हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
THYROID
Thyroid News
health
થાઈરોઈડના દર્દીઓ ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, સ્થિતિ થઈ જશે કંટ્રોલની બહાર
અનહેલ્ધી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો થાઇરોઇડની સમસ્યાથી પીડાય છે. થાઈરોઈડ રોગથી બચવા માટે દવાઓની સાથે સ્વસ્થ આહાર લેવો જોઈએ. તે જ સમયે, ખોટો ખોરાક સમસ્યા વધારી શકે છે. ચાલો જાણીએ કે થાઈરોઈડના દર્દીએ કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
Jan 16,2025, 11:44 AM IST
ASHWAGANDHA
સ્ત્રી અને પુરૂષની યૌન શક્તિ વધારવા માટે અક્સીર આ ઔષધિ, આ રીતે લો 1 થી 3 ગ્રામ
Various Health Benefits Of Ashvagandha: શિયાળામાં અશ્વગંધાનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બંને વધારે છે. અશ્વગંધા સ્ત્રી અને પુરૂષ બંનેની સેક્સુઅલ પાવર વધારવામાં મદદ કરે છે. પુરૂષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમ જ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં આ ઔષધ ઉત્તમ છે.
Feb 11,2024, 10:04 AM IST
homoeopathy
હોમિયોપેથિક દવા લેવાની સાચી રીત કઈ છે?જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો નહી થાય કોઇ ફાયદો
Homeopathy Medicine: આ ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાનપાનને લીધે જેટલી જલ્દી આ બીમારી જકડી લે છે તેટલી વહેલી તકે આપણે એ રોગોથી છુટકારો મેળવવાની જરૂર છે.
Aug 4,2023, 17:20 PM IST
thyroid symptoms
Thyroid થી બચવા માટે આ વસ્તુઓને ડાયેટમાં કરો સામેલ, ક્યારેય નહીં થાય કોઈ સમસ્યા
Thyroid Symptoms: થાઈરોઈડની સમસ્યાને કારણે આપણા શરીરની કાર્યક્ષમતા ઘટી જાય છે.આવામાં જો તમે કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરો છો તો તમે થાઈરોઈડની સમસ્યાથી બચી શકો છો.
Jun 7,2023, 16:25 PM IST
THYROID
થાઈરોઈડના દર્દી માટે બેસ્ટ છે આ ત્રણ પ્રકારના Seeds, મળી શકે છે બીમારીમાં રાહત
Seeds That Control Thyroid: થાઈરોઈડની બીમારી આજના સમયમાં સામાન્ય થતી જાય છે. આ બીમારી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આ બીમારીમાં શરીરમાં ઘણી બધી સમસ્યા થાય છે. કારણ કે તેમાં હોર્મોનનું સંતુલન જળવાતું નથી. જેના કારણે કેટલાક લોકોનું વજન વધવા લાગે છે તો કેટલાક લોકોનું ઘટવા લાગે છે.
Mar 31,2023, 16:58 PM IST
health
થાઈરોઈડની સમસ્યાને આ રીતે કરો જડમૂળથી દૂર, આ વસ્તુને આહારમાં કરો સામેલ
THYROID PROBLEM: આજકાલ થાઈરોઈડની સમસ્યા એવી બની ગઈ છે કે દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત છે. ગ્રંથિમાં બગડતા હોર્મોનલ સંતુલનને કારણે થાઇરોઈડની સમસ્યા થાય છે. આના માટે મોટાભાગે જીવનશૈલી જવાબદાર છે. અસંતુલિત આહાર, કામના અનિયમિત કલાકો અને તણાવ એ એવા પરિબળો છે જે કોઈપણ માટે થાઈરોઈડની સમસ્યાનું કારણ બની શકે છે.
Feb 8,2022, 14:30 PM IST
health tips
મહિલાઓએ નિયત સમયે કરાવી લેવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ, નહીં તો થઈ શકે છે ગંભીર બીમારીઓ
સમયાંતરે કરાવેલા મેડિકલ ટેસ્ટ મહિલાઓને ભવિષ્યના ખતરાથી બચાવી શકે છે. વિદેશમાં તો લોકો સ્વાસ્થ્યના સંદર્ભમાં ખુબ જ સજાગ હોય છે. પરુંતુ કોરોનાએ હવે ભારતમાં પણ લોકોને હેલ્થ પ્રત્યે સજાગ બનાવી દીધાં છે. આ ટેસ્ટ મહિલાઓમાં દેખાતી બીમારીઓ, PCODની સમસ્યા, સ્તન કેન્સર, થાઈરોડ, બોન ડેંસિટી ટેસ્ટ, દાંતની સમસ્યાથી બચવા અતિઆવશ્યક છે.
Mar 1,2021, 16:07 PM IST
ASHWAGANDHA
Sex Power વધારવા માંગો છો, તો કરો આ વસ્તુનું સેવન
અશ્વગંધા છે મહા ઔષધઃ શિયાળામાં અશ્વગંધાનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બંને વધારે છે. અશ્વગંધા સ્ત્રી અને પુરૂષ બંનેની સેક્સુઅલ પાવર વધારવામાં મદદ કરે છે. પુરૂષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમ જ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં આ ઔષધ ઉત્તમ છે.
Jan 26,2021, 15:15 PM IST
Trending news
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?
Saif Ali Khan
સૈફ પર હુમલાના કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો, મોટો પુરાવો મળ્યો
GPS
OMG! પ્રલય જેવી ઘટના... સરકી ગયું પૃથ્વીનું ઉત્તરીય ધ્રુવ, GPS સિસ્ટમને થશે મોટી અસર
S Jaishankar
દોઢ લાખથી વધુ ભારતીયો અમેરિકાથી પાછા આવશે? વિદેશ મંત્રી જયશંકરે આપ્યો જવાબ
judgement
ચુકાદો! પતિ-સંતાનોથી અલગ થઈને બિન્દાસ જીવતી પત્નીને કોર્ટે કર્યો ભરણપોષણનો હુકમ
Gold rate
હાશ શાંતિ થઈ....ઉથલપાથલ વચ્ચે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ ગગડી, ફટાફટ રેટ ચેક કરો