हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tilak varma
Tilak varma News
tilak varma
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં રમશે શ્રેયસ અય્યર, આ યુવા ખેલાડી થશે બહાર
IND vs AUS 4th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી20 મેચની સિરીઝની ચોથી મેચ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. આ સિરીઝની છેલ્લી બે મેચમાં શ્રેયસ અય્યરની વાપસી થઈ છે.
Nov 29,2023, 23:39 PM IST
Team India
VIDEO: હાર્દિક પંડ્યા સેલ્ફિશ! રાહુલે છગ્ગો ફટકારી ભારતને અપાવી જીત છતાં નહોતો ખુશ
Team India: વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ખેલાડીને ભારતની જીતનો સૌથી મોટો અને અસલી હીરો ગણાવ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, 'જ્યારે અમે પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી ત્યારે હું નર્વસ થઈ ગયો હતો.'
Oct 9,2023, 14:50 PM IST
tilak varma
Team India: 6,6,6,6,6,6... વર્લ્ડ કપ મેચ પહેલાં ફૂટ્યા ફટાકડા, ધમાકેદાર ફિફ્ટી
Team India: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ પહેલાં પણ એક ભારતીય બેટ્સમેને મેદાન પર ઘણો હંગામો મચાવ્યો છે. આ બેટ્સમેને દરેક બોલરની જબરદસ્ત ધોલાઈ કરી છે.
Oct 6,2023, 16:15 PM IST
World Cup 2023
World Cup: વર્લ્ડ કપમાં પહેલીવાર ટીમ ઈન્ડિયા માટે રમતો દેખાશે આ ખતરનાક ખેલાડી
Team India: ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે નંબર-4 બેટિંગની સ્થિતિ હંમેશા માથાનો દુખાવો બની રહી છે. આ વર્ષે ભારતમાં 2023 વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર 3 મહિના બાકી છે, તે પહેલા જ ટીમ ઈન્ડિયાનું મોટું ટેન્શન દૂર થઈ ગયું છે.
Aug 15,2023, 11:05 AM IST
tilak varma
તિલક વર્માએ પાંચ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ
IND vs WI: તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાનું ટી20 પર્દાપણ કર્યું હતું. આ દરમિયાન તેણે કેટલીક આકર્ષક ઈનિંગ રમી હતી. આ સાથે યુવા ખેલાડીએ એક ખાસ લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
Aug 13,2023, 23:48 PM IST
Hardik Pandya
'સેલ્ફિશ કેપ્ટન....' હાર્દિક પંડ્યાએ તિલક સામે દેખાડ્યો સ્વાર્થ, ચાહકો થયા ગુસ્સે
ભારતે ત્રીજી ટી20 મેચમાં શાનદાર વાપસી કરતા વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે પરાજય આપ્યો હતો. હવે પાંચ મેચની ટી20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1થી આગળ છે. શ્રેણીની અંતિમ બે ટી20 મેચ અમેરિકામાં રમાશે. ત્રીજી ટી20 હાદ કેપ્ટન હાર્દિક પંડ્યા સતત ટ્રોલ થઈ રહ્યો છે.
Aug 9,2023, 16:21 PM IST
Team India
સૂર્યકુમારનો મિત્ર જ બનશે તેનો સૌથી મોટો દુશ્મન, ODI અને T20 ટીમમાંથી કરશે પત્તુ સાફ
SuryaKumar Yadav: સૂર્યકુમાર યાદવની ગણતરી ટીમ ઈન્ડિયાના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં થાય છે, પરંતુ એક એવો બેટ્સમેન પણ છે જે તેને ODI અને T20 ફોર્મેટમાં પડકાર આપી રહ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાની વાત આવે છે તો આ ખેલાડી સૂર્યકુમાર યાદવ માટે સૌથી મોટો વિલન પણ સાબિત થઈ શકે છે.
Jun 20,2023, 14:01 PM IST
tilak varma
IPL ઓક્શનમાં વિદેશી ખેલાડીઓએ કરી જોરદાર કમાણી, પરંતુ ગ્રાઉન્ડ પર ઉતરતા થયા ફ્લોપ
IPL 2023 Trends: આઈપીએલ 2023ના ઓક્શનમાં 4 ખેલાડીઓ પર 16 કરોડ રૂપિયાથી વધુની બોલી લાગી હતી. તેમાંથી 3 ખેલાડી હજુ સુધી લીગમાં કોઈ પ્રભાવ પાડી શક્યા નથી. તો કેટલાક એવા યુવા ભારતીય ખેલાડી છે, જેને માત્ર લાખો રૂપિયા મળ્યા છે, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા છે.
Apr 13,2023, 13:53 PM IST
ipl 2023
IPL 2023માં ઇલેક્ટ્રિશિયનના પુત્રએ બેટથી તબાહી મચાવી, ટીમ ઇન્ડિયાને મળ્યો નવો સ્ટાર
Team India Cricketer: IPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પરંપરાને જાળવી રાખતા પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ તેના એક બેટરે વિસ્ફોટક ઈનિંગ રમીને દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
Apr 3,2023, 14:05 PM IST
Trending news
Hariom Atta IPO
IPO News: 48 રૂપિયા છે IPOમાં શેરનો ભાવ, અત્યારથી 100 રૂપિયાનો ફાયદો
IPL 2024
SRH vs GT: વરસાદને કારણે મેચ રદ્દ, હૈદરાબાદ પ્લેઓફમાં, દિલ્હી કેપિટલ્સની સફર સમાપ્ત
mustafa kamal
ભારત ચંદ્ર પર પહોંચ્યું, અમારા બાળકો ગટરમાં છે, પાકિસ્તાનના સાંસદે ખોલી પોલ
Kangana Ranaut
શાહી ખજાનો! ધોરણ 12 પાસ કંગના આટલી બધી અમીર, 6.5 કિલો સોનું અને 50 LIC પોલિસી
gujarat
ગુજરાત સહિત અનેક રાજ્યોના પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ છે આ જગ્યા! 6 મહિનામા 500 મેરેજ
Heart Attack causes
હાર્ટના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં તો વધી શકે છે એટેકનો ખતરો
Gujarat weather update
ગુજરાતના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું! અનેક સ્થળોએ વૃક્ષો- વીજપોલ ધરાશાયી
SME Stock
₹15 પર આવ્યો હતો IPO, શેરમાં તોફાની તેજી, આજે 1.20 લાખના રોકાણના બની ગયા 1 કરોડ
Kshatriya
સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?
breaking news
હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ