledge: કેમ ક્યારેય જમીન પર પગ નથી મુકતું આ પક્ષી, જાણો રોચક વાતો
Nov 21,2023, 10:16 AM IST
knowledge
Blue City: રાજસ્થાનનું આ શહેર 'બ્લૂ સિટી' કેમ કહેવાય છે? દિવસે જોવાલાયક હોય છે નજારો
રાજસ્થાનમાં રાજપૂત રાજાઓનું શાસન રહ્યું છે. અહીંના રજવાડા આખા દેશની શાનના રૂપમાં જોવામાં આવે છે.
Oct 30,2023, 16:43 PM IST
World news
Quiz: એવું કયું ફળ છે જેને ઉલટું કરતાં છોકરીના નામમાં બદલાઈ જાય છે? શું તમે જાણો છો?
Test Quiz Questions: જ્યારે પણ આપણે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા વિશે વાત કરીએ છીએ, ત્યારે તેમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ચોક્કસપણે હોય છે.
Oct 10,2023, 14:43 PM IST
hunza valley women
પાકિસ્તાનનું સ્વર્ગ! અહીં વસે છે પરી જેવી સુંદરીઓ, 80 વર્ષ સુધી રહે છે યુવાન
hunza valley women: હુન્ઝા વેલીની ગણતરી બ્લુ ઝોનમાં થાય છે. દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં લોકો સામાન્ય દુનિયામાં રહેતા લોકો કરતા લાંબુ જીવે છે. આવા વિસ્તારોને બ્લુ ઝોન કહેવામાં આવે છે.
Oct 6,2023, 20:03 PM IST
Trending news
Interesting facts
છીંક આવે ત્યારે લોકો કેમ બોલે છે God Bless You? જાણો તેના પાછળનું ખાસ કારણ
Foods For Cholesterol
Cholesterol ઘટાડવા માટે કરો આ 5 વસ્તુનું સેવન, બીમારીઓ રહેશે દૂર
Lok Sabha Election 2024
શું સૌથી મોટો ચૂંટણી મુદ્દો બની ગયો અનામત? 5 તબક્કા બાકી, હવે અનામત પર લડાઈ
Lok Sabha Election 2024 Live
ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન,કરણસિંહે કહ્યું; 'આપણે ભાજપ સામેનું બટન સાફ રાખવાનું છે'
IPL 2024
IPL ના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 10 ખેલાડીઓએ બનાવ્યો ખાસ રેકોર્ડ
Lok Sabha Election 2024 Live
આખરે પાટીલે પાડ્યો ખેલ! ક્ષત્રિયોના સંમેલન સામે સંકલનની રણનીતિ, જાણો કોણ થશે સફળ?
breaking news
લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જાણો આ વિશેષ અહેવાલમાં...
IPL 2024
GT vs RCB: વિલ જેક્સની 41 બોલમાં સદી, આરસીબી સામે ગુજરાત ટાઈટન્સનો કારમો પરાજય
gujarat rain
દેશમાં બેવડી સિઝનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ
breaking news
રાહુલે પગ પર માર્યો કુહાડો! શું રજવાડાઓ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ડૂબાડશે કોંગ્રેસની નાવ